________________
૧/૪ • स्यात्कारैवकारयोः सार्वत्रिकत्वम् ।
११५५ "*उप्पन्ने इ वा” इत्यादौ वाशब्दो व्यवस्थायाम्। स च स्याच्छब्दसमानार्थः। न्यायेन यथाऽप्रयुक्तोऽप्येवकारोऽर्थवशाद् विशेषणादिसङ्गतः व्युत्पन्नेन प्रतीयते तथाऽपेक्षाविशेषज्ञापकं स्यादादिपदम् अप्रयुक्तमपि स्याद्वादिना विज्ञायत एवेत्याशयः।
'भयवं ! किं तत्तं ?' इति भाविगणधरपर्यनुयोगतः तीर्थकरप्रदत्तायां "उप्पन्ने इ वा, विगए इ वा, धुवे इ वा' इति त्रिपद्यां यो ‘वा'शब्दो वर्तते स व्यवस्थायां बोध्यः। स च स्याच्छब्दसमानार्थ एव । “स्यादिति अनेकान्तद्योतकम् अव्ययम्” (स्या.म.१५) इति स्याद्वादमजाँ श्रीमल्लिषेणसूरिः । * हैमप्रकाशव्याकरणे (१/१/२ पृ.५) श्रीविनयविजयोपाध्यायस्यापि अयमेवाभिप्रायः। प्रकृते 'तत्त्वपदार्थः क । स्यादुत्पन्न इति, स्याद्विगत इति, स्याद् ध्रुव इति' एवं तद्योजना कार्या । प्रथम इतिशब्दः हेत्वर्थे, द्वितीयः प्रकारतायां तृतीयश्च समाप्तौ बोद्धव्यः। तथाहि - तत्त्वपदार्थः यत एव कथञ्चिदुत्पन्न ક્રિયાપદસંગત એવકાર = જકાર કમળમાં નીલવર્ણના અત્યન્તાભાવની બાદબાકી કરે છે. આ રીતે એવકારના ત્રણ પ્રયોજન દાર્શનિક જગતમાં પ્રસિદ્ધ છે. “સર્વ વર્ચે સાવધાર' આ ન્યાયથી દરેક વાક્ય એવકારયુક્ત = જકારયુક્ત હોય છે. જ્યાં એવકારનો શબ્દતઃ ઉલ્લેખ વક્તા ન કરે ત્યાં પણ અર્થવશાત્ યથાયોગ્ય વિશેષણાદિસંગત એવકારને વ્યુત્પન્ન શ્રોતા જેમ સમજી લે છે, તેમ સ્યાદ્વાદી શ્રોતા પણ સર્વ વાક્યમાં અપેક્ષાવિશેષને જણાવનાર “ચાતુ’, ‘ ગ્વત' વગેરે શબ્દને સમજી જ લે છે, ભલેને કોઈક વાક્યમાં વક્તાએ “ચા'પદનો કે “કથંચિત શબ્દનો પ્રયોગ ન પણ કરેલો હોય. આવું જણાવવાનો શ્રીવિદ્યાનંદસ્વામીનો અભિપ્રાય છે કે જે બરાબર જ છે.
૯ ત્રિપદીઅર્થની મીમાંસા હs (“મવું.) ગણધર બનવાની યોગ્યતા ધરાવનાર ચરમશરીરી સાધુ જ્યારે તીર્થકર ભગવંતને “હે ભગવંત ! તત્ત્વ શું છે ?” આ પ્રમાણે ત્રણ વાર પ્રશ્ન પૂછે છે, ત્યારે તીર્થકર ભગવાન “Sqન્ને હું વા', “વાઈ રૂ વા', “ધુ રૂ વા' - આ પ્રમાણે (ક્રમશઃ એક-એક વાર પ્રશ્ન પૂછાયા બાદ ઉપરોક્ત એક-એક પદનો) ક્રમશઃ પ્રયોગ કરે છે. તીર્થંકર ભગવાને બોલેલા ત્રણ વાક્યો ત્રિપદી તરીકે જૈન વાલ્મયમાં પ્રસિદ્ધ છે. આ ત્રિપદીમાં જે ‘વ’ શબ્દનો પ્રયોગ થયેલ છે, તે વ્યવસ્થા અર્થમાં સમજવો. આ “વા' શબ્દ “ચા” શબ્દનો સમાનાર્થક જ જાણવો. સ્યાદ્વાદમંજરીમાં શ્રીમલ્લિષેણસૂરિજીએ જણાવેલ છે કે “ચાત્' શબ્દ અનેકાન્તદ્યોતક અવ્યય છે. હૈમપ્રકાશવ્યાકરણમાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજનો પણ આ જ અભિપ્રાય છે. તેથી પ્રસ્તુતમાં “તત્ત્વ શું છે ? તત્ત્વ કોને કહેવાય? “તત્ત્વ' શબ્દનો અર્થ શું ?” આ પ્રશ્નના જવાબમાં જે પ્રત્યુત્તર ત્રિપદી દ્વારા તીર્થકર ભગવાને જણાવ્યો, તેનો અર્થ એવો ફલિત થાય છે કે “થષ્યિ ઉત્પન્ન તિ, થષ્યિ વિપતિ તિ, થશ્વત્ ધ્રુવ તિ’ આ પ્રમાણે “તત્ત્વ' શબ્દનો અર્થ છે. અહીં “ત્તિ' શબ્દનો ત્રણ વાર પ્રયોગ થયેલ છે. પ્રથમ “તિ' શબ્દ હેતુ અર્થમાં છે. બીજો “તિ” શબ્દ પ્રકારતા અર્થમાં છે. તથા તૃતીય “તિ” શબ્દ સમાપ્તિ અર્થમાં જાણવો. * પુસ્તકોમાં ‘ઉખન્ને પાઠ. કો.(૧૦)નો પાઠ લીધો છે. 1, મવન ! જિં તત્ત્વ ? 2. તન્ન રૂતિ વ વિસાત રૂતિ વ ધ્રુવ રૂતિ વા/