________________
૭ ૦ ૦
० अनित्याऽशुद्धपर्यायार्थिकनयप्रतिपादनम् । છતિ કહતાં સત્તા, તે ગ્રહતો નિત્ય*અશુદ્ધપર્યાયાર્થિક કહિયઈ. જિમ (= યથા) એક (સમયઈ=) સમયમધ્ય પર્યાય ત્રિતયરૂપઈ = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણ છે જરુદ્ધ છઈ, એહવું બોલિયઈ. गाही खलु सुद्धपज्जाओ ।।” (न.च. २९, द्र.स्व.प्र.२०१) इति । यथोक्तम् आलापपद्धतौ अपि म् “सत्तागौणत्वेनोत्पाद-व्ययग्राहकस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिकः, यथा समयं समयं प्रति पर्याया विनाशिनः” IT (બા.૫.પૃ.૭) તિા “શુદ્ધપર્યાય પર્વ અર્થ = પ્રયોગનમ્ ચ રૂતિ શુદ્ધ પર્યાર્થિ ” (સા.પ.પૂ.૭૮) રૂતિ
आलापपद्धतिवचनमप्यत्राऽनुसन्धेयम् । उत्पाद-व्ययवत् सत्ताया अपि मुख्यत्वेन ग्रहणे तु प्रमाणत्वमेव स्यात्, न नयत्वम् । अतः ‘सत्तागौणत्वेन' इत्युक्तम् । सत्तावाचकपदानुल्लेखेन न प्रमाणत्वापत्तिरित्याशयः । श केवलम् उत्पाद-व्यययोरनुपसर्जनभावेन ग्रहणादस्य पर्यायार्थिकत्वं भवति। यावतामेव पर्यायाणां कु क्षणभङ्गुरत्वप्रतिपादनादस्य अनित्यशुद्धपर्यायार्थिकत्वमपि सङ्गच्छते इत्यादिकं स्वधियोहनीयम् । एतन्नयोपयोगः त्रयोदशशाखायां द्वितीयश्लोके (१३/२) वक्ष्यत इत्यवधेयम् ।
उक्तः तृतीयः पर्यायार्थिकः । अधुना तस्य चतुर्थं प्रकारं निरूपयति – ‘अनित्य' इति । वस्तुनि अस्तिबोधतः = सत्ताग्रहणाद् अनित्योऽशुद्धः = अनित्याऽशुद्धपर्यायार्थिकनयः चतुर्थः ज्ञेयः । यथा एकदा = एकस्मिन् समये स्वपर्यायः = स्वविषयीभूतपर्यायः त्रितयाऽऽक्रान्तः = उत्पाद-व्यय કરીને ઉત્પાદ-વ્યયને જે નય મુખ્યરૂપે ગ્રહણ કરે છે તેને અનિત્યસ્વભાવગ્રાહી શુદ્ધ પર્યાયાર્થિકનય કહેવાય છે.” આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરવાના સ્વભાવવાળો નય અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક કહેવાય છે. જેમ કે પ્રત્યેક સમયે પર્યાયો નાશ પામે છે” – આવું વચન.” “શુદ્ધ પર્યાય એ જ જેનું પ્રયોજન હોય તે શુદ્ધપર્યાયાર્થિકનય કહેવાય - આ પ્રમાણે આલાપપદ્ધતિ ગ્રંથનું વચન પણ પ્રસ્તુતમાં યાદ કરવા લાયક છે. ઉત્પાદ-વ્યયની જેમ
સત્તાને = ધ્રૌવ્યને પણ મુખ્યરૂપે ગ્રહણ કરવામાં આવે તો આ નય નયસ્વરૂપે રહેવાના બદલે પ્રમાણ સ્વરૂપ Rી બની જાય. તેથી સત્તાને ગૌણ કરવાની વાત અહીં જણાવેલ છે. મતલબ કે સત્તાવાચક પદનો ઉલ્લેખ
ન કરવાથી આ નયમાં પ્રમાણત્વની આપત્તિને અવકાશ નથી. ફક્ત ઉત્પાદ-વ્યયને મુખ્યરૂપે ગ્રહણ Cી કરવાના લીધે આ નય પર્યાયાર્થિક કહેવાય છે. બધા જ પર્યાયને ક્ષણભંગુરરૂપે જણાવવાના લીધે ત્રીજો
પર્યાયાર્થિકનય શુદ્ધ બને છે. અનિત્યરૂપે પર્યાયને ગ્રહણ કરવાથી આ નય અનિત્યત્વગ્રાહક પણ બને લે છે. આમ પ્રસ્તુત નયમાં અનિત્યશુદ્ધપર્યાયાર્થિકપણું સંગત થાય છે. ઈત્યાદિ બાબત વાચકવર્ગે પોતાની બુદ્ધિથી વિચારવી. પ્રસ્તુત તૃતીય પર્યાયાર્થિકનયનો ઉપયોગ તેરમી શાખાના બીજા શ્લોકમાં આવશે.
E પર્યાયાર્થિકનયના ચોથા ભેદનું પ્રતિપાદન : (S:) ત્રીજા પર્યાયાર્થિકનયનું પ્રતિપાદન કર્યું. હવે પર્યાયાર્થિક નયના ચોથા ભેદને ગ્રંથકારશ્રી બતાવે છે. વસ્તુમાં રહેલા અસ્તિત્વને = સત્તાને = પ્રૌવ્યને ગ્રહણ કરવાથી અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિક નય જાણવો. જેમ કે પ્રસ્તુત ચોથો પર્યાયાર્થિકનય સ્વવિષયભૂત પર્યાયને એક સમયમાં ઉત્પાદ-વ્યય 1 પ્રસ્તુતમાં ‘અનિત્ય પાઠ જોઈએ. ન લા.(૨)માં નિત્યશુદ્ધ પાઠ. મ.માં ‘રૂદ્ધ પાઠ. કો.(૭) + કો.(૯) + સિ.+આ.(૧)નો પાઠ લીધો છે. 8 મ.માં “બોલિઈ પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે