________________
९/१२ • त्रैकालिक: सल्लक्षणपरामर्श: 0
१२६७ (૬) વિનશ્યતિ, (૭) ઉત્પદ્યતે, (૮) ઉત્પન્નમ્, (૨) ઉત્પસ્યતે વેતિ કર્શિત થખ્યિત્ તમન્નસ્થિત્યાવીનામન્યથા થાયતીત્યાદ્રિવ્યવસ્થાનુપત્તેિ(..99, ..પરિ.9/.9૬૪) રૂતિ બાવનીયમ્
इह स्थले द्रव्यानुयोगतर्कणायां मूलश्लोके तद्व्याख्यायाञ्च बहु स्खलितम् । तत् स्वयं विज्ञैः । विमर्षणीयम्। ___प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'नैश्चयिकोत्पादानभ्युपगमे व्यावहारिकोत्पादोऽङ्गीक्रियतामिति र्श नव्यनैयायिकं प्रति ग्रन्थकृदुक्तिः इदं शिक्षयति यदुत - “अनेकान्तवादः सर्वनयसमन्वयात्मकः परं 'सर्वानेव नयान् परः अभ्युपेयादि'त्याग्रहो न सम्यक्, स्वकीयमत-मति-संस्कार-पक्ष-क्षमताद्यनुसारेणैव प्रायः सर्वेषां प्रवर्तनात् । ‘सर्वे एव स्याद्वादस्य सर्वांशान् कथं नाभ्युपेयुः ?' इत्याशयेन सर्वान् (૧) વર્તમાનકાળે સ્થિર રહે છે. (૨) પૂર્વે સ્થિર રહેલી હતી. તથા (૩) ભવિષ્યકાળમાં સ્થિર રહેશે. (૪) વર્તમાનકાળે કોઈક સ્વરૂપે જીવાદિ વસ્તુ નાશ પામે છે. (૫) ભૂતકાળમાં કોઈક સ્વરૂપે તે નાશ પામી ચૂકેલ છે. તથા (૬) ભવિષ્યકાળમાં કોઈક સ્વરૂપે જીવાદિ વસ્તુ નાશ પામશે. (૭) વર્તમાનકાળે જીવાદિ વસ્તુ કોઈક સ્વરૂપે ઉત્પન્ન થઈ રહેલ છે. (૮) ભૂતકાળમાં કોઈક સ્વરૂપે ઉત્પન્ન થઈ ચૂકેલ છે. તથા (૯) ભવિષ્યમાં અન્ય કોઈક સ્વરૂપે જીવાદિ વસ્તુ ઉત્પન્ન થશે. વસ્તુમાં એકીસાથે રહેનારા સ્થિતિ = ધ્રૌવ્ય વગેરે ત્રણેય ગુણધર્મોનો ત્રિકાલસ્પર્શી જીવાદિ વસ્તુની સાથે અભેદ ઉપચાર કરીને જીવ-અજીવ આદિ વસ્તુ નવ પ્રકારની અવસ્થામાં રહેલ છે. તેવું માનવામાં ન આવે તો કથંચિત્ જીવાદિ વસ્તુથી અભિન્ન એવી સ્થિતિ = ધ્રુવતા વગેરે ગુણધર્મો ભવિષ્યમાં સ્થિર રહેશે, ભૂતકાળમાં સ્થિર હતા... .! ઈત્યાદિ રૂપે શાસ્ત્રકાર ભગવંતોએ બતાવેલી વ્યવસ્થા અસંગત થવાની આપત્તિ આવે. તેમજ દ્રવ્યમાં રહેનાર સ્થિતિ વગેરે પર્યાયોનો સર્વથા નાશ થઈ જવાનો હોય તો “શાસ્થતિ ઈત્યાદિ પ્રસિદ્ધ લોકવ્યવહાર કેવી રીતે સંગત થાય ? આવું ન બને તે માટે ઉપરોક્ત રીતે ત્રણ કાળના સંબંધથી ઉત્પાદાદિ પ્રત્યેક ગુણધર્મમાં ઉત્પાદાદિ ત્રિતયાત્મકતા માનવી જરૂરી છે.” આ પ્રમાણે વિદ્યાનંદસ્વામીએ અસહસ્ત્રી ગ્રંથમાં જણાવેલ છે. તે બાબતને વિજ્ઞ વાચકવર્ગે શાંતિથી વિચારવી.
- દ્રવ્યાનુયોગતર્કશામાં વિચારણીય મુદો - (૪) પ્રસ્તુત સ્થળે દ્રવ્યાનુયોગતર્કણામાં નવમી શાખાના બારમા શ્લોકમાં અને તેની વ્યાખ્યામાં ઘણી અલના થઈ છે. વિદ્વાન મહાત્માઓએ તે અંગે સ્વયં વિચારી લેવું.
જ મધ્યસ્થભાવે યથોચિત નય સ્વીકાર્ય . આધ્યાત્મિક ઉપનય :- “નિશ્ચયનયની ઉત્પત્તિ તમને માન્ય ન હોય તો વ્યવહારનયસંમત ઉત્પત્તિને સ્વીકારો'- આ પ્રમાણે નવ્યર્નયાયિક પ્રત્યે ગ્રંથકારશ્રીનું વચન એવું ધ્વનિત કરે છે કે અનેકાન્તવાદમાં અનેક નયો રહેલા છે. તેમાંથી “બધા જ નયોને સામેની વ્યક્તિ માન્ય કરે - તેવી આશા રાખવી વધુ પડતી છે. કારણ કે દરેક વ્યક્તિ પોતાની માન્યતા-સમજણ-સંસ્કાર-સમીકરણ-ક્ષમતા મુજબ જ મોટા ભાગે કામ કરે છે. તેથી “અનેકાન્તવાદના દરેક અંશોનો - અનન્ત અંશોનો તે કેમ સ્વીકાર ન કરે ?' આ રીતે બીજાને સીધા કરવાનો આગ્રહ રાખવો નકામો છે. તેવી પ્રવૃત્તિમાં મોટા ભાગે