________________
१२५६ . भविष्यत्त्वनिर्वचनम् ।
૧/૨ प 'घट उत्पत्स्यते' इत्यत्र लुट्प्रत्ययेन धात्वर्थोत्पत्तौ अनागतत्वप्रत्यायनाद् अनागतोत्पत्तिकत्वलक्षणम् उत्पत्स्यमानत्वं घटे प्रतीयते ।
रघुनाथशिरोमणिना तु सामान्यलक्षणाप्रकरणदीधितौ “उत्पत्स्यते, भविष्यतीत्यादेः समानार्थकत्वाद् વર્તમાનપ્રામાવતિયોક્યુત્પત્તિત્વે વર્તમાનાન્નોત્તરશાસ્તોત્પત્તિë વા તત્ત્વ” (તા.જિ.સા.ન.ટી. પૃ.૮૨૪) ત્યુ | ‘તત્ત્વ = વિધ્યત્ત્વમ્'T
वस्तुतस्तु ‘घटो नक्ष्यती'त्यादौ अपि घटध्वंसे लुट्प्रत्ययेन निरुक्तम् अनागतत्वमेव प्रतीयते, न तु शिरोमणिसम्मतम् अनागतोत्पत्तिकत्वम्, अनागतत्वं विहाय अनागतत्वविशिष्टोत्पत्तेः लुट्प्रत्ययार्थत्वकल्पने गौरवात् । न ह्येवं विभक्तकालत्रितयव्यवहारसमर्थने कोऽपि दोष आपद्यते । તો ભવિષ્યકાળ જ બનશે. તે કાળે ઘટની ઉત્પત્તિ થવાની હોવાથી તેમાં આ અનાગતત્વ રહી જશે.
વત્ + ' વગેરે ધાતુના અર્થભૂત ઉત્પત્તિ વગેરેમાં રહેલા આવા અનાગતત્વની અપેક્ષાએ “ઉત્પાd, નતિ’ વગેરે વ્યવહાર થાય. તેથી “ઘટ ઉત્પત્ય સ્થળે લૂટુ પ્રત્યયથી ધાત્વર્થભૂત ઉત્પત્તિમાં ઉપરોક્ત અનાગતત્વનો બોધ થવાથી ઘટમાં અનાગતોત્પત્તિત્વસ્વરૂપ ઉત્પસ્યમાનત્વનું ભાન થશે.
(ર૬) રઘુનાથ શિરોમણિએ તો સામાન્યલક્ષણાપ્રકરણદીધિતિમાં જણાવેલ છે કે “ઉત્પસ્થતે, ભવિષ્યતિ વગેરે પ્રયોગોના અર્થ સમાન છે. તેથી “ભવિષ્યતિ' પ્રયોગ દ્વારા જે ભવિષ્યત્વનું ભાન થાય છે, તે વર્તમાનપ્રાગભાવપ્રતિયોગિઉત્પત્તિકત્વસ્વરૂપ છે. અર્થાત “ઘટનો ઉત્પાદ વિદ્યમાન પ્રાગભાવનો પ્રતિયોગી છે' - આવું ભાન ત્યાં થશે. અથવા (સ્વમતે, “વર્તમાનકાળના પછીના સમયે (= વર્તમાનક્ષણધ્વસાધિકરણીભૂત સમયે) ઘટોત્પત્તિ રહે છે' - આ પ્રતીતિ ઉપરોક્ત વાક્યપ્રયોગથી થશે.”
છે “કૃતિ' - પ્રયોગનું સમર્થન જ ( (વસ્તુ) વાસ્તવમાં તો “ટો નક્ષ્યતિ' વગેરે સ્થળે પણ ઘટધ્વંસમાં લૂપ્રત્યય દ્વારા પૂર્વોક્ત
અનાગતત્વનો જ બોધ થાય છે. પરંતુ રઘુનાથશિરોમણિસંમત અનાગતોત્પત્તિત્વ સ્વરૂપ અનાગતત્વનું ઘટધ્વંસમાં ભાન થતું નથી. કેમ કે તેવું માનવામાં ગૌરવ છે. કહેવાનો આશય એ છે કે જ્યાં સુધી ઘડો નાશ ન પામે ત્યાં સુધી ઘટધ્વસનો પ્રાગભાવ વિદ્યમાન હોય છે. તેથી “ઘટ નત્તિ’ – વાક્ય સાંભળવાથી શ્રોતાને “ઘટધ્વંસ વિદ્યમાનપ્રાગભાવનો પ્રતિયોગી છે' - એવું ભાન થશે. પરંતુ ‘ઘટવૅસોત્પાદ વિદ્યમાનપ્રાગભાવનો પ્રતિયોગી છે' - આ મુજબ શાબ્દબોધ નહિ થાય. કારણ કે તેમાં ઉત્પત્તિનો પ્રવેશ થવાથી શાબ્દબોધમાં સ્પષ્ટ ગૌરવ છે. લૂટૂ પ્રત્યયનો અર્થ “અનાગતત્વ' માનવાના બદલે “અનાગત ઉત્પત્તિ માનવામાં ગૌરવ સ્પષ્ટ છે. તેથી “
નતિ’ સ્થળે રઘુનાથશિરોમણિ લુપ્રત્યયાર્થ તરીકે અનાગતત્વના બદલે અનાગતોત્પત્તિકત્વનો સ્વીકાર કરે છે, તે ગૌરવગ્રસ્ત હોવાથી ત્યાજ્ય છે – આવું અહીં સૂચિત થાય છે. “ઉત્પસ્યતે” સ્થળે જેમ દીધિતિકાર ધાત્વર્થ ઉત્પત્તિમાં અનાગતઉત્પત્તિકત્વનો અન્વય કરે છે, તેમ તુલ્યન્યાયથી “નક્ષત્તિ સ્થળે પણ દીધિતિકારે ધાત્વર્થ નાશમાં અનાગતોત્પત્તિકત્વનો જ અન્વય કરવો જોઈએ. પરંતુ “નતિ' સ્થળે અનાગતોત્પત્તિકત્વમાં ઘટકીભૂત ઉત્પત્તિકત્વપદાર્થ નિરર્થક બનવાથી દીધિતીકારને ગૌરવ આવશે. આવું અહીં તાત્પર્ય છે. આ પ્રમાણે ઉત્પત્તિ અને વિનાશ અંગે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના વિભક્ત = જુદા જુદા વ્યવહારનું સમર્થન કરવામાં કોઈ દોષ આવતો નથી.