SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ १३१२ ० पञ्चविधपुद्गलप्रज्ञापनम् । ૧/૧૨ इत्थं प्रयोग-विस्रसोभयप्रकारेण पुद्गलोत्पादाभ्युपगमे एवोक्तपुद्गलत्रैविध्यं सङ्गच्छेत, अन्यथा मिश्रगपरिणामित्वं पुद्गलेषु अनुपपन्नं स्यात् । प्रत्येकोत्पादविशिष्टानां पुद्गलानां पञ्चविधत्वं भगवत्यां “पओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पन्नत्ता ? गोयमा ! पंचविहा पन्नत्ता, तं जहा - एगिंदियपओगपरिणया, बेइंदियपओगपरिणया जाव - પંવિંચિપકોરિયા (મ.ફૂ.શ.૮, ૩.૦, સૂત્ર-રૂ૭૦), ‘નીલાપરિયા = પંતે ! પોપની તિવિદ પUત્તા ?, गोयमा ! पंचविहा पन्नत्ता, तं जहा - एगिदियमीसापरिणया जाव पंचिंदियमीसापरिणया।” (भ.सू.श.८,उ.१, સૂત્ર-રૂ99), “વીસસાપરિયા ઇ મંતે ! પો ના તિવિદાં પન્નત્તા ? જોયHI ! પંવિદ પન્નત્તા, તેં નહીં - વન્નપરિયા, ધારિયા, રસપરિયા, સપરિયા, સંડારિયા” (પ.પૂ.શ.૮, ૩.૦, સૂત્ર-રૂ9૨) રૂલ્ય- આ વાત અહીં ખ્યાલમાં રાખવા જેવી છે. આ રીતે પુદ્ગલની ઉત્પત્તિ ખરેખર પ્રયોગ, વિગ્નસા અને ઉભય – આમ ત્રણ પ્રકારે થાય છે તેવું માનવામાં આવે તો જ પુદ્ગલના ઉપરોક્ત ત્રણ ભેદ સંગત થઈ શકે. અન્યથા મિશ્રપરિણામી કોને કહેવા ? એ પ્રશ્નનો કોઈ જવાબ નહિ મળે. : ત્રિવિધ ઉત્પત્તિના ઉદાહરણો શો: (પ્રો) ઉત્પત્તિના જે ત્રણ ભેદ દર્શાવ્યા તે ત્રણેય ઉત્પત્તિથી વિશિષ્ટ એવા પુદ્ગલોના પાંચપાંચ ભેદ ભગવતીસૂત્રમાં બતાવેલા છે. તે સંદર્ભ ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરીરૂપે નીચે મુજબ જણાવેલ છે. પ્રશ્ન :- હે ભગવંત ! પ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારના બતાવેલા છે ? ઉત્તર :- હે ગૌતમ ! પ્રયોગપરિણત પુદ્ગલો પાંચ પ્રકારે બતાવેલા છે. તે આ રીતે - (૧) એકેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો, (૨) બેઈન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો, (૩) તેઈન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો, (૪) ચઉરિન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો, (૫) પંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો. પ્રશ્ન :- હે ભગવંત ! મિશ્રપરિણામથી = પ્રયોગ-વિગ્નસાઉભયપરિણામથી પરિણત થયેલા પુદ્ગલો જ કેટલા પ્રકારના બતાવાયેલા છે ? ઉત્તર :- હે ગૌતમ! મિશ્રપરિણત યુગલો પાંચ પ્રકારના બતાવાયેલા છે. તે આ રીતે - (૧) એકેન્દ્રિયમિશ્રપરિણામપરિણત, (૨) બેઈન્દ્રિયમિશ્રપરિણામપરિણત, (૩) તેઈન્દ્રિયમિશ્રપરિણામપરિણત, (૪) ચઉરિન્દ્રિયમિશ્રપરિણામપરિણત, (૫) પંચેન્દ્રિયમિશ્રપરિણામપરિણત. પ્રશ્ન :- હે ભગવંત ! વિગ્નસાપરિણામથી પરિણત થયેલા યુગલો કેટલા પ્રકારના બતાવાયેલા છે? ઉત્તર :- હે ગૌતમ ! વિગ્નસાપરિણામપરિણત પુદ્ગલો પાંચ પ્રકારના બતાવાયેલા છે. તે આ રીતે - (૧) વર્ણપરિણામપરિણત પુદ્ગલો, (૨) ગંધપરિણામપરિણત પુદ્ગલો, (૩) રસપરિણામપરિણત પુદ્ગલો, (૪) સ્પર્શપરિણામપરિણત પુદ્ગલો, (૫) સંસ્થાનપરિણામપરિણત પુદ્ગલો.” 1. प्रयोगपरिणताः णं भदन्त ! पुद्गलाः कतिविधाः प्रज्ञप्ताः ? गौतम ! पञ्चविधाः प्रज्ञप्ताः, तद् यथा - एकेन्द्रियप्रयोगपरिणताः, द्वीन्द्रियप्रयोगपरिणताः, यावत् पञ्चेन्द्रियप्रयोगपरिणताः। 2. मिश्रपरिणताः णं भदन्त ! पुद्गलाः कतिविधाः प्रज्ञप्ताः ? गौतम ! पञ्चविधाः प्रज्ञप्ताः, तद् यथा - एकेन्द्रियमिश्रपरिणताः यावत् पञ्चेन्द्रियमिश्रपरिणताः। 3. विस्रसापरिणताः णं भदन्त ! पुद्गलाः कतिविधाः प्रज्ञप्ताः ? गौतम ! पञ्चविधाः प्रज्ञप्ताः, तद् यथा - वर्णपरिणताः, गन्धपरिणताः, रसपरिणताः, स्पर्शपरिणताः, संस्थानपरिणताः।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy