SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧ ० पर्यायाणां मिथोऽभेदसिद्धिः । १२०५ તથા “અગોરસ જ “જિમવું” એહવા વ્રતવંત (=અગોરસવ્રત) દૂધ દહી ૨ (=દોઈ) ન જિમઈ. ઇમ ગોસિપણઈ ર નઈ અભેદ છઈ. एतावता दुग्धादेः पर्यायरूपता सिध्यति । यथोक्तं विशेषावश्यकभाष्यवृत्ती श्रीहेमचन्द्रसूरिभिः “न हि दुग्ध-तक्रादीनां श्वेतत्वादिना अभेदेऽपि माधुर्यादिना न भेदः, अनन्तधर्माध्यासितत्वाद् वस्तुनः” (वि.आ.भा.५४ वृ.) इति भावनीयम् । तथा ‘अगोरसद्रव्यमेव मया भोक्तव्यमिति अगोरसवतो नरः उभे = दुग्ध-दधिनी न अत्ति = नैव भुङ्क्ते । अतो गोरसभावेन द्वयोरभेदः सिध्यति, तत्त्वाऽप्रच्यवात्, अन्यथा कृतगोरसद्रव्यप्रत्याख्यानस्य दुग्धाद्येकैकद्रव्यभोजनेऽपि न व्रतभङ्गः स्यादिति । यथोक्तं विशेषावश्यकभाष्यवृत्तौ श्रीहेमचन्द्रसूरिभिरपि “द्रव्यरूपतया पर्यायाणां परस्परम् अभेदाद्" . (વિ.આ.ભ.T.૧૬ ) રૂક્તિા તતશ્ય નાગસિદ્ધાન્તઃ | નથી. તેથી દૂધમાં અને દહીંમાં એકાંતે અભેદ રહેલો નથી. તેથી ‘દૂધ અને દહીં પર્યાયસ્વરૂપ છે' - તેવું સિદ્ધ થાય છે. આ દૂધ-છાશ વચ્ચે અભેદ છતાં ભેદ 8 (થો) શ્રીહેમચન્દ્રસૂરિજીએ પણ દૂધ, છાશ વગેરેમાં ભેદ દેખાડવાના અવસરે વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં જણાવેલ છે કે “દૂધ, છાશ વગેરેમાં શ્વેતત્વ વગેરે સ્વરૂપે અભેદ હોવા છતાં પણ મધુરતા વગેરે સ્વરૂપે કાંઈ તે બન્ને વચ્ચેનો ભેદ રવાના થઈ નથી જતો. કેમ કે વસ્તુમાં અનંત ગુણધર્મો રહેલા છે.” કોઈક ગુણધર્મની અપેક્ષાએ અભિન્ન = સમાન જણાતી બે વસ્તુઓ અન્ય ગુણધર્મની અપેક્ષાએ ભિન્ન = વિલક્ષણ પણ હોય છે. આ રીતે પ્રસ્તુતમાં દૂધ, દહીં વચ્ચે ભેદની વિભાવના કરવી. કિ અગોરસવતની સમજણ (તથા.) તેમજ “મારે અગોરસ દ્રવ્ય જ વાપરવું' - આ પ્રમાણે અગોરસવ્રત લેનાર માણસ દૂધી કે દહીં બેમાંથી કશું વાપરતો નથી. આ કારણથી દૂધમાં અને દહીંમાં ગોરસરૂપે અભેદ સિદ્ધ થાય છે. કેમ કે દૂધ, દહીંરૂપે પરિણમવા છતાં પણ ગોરસપણાનો તેમાંથી ત્યાગ થતો નથી. જો દૂધ દહીંરૂપે ! પરિણમે એટલા માત્રથી ગોરસપણે તેમાંથી નીકળી જતું હોય તો ગોરસ દ્રવ્યનો ત્યાગ કરનાર વ્યક્તિ એકલું દૂધ વાપરે કે એકલું દહીં વાપરે તો પણ અગોરસવ્રતનો ભંગ ન થવો જોઈએ. પરંતુ અગોરસ દ્રવ્ય વાપરવાના નિયમવાળો માણસ દૂધ કે દહીં - બેમાંથી એક પણ દ્રવ્યને વાપરતો નથી. તેથી તે બન્ને ગોરસસ્વરૂપ છે, ગોરસદ્રવ્યરૂપે અભિન્ન છે - તેવું સિદ્ધ થાય છે. " છે અપસિદ્ધાન્ત અપ્રસક્ત છે (ાથો.) આ અંગે શ્રીવિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ પણ જણાવેલ છે કે “દ્રવ્યસ્વરૂપે પર્યાયો પરસ્પર અભિન્ન હોય છે. તેથી ગોરસદ્રવ્યસ્વરૂપે દૂધ અને દહીં બન્ને વચ્ચે અભેદ સિદ્ધ કરવામાં અપસિદ્ધાન્ત દોષ પણ અમને લાગુ પડતો નથી. આ પુસ્તકોમાં “જિમ્ પાઠ. કો.(૯)+આ.(૧)+લા.(૨)નો પાઠ લીધો છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy