________________
[37]
१२२४
☼ उपलक्षणीभूय सम्बन्धभानप्रतिपादनम्
૧/૨૦
અછતઇં પણિ આદ્ય ક્ષણઇં ઉપલક્ષણ થઈનઇ આગલિ ક્ષણÛ, દ્રવ્યરૂપતસંબંધ કહિઈ, “ઉત્પન્નો ઘટ:, नष्टो घटः" इति सर्वप्रयोगात् ।
वच्छेदेनाऽपि द्रव्यरूपेण तिष्ठतः ज्ञायेते च । घटत्वादिलक्षणं द्रव्यस्वरूपं पूर्वम् अनाविर्भूतमिति विवक्षया तस्याऽसद्रूपतोच्यते । अत एव तादृशघटत्वादिलक्षणेन आद्यक्षणसम्बन्धः मृदादिद्रव्यस्य सम्भवति। इत्थं घटत्वाद्यात्मकेन पूर्वम् अनाविर्भूतरूपेण दण्ड- चक्रादिसामग्रीसमवधानोत्तरम् आद्यक्षणे मृदादिद्रव्यस्वरूपयोः उत्पाद - व्यययोः सम्बन्धोऽनाविल एव ।
उपलक्षणीभूय च द्वितीयादिक्षणेषु मृदादिस्वद्रव्यात्मकोत्पत्ति-नाशसम्बन्धोऽभ्युपगम्यते, द्वितीयादिक्षणेषु ‘उत्पन्नो घटः, विनष्टो घटः' इत्यादिरूपेण सर्वैरेव अविगानेन प्रयोगात् । अत्र ह्युत्पादादिवैशिष्ट्यं द्वितीयादिक्षणावच्छेदेन घटे भासत एव । उत्पादश्च प्रथमक्षणसम्बन्धात्मकः । अतो घटे द्वितीयादिक्षणावच्छेदेन अविद्यमानोऽपि प्रथमक्षण उपलक्षणीभूय भासते इति सिद्धम् ।
સમ્યક્ રીતે ભળી જવાથી દ્વિતીયાદિ ક્ષણોમાં પણ દ્રવ્યસ્વરૂપે ઉત્પાદ-વ્યય રહી શકે છે તથા દ્રવ્યસ્વરૂપે તેનું ભાન પણ થઈ શકે છે. ઘટત્વ આદિ સ્વરૂપે દ્રવ્ય પૂર્વે અપ્રગટ હતું. તે વિવક્ષાથી ઘટત્વ આદિ અસત્ સ્વરૂપ કહેવાય છે. આથી જ તેવા ઘટત્વઆદિસ્વરૂપે મૃત્તિકા આદિ દ્રવ્યમાં આદ્ય ક્ષણનો સંબંધ સંભવી શકે છે. આમ પૂર્વકાળની અપેક્ષાએ અસત્ ઘટત્વઆદિ સ્વરૂપે દંડ, ચક્ર વગેરે ઘટસામગ્રીની હાજરી પછીની આદ્ય ક્ષણમાં મૃત્તિકાઆદિદ્રવ્યસ્વરૂપ ઉત્પાદ-વ્યયનો સંબંધ અબાધિત જ રહે છે.
* પર્યાયઉત્પાદ-વ્યય ઉપાદાનદ્રવ્યસ્વરૂપ : જૈન
સ્પષ્ટતા :- ઘટત્વઆદિરૂપ અસત્ સ્વરૂપે જેની પ્રથમ ક્ષણ સંભવે છે તેવા મૃત્તિકાદ્રવ્યમાં તે જ ક્ષણે ઘટત્વરૂપે ઉત્પાદનો અને મૃŃિડરૂપે વ્યયનો સંબંધ નિરાબાધ રહે છે. જૈન દર્શનના મતે નૂતન પર્યાયનો ઉત્પાદ અને પ્રાચીન પર્યાયનો નાશ સ્વઉપાદાનભૂત દ્રવ્યસ્વરૂપ જ હોય છે. તેથી પ્રસ્તુતમાં ઘટત્વરૂપે મૃત્તિકા દ્રવ્યનો ઉત્પાદ મૃત્તિકાદ્રવ્યસ્વરૂપ સિદ્ધ થાય છે. તથા મૃત્પિડરૂપે મૃત્તિકાદ્રવ્યનો નાશ પણ મૃત્તિકાદ્રવ્યસ્વરૂપ સિદ્ધ થાય છે. તેથી પૂર્વે અપ્રગટ એવો ઘટત્વ વગેરે પર્યાય જે ક્ષણે પ્રગટ થાય તે ક્ષણે મૃત્તિકાદ્રવ્યસ્વરૂપ પ્રસ્તુત ઉત્પાદ-વ્યયનો સંબંધ નિરાબાધ રહે છે.
શંકા :- આદ્ય ક્ષણે પ્રસ્તુત ઉત્પાદ-વ્યય ભલે સંભવી શકે. પરંતુ દ્વિતીયાદિક્ષણાવચ્છેદેન સ્વદ્રવ્યના ઉત્પાદ-વ્યય કઈ રીતે સંગત થશે ?
* દ્વિતીયક્ષણે પ્રથમક્ષણ ઉપલક્ષણરૂપે ભાસે
સમાધાન :- (ઉપત્તક્ષી.) મૃત્તિકાસ્વરૂપ સ્વદ્રવ્યાત્મક પ્રસ્તુત ઉત્પાદનો અને નાશનો સંબંધ દ્વિતીય આદિ ક્ષણોમાં ઉપલક્ષણ થઈને ભાસે છે - તેવું અમારા દ્વારા સ્વીકારાય છે. કારણ કે દ્વિતીય આદિ ક્ષણોમાં ‘ઘડો ઉત્પન્ન થયો, ઘડો નાશ પામ્યો.....' ઈત્યાદિ રૂપે બધા જ લોકો નિર્વિવાદપણે વ્યવહાર શબ્દપ્રયોગ કરે છે. પ્રસ્તુત શબ્દપ્રયોગમાં દ્વિતીયાદિક્ષણે ઘટમાં ઉત્પાદ આદિનું વૈશિષ્ટ્ય ભાસે જ છે. કેમ કે ‘ઉત્પન્નઃ' ઉત્પાદવિશિષ્ટ. તથા ઉત્પત્તિ પ્રથમક્ષણસંબંધ સ્વરૂપ છે. તેથી ઉપરોક્ત પ્રયોગ જણાવે છે કે દ્વિતીયાદિક્ષણાવચ્છેદેન ઘટમાં પ્રથમક્ષણસંબંધવૈશિષ્ટ્ય રહેલું છે. તેથી સિદ્ધ થાય છે કે
=
=