________________
૭/૧૮
० विजातीयोपचरिताऽसद्भूतव्यवहारप्रज्ञापनम् । વિજાતિથી તે જાણો રે, વસ્ત્રાદિક મુઝ; ગઢ-દેશાદિક ઉભયથી એ II૭/૧૮ (૧૦૭) ણ વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર તે (જાણો+) કહિઍ, જે “(મુઝ=) માહરાં વસ્ત્રાદિક” ઈમ કહિયછે.
पुत्रादिपर्याये स्वजातीयपर्यायारोपणात्मकं प्रथमम् उपचरिताऽसद्भूतव्यवहारोपनयं निरूप्य उपचरिताऽसद्भूतव्यवहारस्य द्वितीय-तृतीयप्रकारौ विवृणोति - 'वस्त्रे'ति ।
'वस्त्राणि मे' विजात्योपचरिताऽभूत इष्यते ।
વ-શક્તિ ને ચાકુમાઇડરોપતાસ્તથા૭/૨૮ો. प्रकृते दण्डान्वयस्त्वेवम् - 'वस्त्राणि मे' (इति उपचारः) विजात्या उपचरिताऽभूतः इष्यते। म તથા ‘વપ્ર-શવિ છે' (તિ વિશ:) ૩મારોપતઃ ચાત્TI૭/૧૮ ___वस्त्राणि मे' इति उपचारः विजात्या = वैजात्येन उपचरिताऽभूतः = उपचरिताऽसद्भूत-क व्यवहार इष्यते। अत्र पुद्गलपर्याये वस्त्रत्वादिकं कल्पितम् । कल्पितवस्त्रादिनामसु वस्त्रादिषु ... स्वीयत्वमुपचर्यते । उपचरिते भेदसम्बन्धेनाऽन्योपचारकरणादस्य उपचरितोपचारता विज्ञेया । वस्त्रादीनां पुद्गलपर्यायरूपतया नाऽऽत्मसाजात्यम् इति विजातीयोपचरितोपचारोऽयमुच्यते।
परमार्थत आत्मनः स्वामित्वं स्वगुण-पर्यायेष्वेव, न तु वस्त्रादिषु । न ह्यन्यद्रव्यपर्यायेऽपरद्रव्य
અવતરણિકા :- પુત્રાદિસ્વરૂપ પર્યાયમાં સ્વજાતીય પર્યાયનો આરોપ કરવા સ્વરૂપ પ્રથમ ઉપચરિત અસભૂત વ્યવહાર નામના ઉપનયનું નિરૂપણ કર્યા બાદ ગ્રંથકારશ્રી બીજા અને ત્રીજા પ્રકારના ઉપચરિત અસદ્દભૂત વ્યવહારનું નિરૂપણ કરે છે :
શ્લોકાર્થ :- “મારા વસ્ત્ર'- આ પ્રમાણેનો વ્યવહાર વિજાતિથી ઉપચરિત અસભૂત વ્યવહાર તરીકે માન્ય છે. તથા “કિલ્લો, દેશ વગેરે મારા છે' - આ પ્રમાણેનો વ્યવહાર ઉભય આરોપથી માન્ય છે. (૭/૧૮)
* ત્રીજા ઉપનયના બીજા ભેદને સમજીએ વ્યાખ્યાર્થ:- “આ મારા વસ્ત્ર છે' - આ પ્રમાણેનો ઉપચાર વિજાતીયની અપેક્ષાએ ઉપચરિત અસભૂત વ્યવહાર તરીકે માન્ય છે. પ્રસ્તુતમાં વસ્ત્રત્વ વગેરે પર્યાયો પુદ્ગલ દ્રવ્યના કલ્પિત પર્યાયો છે. જેને ધો. વિશે વસ્ત્ર વગેરે નામની કલ્પના કરવામાં આવેલ છે તે વસ્ત્રાદિસ્વરૂપ પૌગલિક પર્યાયોમાં પોતાપણાનો ઉપચાર કરીને “વસ્ત્રાદિ મારા છે' - આમ કહેવાય છે. આમ કાલ્પનિક = ઔપચારિક = ઉપચરિત વસ્ત્રાદિમાં પોતાપણાનો ભેદસંબંધથી બીજો ઉપચાર થવાથી આ ઉપચરિત ઉપચાર જાણવો. તથા તે પર્યાયો આત્મા માટે સજાતીય નથી, પરંતુ વિજાતીય છે. તેથી વસ્ત્ર સંબંધી મારાપણાનો વ્યવહાર એ વિજાતીય ઉપચરિત ઉપચાર કહેવાય છે.
જ આત્મા સ્વગુણ-પર્યાયનો જ સ્વામી (પરમા.) વાસ્તવમાં આત્માની માલિકી તો પોતાના જ ગુણોમાં અને પર્યાયોમાં છે, વસ્ત્ર વગેરેમાં નહિ. વસ્ત્રાદિસ્વરૂપ પુદ્ગલપર્યાયમાં આત્માની માલિકી છે જ નહિ. એક દ્રવ્યના પર્યાયમાં અન્ય દ્રવ્યનું સ્વામિત્વ ન હોય. પરદ્રવ્યના પર્યાયમાં આત્માની પોતાની માલિકી કઈ રીતે હોઈ શકે ? તેથી વસ્ત્ર