________________
९७६०
पर्यायार्थनये द्रव्यनिक्षेपग्राहकत्वं धवलाकारसम्मतम्
०
८
/१३
प मापद्येत ?
___ तत्त्वतः प्रकृते द्रव्यावश्यकम् अनुपयुक्तक्रियाविशेषलक्षणविभावपर्याय एव आत्मनः। ततश्च ' द्रव्यावश्यकलक्षणपर्यायाऽभ्युपगमे का हानिः पर्यायार्थिक सूत्रस्य ? इति सिद्धसेनीयपथपरिष्कारप्रकारः स अस्मदुपकल्पितो विभाव्यतां विदुषां निवहेन ।
यद्वा ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वेऽपि वर्त्तमानसमयवर्तिनानापर्यायगुम्फितैकसामयिकद्रव्यग्राहकतया द्रव्यनिक्षेपः तत्र सम्भवत्येव । द्रव्यस्य पर्यायभिन्नतया असत्त्वेऽपि तदभिन्नतया सत्त्वम् ऋजुसूत्रसम्मतमेव । न ह्येतावता तस्य पर्यायार्थिकत्वम् ऋजुसूत्रत्वं वा व्याहन्येत, अतीताऽनागत-परकीय-नानात्वाऽग्रहणात् । प्रकृते षट्खण्डागमवृत्तौ धवलायां वीरसेनाचार्येण साक्षेप-परिहारं “कधमुज्जुसुदे पज्जवट्ठिए दव्वणिक्खेवो ત્તિ ? , તત્ય વટ્ટમાળમયાviતાળfgવસંમવાવો” (TG.9/9/9 ઇ.પુસ્ત$ 9/g.૭૬) રૂત્યુમ્ | __ वस्तुतस्तु “अणुवओगो दव्वं” (अनु.द्वा.१४) इति अनुयोगद्वारसूत्रोक्त्यनुसारेण यद् अनुपयोगलक्षणं અશુદ્ધ એવો ઋજુસૂત્ર દ્રવ્યનિક્ષેપનો સ્વીકાર કરે એટલા માત્રથી તે દ્રવ્યાર્થિક કઈ રીતે બની જાય?
# દ્રવ્યાવશ્યક પર્યાયવરૂપ & (તત્ત્વ) તાત્ત્વિક રીતે વિચારીએ તો અનુપયુક્ત આવશ્યકક્રિયા સ્વરૂપ વિભાવાત્મક આત્મપર્યાય એ જ દ્રવ્યાવશ્યક તરીકે “ો 3gવત્તો નાનો Fi ટુવ્યાવસ' - આ અનુયોગદ્વારસૂત્ર દ્વારા સૂચિત થાય છે. તેથી પ્રસ્તુત દ્રવ્યાવશ્યકસ્વરૂપ વિભાવપર્યાયનો સ્વીકાર ઋજુસૂત્રનય કરે તો શું વાંધો છે ? આટલા માત્રથી ઋજુસૂત્રમાંથી પર્યાયાર્થિકપણું રવાના થઈ જાય અને દ્રવ્યાર્થિકપણું તેમાં આવી
જાય - આવી સમસ્યાને પ્રસ્તુતમાં કોઈ જ અવકાશ નથી. આ પ્રમાણે સિદ્ધસેનીય મતના પરિષ્કારની (1) એક પદ્ધતિ અને વિચારેલ છે. તેના વિશે વિદ્વાનોનું વૃંદ વિભાવના કરે.
ધવલાવ્યાખ્યાકારનું મંતવ્ય છે મ (ચા.) અથવા તો એમ પણ કહી શકાય કે ઋજુસૂત્રનય પર્યાયાર્થિક હોવા છતાં પણ દ્રવ્યનિક્ષેપ તેમાં સંભવી શકે છે. કારણ કે વર્તમાન સમયે રહેલા અનેક પર્યાયોથી વણાયેલ એકસમયસ્થિતિવાળા દ્રવ્યનું ગ્રહણ ઋજુસૂત્ર કરે છે. ઋજુસૂત્રનયના મતે પર્યાયથી ભિન્ન દ્રવ્ય ન હોવા છતાં પર્યાયથી અભિન્ન સ્વરૂપે તો દ્રવ્યની વિદ્યમાનતા તેને માન્ય જ છે. પરંતુ આટલા માત્રથી તેમાંથી પર્યાયાર્થિકપણું કે ઋજુસૂત્રપણું રવાના થતું નથી. કારણ કે તે અતીતપણાને, અનાગતપણાને, પરકીયત્વને કે અનેકત્વને ગ્રહણ કરતો નથી. આ અંગે પખંડાગમની ધવલા વ્યાખ્યામાં વીરસેનાચાર્યએ પ્રશ્નોત્તરપૂર્વક જણાવેલ છે કે “ઋજુસૂત્ર પર્યાયાર્થિક છે તો તેમાં દ્રવ્યનિક્ષેપ કઈ રીતે સંભવે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે વર્તમાન સમયવર્તી અનંત ગુણોથી (=પર્યાયથી) વણાયેલ એક દ્રવ્યનું ગ્રહણ ઋજુસૂત્રમાં સંભવે છે.”
(વસ્તુ) વાસ્તવમાં તો “અનુપયોગ એ દ્રવ્ય છે' - આમ અનુયોગદ્વારસૂત્રમાં જે જણાવેલ છે, તે મુજબ અનુપયોગસ્વરૂપ દ્રવ્યત્વને લક્ષમાં રાખીને ઋજુસૂત્રનય દ્રવ્યાવશ્યક માને એટલા માત્રથી તેમાંથી પર્યાયાસ્તિકપણે રવાના થતું નથી. કારણ કે અનુપયોગ એ પર્યાય છે. મતલબ કે આવશ્યકમાં રહેલ 1. कथमृजुश्रुते पर्यवास्तिके द्रव्यनिक्षेप इति ? न, तत्र वर्तमानसमयानन्तगुणान्वितैकद्रव्यसम्भवात्। 2. अनुपयोगो द्रव्यम् ।