________________
८/१६
० नवतत्त्वप्रकाशः પુણ્ય, પાપ રૂપ શુભાશુભબંધભેદ વિગતિ અલગા કરી, એહ જ પ્રક્રિયા ૯ તત્ત્વ કથનની જાણવી. રી. I૮/૧૬ll (द्र.स्व.प्र.१५९) इति द्रव्यस्वभावप्रकाशे माइल्लधवलवचनम्, “जीवाजीवा य बंधो य, पुण्णं पावासवो તહીં / સંવરો નિમ્નરી મોવો સંતે તઢિયા નવા” (ઉ.૨૮/૧૪) કૃતિ ઉત્તરધ્યયનસૂત્રવવન”, “નીવા- ૨ ऽजीवा पुण्णं पावासव-संवरो य निज्जरणा। बंधो मुक्खो य तहा नव तत्ता हुंति नायव्वा ।।” (न.त.१) रा इति नवतत्त्वप्रकरणवचनं च व्याख्यातम् ।
तुङ्गिकानगरीश्रावकसमृद्धिवर्णनाऽवसरे भगवतीसूत्रे द्वितीयशतके “अभिगयजीवाऽजीवा उवलद्धपुण्ण । -पावा आसव-संवर-निज्जर-किरियाऽहिगरण-बंध-प्पमोक्खकुसला” (भ.सू.श.२/उ.५/सू.१३०) इत्यादिरूपेण नव र तत्त्वानि दर्शितानि। उमास्वातिवाचकैरेव प्रशमरतो “जीवाऽजीवाः पुण्य-पापाश्रव-संवराः सनिर्जरणाः। क बन्धो मोक्षश्चैते सम्यक् चिन्त्या नव पदार्थाः ।।” (प्र.र.१८९) इत्येवमुक्तम् । गोम्मटसारेऽपि “णव य र्णि પવિત્યા નીવાનીવા તાજું પુuUM-પાટુનો માનવ-સંવર-ગબ્બર-ધંધા મોવરવો ય દોતિ રિા” (ઈ.સા.ની... dhufari દર૦) રૂત્યુt | ઉત્તરાધ્યયનસૂત્ર અને નવતત્ત્વપ્રકરણ - ગ્રંથની નિમ્નોક્ત ગાથાની પણ સ્પષ્ટતા થઈ જાય છે. માઈલ્લધવલ નામના દિગંબર વિદ્વાને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “યથાર્થ સ્વરૂપે જે જીવાદિ સાત તત્ત્વ (ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રમાં) દર્શાવેલ છે, તે જ સાત તત્ત્વ પુણ્ય અને પાપ સાથે ગણવામાં આવે તો નવ તત્વ થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ દર્શાવેલ છે કે “જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા તથા મોક્ષ - આ નવ પદાર્થ વાસ્તવિક છે.” નવતત્ત્વપ્રકરણ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ ! - આ પ્રમાણે નવ તત્ત્વ જાણવા યોગ્ય છે.” “મોક્ષ ન મળે ત્યાં સુધી સ્વર્ગાદિ સદ્ગતિ મળે અને અંતે મોક્ષ મળે' આવું કઈ રીતે બને ? તેવી જિજ્ઞાસાના શમન માટે સ્વર્ગસહિત મોક્ષમાં ઉપયોગી એવા તત્ત્વનો બોધ કરાવવાના આશયથી નવ તત્ત્વની પ્રરૂપણા શાસ્ત્રકાર ભગવંતોએ કરેલી છે.
ભગવતીસૂત્રાદિમાં નવ તત્ત્વનો નિર્દેશ ક () તુંગિયા નગરીના શ્રાવકોની બાહ્ય-અત્યંતર સમૃદ્ધિનું વર્ણન કરવાના અવસરે ભગવતીસૂત્રમાં આડકતરી રીતે નવતત્ત્વનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ત્યાં જણાવેલ છે કે “તુંગિયા નગરીના શ્રાવકોએ જીવ-અજીવને જાણેલા છે, પુણ્ય-પાપને ઓળખેલ છે. તથા આશ્રવ, સંવર, નિર્જરા, કાયિકી આદિ ક્રિયા, અધિકરણ, બંધ, પ્રકૃષ્ટ મોક્ષ - આ પદાર્થોની હેયોપાદેયતા અંગે તેઓ કુશળ છે.” ઉમાસ્વાતિજી મહારાજે પણ પ્રશમરતિ પ્રકરણમાં સાત નહિ પણ નવ પદાર્થનો ઉલ્લેખ કરેલ છે. તે આ રીતે “જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - આ નવ પદાર્થ સારી રીતે ચિંતન 1. जीवाजीवौ च बन्धश्च पुण्यं पापाश्रवः तथा। संवरो निर्जरा मोक्षः सन्त्येते तथ्या नव।। 2. जीवाऽजीवौ पुण्यं पापाऽऽश्रव-संवराः च निर्जरणा। बन्धः मोक्षः च तथा नव तत्त्वानि भवन्ति ज्ञातव्यानि। 3. अभिगतजीवाऽजीवा उपलब्धपुण्य-पापा आश्रव-संवर-निर्जरा-क्रियाऽधिकरण-बन्ध-प्रमोक्षकुशलाः। 4. नव च पदार्था जीवाऽजीवाः तेषां च पुण्य-पापद्विकम्। आश्रव-संवर-निर्जरा-बन्धा मोक्षश्च भवन्तीति ।।