________________
१२१८
• सत्त्वं त्रिलक्षणस्वरूपम् । બીજું વસ્તુની સત્તા ત્રિલક્ષણરૂપ જ છઈ, “ઉત્પાવ-વ્યય-ધ્રૌવ્યયુ સ” (તા.મૂ.વ.ર૧) તિ તત્ત્વાર્થવવનાત્ છે તો સત્તા પ્રત્યક્ષ તેહ જ ત્રિલક્ષણ સાક્ષી છઈ. ए ध्वंसप्रतियोगितानवच्छेदकात्मत्वादिमताम् आत्मादीनां ध्वंसप्रतियोगितावच्छेदकमनुष्यत्वादिमत्त्वेन सा ध्वंसप्रतियोगितावच्छेदकघटत्वादिमतश्च घटादेः ध्वंसप्रतियोगिताऽनवच्छेदकमृत्त्वादिमत्त्वेन अन्वय e -વ્યતિરેહશાનિત્વોપત્તેિઃ રૂતિ વિI है किञ्च, वस्तुत्वावच्छिन्ने सत्त्वस्योत्पादादित्रिलक्षणात्मकत्वमेव, “उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सद्” (त.सू.
५/२९) इति तत्त्वार्थाधिगमसूत्रवचनात् । तदुक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ अपि “उत्पाद-व्यय
-ધ્રૌવ્યરહિત વસ્તુ નાસ્તિ પવ, સર્વદ્યયોગાત્, રવિપાળવદ્” (વિ.કી.મી.૭૧૮ 9) તિા તતશ્ય વસ્તુનઃ [णि सत्त्वमेव प्रत्यक्षतः प्रमीयमाणं तस्य त्रैलक्षण्यवत्त्वे साक्षि । का ननु त्रैलक्षण्यस्य प्रत्यक्षगोचरत्वेऽनुमानाश्रयणम् अकिञ्चित्करम् । न हि साक्षात् करिणि दृष्टे કરે છે' - આવો જૈન સિદ્ધાંત બાધિત થાય છે.
૪ અન્વયિત્વ અને વ્યતિરેકિત્વ પરસ્પર સમાનાધિકરણ xx ઉત્તરપક્ષ :- (āસ) અમે પૂર્વે જે વાત કરી તેનાથી જ તમારી ઉપરોક્ત વાતનું પણ નિરાકરણ થાય છે. કારણ કે આત્માનો આત્મત્વરૂપે નાશ ન થવા છતાં મનુષ્યત્વરૂપે નાશ થતો હોવાથી ધ્વંસપ્રતિયોગિતાઅનવચ્છેદક આત્મત્વધર્મ અને ધ્વસપ્રતિયોગિતાવચ્છેદક મનુષ્યત્વાદિ – આ બન્ને ગુણધર્મો આત્મામાં રહે જ છે. આથી આત્મા અન્વયી અને વ્યતિરેકી બન્ને સ્વરૂપને ધારણ કરે છે. તે જ રીતે ઘટ વગેરે પદાર્થ પણ ઘટવરૂપે નાશ પામવા છતાં મૃત્વ-પૃથ્વીત્વ આદિ રૂપે નાશ ન પામતા હોવાથી
ધ્વંસપ્રતિયોગિતાઅનવચ્છેદક મૃત્ત્વાદિ અને ધ્વસપ્રતિયોગિતાઅવચ્છેદક ઘટત્વ - આ બન્ને ગુણધર્મો ઘટમાં ] રહે જ છે. આથી “આત્મા, ઘટ વગેરે પ્રત્યેક પદાર્થ અન્વય-વ્યતિરેકી ઉભય સ્વરૂપને ધારણ કરે છે' - આ જૈનેન્દ્ર સિદ્ધાન્ત જયવંતો વર્તે છે. આ એક દિગ્દર્શનમાત્ર છે.
જ તમામ વસ્તુ ત્રિલક્ષણાત્મક . (વિશ્વ.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે વસ્તુવાવચ્છિન્નમાં = વસ્તુમાત્રમાં = સર્વ વસ્તુમાં રહેલ સત્તા = અસ્તિત્વ એ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક ત્રિલક્ષણસ્વરૂપ જ છે. તમામ વસ્તુનું અસ્તિત્વ ઉત્પાદાદિ ત્રિલક્ષણાત્મક હોવાની અમારી વાત શાસ્ત્રસાપેક્ષ પણ છે. કારણ કે તત્ત્વાર્થઅધિગમસૂત્રમાં શ્રીઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત હોય તે સત્ કહેવાય.' વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યશૂન્ય વસ્તુ વિશ્વમાં ગધેડાના શીંગડાની જેમ નથી જ હોતી. કારણ કે તેવી વસ્તુમાં સત્ત્વ, અર્થક્રિયાકારિત્વ વગેરે નથી હોતું.” વસ્તુની સત્તા = વિદ્યમાનતા ત્રિલક્ષણાત્મક હોવાથી પ્રત્યક્ષ પ્રમાણથી દેખાતી વસ્તુની સત્તા જ વસ્તુને ઉત્પાદ-વ્યય -ધ્રૌવ્યાત્મક રૂપે સિદ્ધ કરવામાં સાક્ષી છે.
શંકા :- (ના) પ્રત્યક્ષ પ્રમાણથી વસ્તુમાં પ્રતીત થતી સત્તા જ જો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતામાં સાક્ષી હોય તો વસ્તુને ઉત્પાદાદિ ત્રિલક્ષણસ્વરૂપ સિદ્ધ કરવા માટે અનુમાન પ્રમાણનો આશ્રય શા માટે