________________
• अनादिनित्यपर्यायार्थिकनयनिरूपणम् 0
६७७ ઢાળ - ૬
(તંગિયા ગિરિ સિહર સોહે - એ દેશી....) હવે આગલિ ઢાલ - છ ભેદ જે પર્યાયાર્થિકના, તે દેખાડઈ છઈ -
ષ ભેદ નય પર્યાયઅર્થો, ઉપહિલો અનાદિક નિત્ય રે; પુગલતણો પર્યાય કહિઈ, જિમ મેરુગિરિમુખ નિત્ય રે ૬/૧ (૭૪).
• દ્રવ્યાનુયોકાપરામર્શ: •
शाखा -६ देवसेनमतानुसारेण द्रव्यार्थिकनयो दशधा व्याख्यातः। अधुनाऽवसरसङ्गतिप्राप्तं पर्यायार्थनयं નિરૂપતિ – પાર્થ તા.
पर्यायार्थो हि षड्भेद आदिमोऽनादिनित्यगः। यथा पुद्गलपर्यायः मेरुरनादिनित्यकः।।६/१॥
# દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ રું અવતરણિકા :- દિગંબર દેવસેનજીના મત અનુસાર પાંચમી શાખામાં દશ દ્રવ્યાર્થિકનયની વ્યાખ્યા કરવામાં આવી. હવે અવસર સંગતિથી પ્રાપ્ત પર્યાયાર્થિકનયનું નિરૂપણ ગ્રંથકારશ્રી કરે છે કે -
5 અવસર સંગતિની ઓળખાણ , સ્પષ્ટતા - દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, નૈગમ વગેરે નયના નવ ભેદ છે. આવું જણાવ્યા પછી સૌપ્રથમ જો પર્યાયાર્થિકનયનું નિરૂપણ કરવામાં આવે તો શિષ્ય કે શ્રોતા તરત જ પોતાની જિજ્ઞાસાને પ્રગટ કરે કે “દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ, તેના ભેદ, ઉદાહરણ વગેરે કેવા પ્રકારે છે ? – આ વાત તો અમને . સમજાવો. પછી પર્યાયાર્થિકનયને સમજાવજો.” આવી જિજ્ઞાસા દ્રવ્યાર્થિકનયનું નિરૂપણ કર્યા વિના પર્યાયાર્થિકનયનું નિરૂપણ કરવામાં પ્રતિબંધક બને છે. તેથી ગુરુ કે વક્તા સૌપ્રથમ દ્રવ્યાર્થિકનયને સમજાવે છે તે જરૂરી છે. તેનાથી ઉપરોક્ત જિજ્ઞાસા રવાના થાય છે. તથા ત્યાર બાદ ક્રમ પ્રાપ્ત પર્યાયાર્થિકનયનું 53 પ્રતિપાદન કરવું આવશ્યક બની જાય છે. કારણ કે પ્રતિબંધક ભૂત જિજ્ઞાસા રવાના થવાથી પર્યાયાર્થિકનયને કહેવાનો સુયોગ્ય અવસર ઉપસ્થિત થવાથી પર્યાયાર્થિકનય અવશ્ય વક્તવ્ય બને છે. તેથી પ્રતિવન્ચીમૂશનજ્ઞાનિવૃત્ત અવશ્યtવ્યત્વે અવસરસંગતત્વમ્ (= અવસરસંતિપ્રાપ્તિત્વ)' - આ પ્રમાણે અવસર સંગતિનું લક્ષણ અહીં પર્યાયાર્થિકનયમાં સંગત થાય છે. કારણ કે પાંચમી શાખામાં દ્રવ્યાર્થિકનયનું નિરૂપણ થઈ ચૂકેલું છે.
છે પચચાર્જિકનાચનું નિરૂપણ છે શ્લોકાર્થ - પર્યાયાર્થિકનય છ પ્રકારનો છે. પહેલો પર્યાયાર્થિક અનાદિનિત્યગ્રાહક છે. જેમ કે * “એકવાર દર્શન આપી ગુરુજી. એ દેશી' પાલિ૦ માં પાઠ. 8. મ.માં “અરથો પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
પુસ્તકોમાં “પહલો પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. જેમ.માં ‘તણા' પાઠ. કો.(૬++૮+૯+૧૨+૧૩) + આ.(૧) + સિ.નો પાઠ લીધો છે.