________________
सिद्धपर्याय: साद्यनन्तः
સાદિ-નિત્યપર્યાયઅરથો, જિમ સિદ્ધનો પર્યાય રે;
ગહઈ શુદ્ધ અનિત્ય સત્તા, ગૌણ વ્યય-ઉપ્પાય રે ।।૬/૩ા (૭૬) બહુ.
સાદિ નિત્ય શુદ્ધપર્યાયાર્થનય બીજો ભેદ ૨, જિમ સિદ્ધનો પર્યાય. તેહની આદિ છઇ, સર્વ કર્મક્ષય થયો તિવારઇ સિદ્ધપર્યાય ઉપનો, તે વતી. પણિ તેહનો અંત નથી, જે માટઇં સિદ્ધભાવ સદા કાલ છઈ.
૬/
पर्यायार्थद्वितीय-तृतीयभेदावावेदयति - 'सादिरिति ।
=
सादिर्नित्यो द्वितीये सन् पर्याय: सिद्धता यथा । गृह्णाति सदनित्योऽस्तिगौणत्वेनोदय-व्ययौ ।।६/३ ।।
रा
प्रकृते दण्डान्वयस्त्वेवम् – द्वितीये ( नये) सादिर्नित्यः सन् पर्याय: (गृह्यते), यथा सिद्धता म् (પર્યાયઃ) । (તૃતીયઃ) સનિત્યઃ (નયઃ) સ્તિોળત્વેન ૩વય-વ્યયૌ મૃતિ।।૬/રૂ।।
द्वितीये पर्यायार्थिकनये सादिर्नित्यः सन् = शुद्धः पर्यायः गृह्यते, “सादिनित्यपर्याय एव अर्थः प्रयोजनम् अस्य इति सादिनित्यपर्यायार्थिकः” (आ.प. पृ.१८) इति आलापपद्धतिवचनात् । यथा 'सिद्धता क
14
पर्यायः सादिः नित्यः' इति वचनं सादि-नित्यपर्यायार्थिकनय उच्यते । सर्वकर्मक्षये सिद्धपर्यायः णि उत्पन्नः परं तस्यान्तो नास्ति, उत्पादानन्तरं सार्वदिकत्वात् । तदुक्तं भगवतीसूत्रे “सिद्धा गतिं पडुच्च साइया अपज्जवसिया” (भ.सू.६/३/२३४) इति । सिद्धपर्यायस्य प्रागभावप्रतियोगित्वे सति ध्वंसाऽप्रतियोगित्वात् तद्ग्राहकः पर्यायार्थिको नयः सादिनित्यपर्यायगोचर उच्यते ।
का
६९५
અવતરણિકા :- પર્યાયાર્થિકનયના પ્રથમ ભેદનું નિરૂપણ કર્યા બાદ પર્યાયાર્થિકનયના બીજા અને ત્રીજા ભેદને ગ્રંથકારશ્રી જણાવે છે :
=
પર્યાયાર્થિકનયનો દ્વિતીય ભેદ જાણીએ
શ્લોકાર્થ :- બીજા પર્યાયાર્થિકનયમાં સાદિ નિત્ય શુદ્ધ પર્યાય વિષય બને છે. જેમ કે સિદ્ધ પર્યાય. સુ સઅનિત્ય પર્યાયાર્થિકનય અસ્તિત્વને ગૌણ કરી ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરે છે. (૯/૩)
al
વ્યાખ્યાર્થ :- બીજા પર્યાયાર્થિકનયમાં સાદિ નિત્ય શુદ્ધ પર્યાયને ગ્રહણ કરવામાં આવે છે. આ અંગે આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે ‘સાદિ-નિત્ય અવિનાશી પર્યાય એ જ જેનું પ્રયોજન છે. તે સાદિ-નિત્ય પર્યાયાર્થિકનય કહેવાય.' જેમ કે ‘સિદ્ધતા પર્યાય નિત્ય છે’ - આવું વચન સાદિનિત્ય પર્યાયાર્થિકનય કહેવાય. સર્વ કર્મોનો ક્ષય થાય ત્યારે સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ તેનો અંત થતો નથી. કારણ કે ઉત્પત્તિ પછી તે સર્વકાલીન છે. તેથી સિદ્ધ પર્યાય સાદિ અનંત કહેવાય છે. ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે ‘ગતિની અપેક્ષાએ સિદ્ધો સાદિ અપર્યવસિત અનંત છે.’ નવ્યન્યાયની પરિભાષામાં આ બાબતને જણાવવી હોય તો કહી શકાય કે સિદ્ધ પર્યાય પ્રાગભાવનો પ્રતિયોગી છે. ♦ પુસ્તકોમાં ‘નિતિ’ પાઠ.કો.(૪+૧૩)માં ‘નિત્ય’ પાઠ. I B (૧)માં ‘સત્તા પર્યાય’ પાઠ. ♦ મ.+શાં.માં ‘પજ્જાઉં’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ♦ મ.+શાં.માં ‘ઉપ્પાઉ’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. છ કો.(૯)માં ‘કર્મક્ષય સર્વથા' પાઠ. 1. સિદ્ધા ગતિં પ્રતીત્ય સાવિા અર્થવસિા:/
=
st