SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ १३०८ * प्रायोगिकी उत्पत्तिः अशुद्धा હવઇ ઉત્પાદના ભેદ કહઈ છઈ – દ્વિવિધ પ્રયોગજ વીસસા, ઉત્પાદ પ્રથમ અવિશુદ્ધ રે; તે નિયમઈ સમુદયવાદનો, યતનઈ સંયોગજ સિદ્ધ રે ।।૯/૧૯॥ (૧૫૨) જિન. દ્વિવિધ = ઉત્પાદ ૨ પ્રકારઈં છઈં; એક પ્રયોગજ, બીજો વીસસા કહતાં સ્વભાવજનિત. પહિલો ઉત્પાદ તે વ્યવહારનો છઈ. તે માટઈં અવિશુદ્ધ કહિઈં. साम्प्रतमुत्पादभेदानाचष्टे - ' प्रयोगे 'ति । = प्रयोग-विसाजन्यो द्विधोत्पादोऽविशुद्धता । આઘે, સમૂહવાવત્તું યત્નાર્ સંયો ખત્વતઃ।।૧/૧।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - उत्पाद: द्विधा - प्रयोग - विस्रसाजन्यः । आद्ये अविशुद्धता। यत्नात् સંયોગનત્વતઃ આઘે સમૂહવાવત્વમ્ (વર્તતે)।।૧/૧૬|| उत्पाद: द्विधा द्विप्रकारः प्रयोग-विस्रसाजन्य: = प्रयत्नजन्यः स्वभावजन्यश्चेति । “ वयं तु विस्रसापरिणामेन सर्ववस्तूनाम् उत्पादादित्रयम् इच्छामः, प्रयोगपरिणत्या च जीव-पुद्गलानाम्” (त.सू.५/९ सि.वृ.) इति तत्त्वार्थसूत्रसिद्धसेनीयवृत्तिवचनमप्यत्राऽनुसन्धेयम् । “यद्यपि लोके विस्रसाशब्दो जरापर्यायतया रूढः तथापीह स्वभावार्थो दृश्य” (भ.सू.१/३/३२ / पृ. ५५ ) इति भगवतीसूत्रवृत्तौ श्रीअभयदेवसूरयः । तत्र प्रयोगज उत्पादो व्यवहारनयाऽभिप्रेतः । अत एव आद्ये = प्रयोगजन्योत्पादे अविशुद्धता અવતરણિકા :- ‘પ્રત્યેક પદાર્થ પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે' - આ બાબતને સમજાવ્યા બાદ ગ્રંથકારશ્રી હવે ઉત્પત્તિના ભેદને પ્રકારને જણાવે છે : / ઉત્પત્તિના બે ભેદને સમજીએ / : શ્લોકાર્થ :- ઉત્પત્તિના બે પ્રકાર છે. પ્રયોગજન્ય અને વિગ્નસાજન્ય = સ્વભાવજન્ય. પ્રયોગજન્ય ઉત્પત્તિમાં અશુદ્ધતા રહેલી છે. પ્રયત્નના નિમિત્તે સંયોગજન્ય હોવાથી પ્રથમ ઉત્પત્તિમાં સમૂહવાદત્વ રહેલ છે. (૯/૧૯) વ્યાખ્યાર્થ :- ઉત્પત્તિના બે ભેદ છે - (૧) પ્રયત્નજન્ય ઉત્પત્તિ (દા.ત. ઘટ-પટની ઉત્પત્તિ) અને ॥ (૨) સ્વભાવજનિત પ્રકૃતિજન્ય ઉત્પત્તિ. (દા.ત. વીજળી, મેઘધનુષ્ય વગેરેની ઉત્પત્તિ.) પ્રસ્તુતમાં તત્ત્વાર્થસૂત્રસિદ્ધસેનીયવ્યાખ્યાની એક વાત પણ અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં શ્રીસિદ્ધસેનગણિવરે જણાવેલ છે કે “અમે અનેકાન્તવાદી તો સર્વ વસ્તુઓમાં વિજ્રસાપરિણામથી સ્વાભાવિકપરિણામથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને ઈચ્છીએ છીએ. તથા જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં પ્રયોગપરિણામથી = પ્રયત્નથી ઉત્પાદાદિ ત્રિકને માન્ય કરીએ છીએ.” “યદ્યપિ લોકમાં વિજ્રસાશબ્દ ઘડપણ અર્થમાં રૂઢ પ્રસિદ્ધ છે. તો પણ અહીં સ્વભાવ અર્થમાં વિજ્રસા શબ્દ પ્રયોજાયેલ છે તેમ સમજવું.” આ મુજબ = ભગવતીસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે. ९/१९ = - = છ પ્રાયોગિક ઉત્પત્તિ વ્યવહારસંમત છ (તંત્ર.) તે બન્ને પ્રકારની ઉત્પત્તિની અંદર પુરુષપ્રયત્નજન્ય ઉત્પત્તિ વ્યવહારનયને માન્ય છે. તે
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy