________________
११५६ __ सम्पूर्णतत्त्वपदार्थप्रकाशनम् ।
૧/૪ तत एव कथञ्चिद् विगतः, अनुत्पन्नभावस्य ध्वंसाऽयोगात् । न चैतावतैव सम्पूर्णः तत्त्वपदार्थः प प्रतिपादितः स्यात् किन्तु ध्रौव्योपदर्शन एव । ततश्च ‘कथञ्चिदुत्पादहेतुक-कथञ्चिद्विनाशविशिष्टः व कथञ्चिद् ध्रुवः सम्पूर्णः तत्त्वपदार्थ' इत्येवं त्रिपदीजन्यबोधोऽवसेयः।
न चैतत् स्वमनीषिकाविजृम्भितम् । यथोक्तम् अनेकार्थसङ्ग्रहे श्रीहेमचन्द्रसूरिभिः “इति स्वरूपे सान्निध्ये विवक्षानियमेऽपि च ।। हेतौ प्रकार-प्रत्यक्ष-प्रकाशेष्ववधारणे। एवमर्थे समाप्तौ स्याद्” (अ.स.परिशिष्ट २८/२९) इति । अनेकार्थनाममालायां धनञ्जयेन अपि “हेतावेवं प्रकारादौ व्यवच्छेदे विपर्यये। प्रादुर्भावे સમાપ્તી ઘ “તિ' શબ્દઃ પ્રકીર્તિતઃ II” (મ.ના.મા.૩૧) રૂત્યુમ્ | વૈજયન્તીવોશેડપિ યાતવાન “રૂતિ हेतु-प्रकरण-प्रकारादि-समाप्तिषु” (वै.को.८/७/१७) इत्युक्तम् । अमरकोशे तु “इति हेतु-प्रकरण-प्रकाशादि -समाप्तिषु” (अ.को.३/३/२४५) इत्युक्तम् । विधप्रकाशेऽपि “इति प्रकरणे हेतौ प्रकाशादि-समाप्तिषु । निदर्शने प्रकारे स्यादनुकर्षे च सम्मतम् ।।” (वि.प्र.) इत्युक्तम् । तदुक्तं हलायुधकोशे अभिधानरत्नमालाऽपराऽभिधाने “इतिशब्दः स्मृतो हेतौ प्रकारादि-समाप्तिषु” (ह.को.५/१०१) इति । यथोक्तं विश्वलोचने धरसेनेन તેથી અર્થઘટન આ પ્રમાણે થશે કે – “તત્ત્વ' શબ્દનો અર્થ જે કારણે કથંચિત ઉત્પન્ન છે તે જ કારણે કથંચિત વિગત = વિનષ્ટ છે. કારણ કે જે ભાવ = વસ્તુ ઉત્પન્ન ન થાય તેનો વિનાશ થઈ શકતો નથી. પરંતુ આટલા માત્રથી જ ‘તત્ત્વ' શબ્દનો સંપૂર્ણ અર્થ કહેવાઈ જતો નથી. કારણ કે ઉત્પન્ન થયેલ તમામ વસ્તુ નાશ પામી જાય તો શૂન્યવાદની આપત્તિ આવે. પરંતુ પ્રૌવ્યને દેખાડવામાં આવે તો જ “તત્ત્વ' પદાર્થ પરિપૂર્ણ બને. તેથી ત્રિપદીજન્ય બોધ આ પ્રમાણે થશે કે “કથંચિત્ ઉત્પત્તિહેતુક કથંચિત્ વિનાશથી વિશિષ્ટ કથંચિત્ ધ્રુવ વસ્તુ ‘તત્ત્વ' શબ્દનો સંપૂર્ણ અર્થ છે.” “વિનાશવિશિષ્ટ' કહેવાથી વિનાશ પ્રકાર છે' - તેવું જણાવાય છે. તેથી બીજો “રૂતિ’ શબ્દ પ્રકારતા અર્થમાં જાણવો.
() “તિ’ શબ્દના આ ત્રણ અર્થ કાંઈ અમે અમારી સ્વતંત્ર બુદ્ધિથી કલ્પેલા નથી. પરંતુ વિવિધ ( કોશોમાં ઇતિ’ શબ્દના આ ત્રણેય અર્થ દર્શાવેલા છે. અનેકાર્થસંગ્રહકોશમાં શ્રી હેમચંદ્રસૂરિવરે જણાવેલ છે
કે “(૧) સ્વરૂપ, (૨) સાંનિધ્ય, (૩) વિવક્ષાનિયમ (કથનઇચ્છાનો સિદ્ધાન્ત), (૪) મત = સિદ્ધાન્ત, (૫) હેતુ, (૬) પ્રકાર, (૭) પ્રત્યક્ષ, (૮) પ્રકાશ, (૯) અવધારણ (= નિયમ), (૧૦) gવમર્થ = એ રીતે, (૧૧) સમાપ્તિ - આ અર્થમાં “રૂતિ’ વપરાય.” અનેકાર્થનામમાલામાં ધનંજય કવિએ જણાવ્યું છે કે “(૧) હેતુ, (૨) પુર્વ = એ રીતે, (૩) પ્રકાર, (૪) આદિ, (૫) વ્યવચ્છેદ, (૬) વિપર્યય, (૭) પ્રાદુર્ભાવ અને (૮) સમાપ્તિ વગેરે અર્થમાં “તિ” શબ્દ કહેવાયેલ છે.” વૈજયન્તીકોશમાં યાદવ પ્રકાશજીએ દર્શાવેલ છે કે “(૧) હેતુ, (૨) પ્રકરણ, (૩) પ્રકાર, (૪) આદિ, (૫) પૂર્ણાહુતિ વગેરે અર્થમાં ‘ત્તિ વપરાય.” અમરકોશમાં તો “(૧) હેતુ, (૨) પ્રકરણ, (૩) પ્રકાશ, (૪) આદિ, (૫) સમાપ્તિ આદિ સ્થળે “ત્તિ' વપરાય” - આમ જણાવેલ છે. વિશ્વપ્રકાશકોશમાં પણ બતાવેલ છે કે “(૧) પ્રકરણ, (૨) હેતુ, (૩) પ્રકાશન, (૪) આદિ, (૫) પૂર્ણતા, (૬) નિદર્શન, (૭) પ્રકાર તથા (૮) અનુકર્ષ વગેરે અર્થમાં તિ' સંમત છે.” અભિધાનરત્નમાલાકોશમાં = હલાયુધકોશમાં જણાવેલ છે કે “ઇતિ શબ્દ (૧) હેતુ, (૨) પ્રકાર, (૩) આદિ, (૪) સમાપ્તિ અર્થમાં પ્રાચીન વિદ્વાનોને માન્ય છે.” દિગંબર વિદ્વાન ધરસેનજીએ પણ