________________
शु
4
१२७४
al
केवलज्ञानादौ उत्पाद-व्यय-ध्रौव्यसाधनम्
એણઈ ભાવઇ ભાખિઉં, સમ્મતિમાંહિં એ ભાવ રે;
સંઘયણાદિક ભવભાવથી, સીગંતાં કેવલ જાઈ રે ૯/૧૪૫ (૧૪૭) જિન. તે સિદ્ધપણઇ વલી ઊપજઈ, કેવલભાવઈ છઈ તેહ રે; વ્યય-ઉત્પત્તિ અનુગમથી સદા, શિવમાં તિય લક્ષણ એહ રે ।।૯/૧૫॥ (૧૪૮) જિન.
ઇમ પરિણામથી સર્વ દ્રવ્યનઈં ત્રિલક્ષણયોગ સમર્થિઓ. એણઈ જ અભિપ્રાયઈ સમ્મતિગ્રંથમાંહિ એ ननु भवतु घटादौ द्रव्यत्वावच्छिन्ने त्रिलक्षणप्रचारः । परं गुणत्वावच्छिन्ने न तत्सम्भवः, केवलज्ञानादेः व्ययानुपगमात्, आगमे केवलज्ञानस्य साद्यपर्यवसितत्वेनोक्तत्वादित्याशङ्कायामाह - 'अनेनैवे 'ति, ‘સિદ્ધત્વનેતિ વા
अनेनैवाऽऽशयेनोक्तम्, सम्मतौ भवभावतः ।
सिध्यत्क्षणे हि कैवल्यम्, यातः संहननादि च । १९/१४ ।। सिद्धत्वेन तदुत्पाद:, केवलत्वेन संस्थितिः ।
૨/૨૪-૨૫
व्ययोत्पादानुवृत्त्यैव, शिवे त्रिलक्षणस्थितिः । । ९ / १५ ।। ( युग्मम् )
र्णि
प्रकृते दण्डान्वयस्त्वेवम् – अनेनैव आशयेन सम्मतावुक्तं ' भवभावतः सिध्यत्क्षणे हि संहननादि कैवल्यं च यातः, सिद्धत्वेन तदुत्पादः केवलत्वेन संस्थितिः' । ( एवं ) व्ययोत्पादानुवृत्त्यैव शिवे ત્રિલક્ષળસ્થિતિઃ।।૨/૧૪-૧||
अनेनैव आशयेन = 'परिणामतः उत्पादादित्रैलक्षण्यं सर्वव्यापी'ति अभिप्रायेण सिद्धसेनदिवाकरसूरिवरेण सम्मतौ = सम्मतितर्कग्रन्थे उक्तं प्रतिपादितं यदुत भवभावतः = सांसारिकपरिणामतः અવતરણિકા :- “ઘટ, પટ વગેરે સર્વ દ્રવ્યમાં ભલે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અબાધિતપણે સંભવે. પરંતુ તમામ ગુણમાં ત્રિલક્ષણનો ફેલાવો સંભવતો નથી. કારણ કે કેવલજ્ઞાન વગેરે ગુણોનો નાશ થતો નથી. આગમમાં કેવલજ્ઞાનને સાદિ-અનંત કાળ સુધી રહેનાર ભાવસ્વરૂપે દર્શાવેલ છે. એક વાર પ્રગટ થયા પછી કેવલજ્ઞાનનો કદાપિ નાશ થતો નથી. આમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સર્વ પદાર્થમાં વ્યાપક નથી તેવું સિદ્ધ થાય છે.” આ શંકાનું નિરાકરણ ક૨વા ગ્રંથકારશ્રી જણાવે છે કે :
ગુણમાં ઉત્પાદાદિ ત્રિલક્ષણનો વિચાર જુ
શ્લોકાર્થ :- આ જ આશયથી સંમતિતર્કમાં જણાવેલ છે કે ‘સાંસારિક ભાવથી મુક્ત થવાના સમયે સંઘયણ વગેરે તથા સંઘયણાદિવિશિષ્ટ કેવલજ્ઞાન રવાના થાય છે. સિદ્ધત્વરૂપે કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેમજ કેવલજ્ઞાનત્વરૂપે કેવલજ્ઞાન સ્થિર રહે છે. આમ ધ્વંસના અને ઉત્પાદના અનુગમથી મોક્ષમાં પણ ત્રિલક્ષણ અબાધિત રહે છે. (૯/૧૪-૧૫) (યુગ્મ)
વ્યાખ્યાર્થ :- ‘પરિણામની અપેક્ષાએ ઉત્પાદ-વ્યયાદિ ઐલક્ષણ્ય સર્વવ્યાપી છે’ - આવા જ અભિપ્રાયથી શ્રીસિદ્ધસેનાદિવાકરસૂરિજી મહારાજે સમ્મતિતર્કપ્રકરણમાં જણાવેલ છે કે - સાંસારિક પરિણામથી છૂટવાના * લી.(૧)માં ‘અનુગમ' પાઠ.
=