SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ८७६ • मिश्राऽसद्भूतव्यवहारप्रतिपादनम् । ७/१५ અસભૂત દોઉ ભાંતિ રે, જીવ અજીવનઈ, વિષયજ્ઞાન જિમ ભાખિઈ એ ૭/૧પા(૧૦૪) રી દોઉ ભાંતિ સ્વજાતિ વિજાતિ અસભૂતવ્યવહાર કહિયછે. જિમ જીવાજીવ વિષય જ્ઞાન (ભાખિઈ=) એ કહિયછે. ઈહાં જીવ જ્ઞાનની સ્વજાતિ છઈ, અનઈ અજીવ વિજાતિ છઈ. એ ૨ નો વિષય-વિષયભાવ નામઈ ઉપચરિત સંબંધ છઈ, તે સ્વજાતિવિજાત્યસભૂત કહિયઇં. ૩. तृतीयमसद्भूतव्यवहारोपनयं निरूपयति - ‘स्वेति। स्व-परजातिमाश्रित्य तृतीयः स्यादसद्भूतः। નીવાનીવાત્મ જ્ઞાન યથા યુદ્ધ વિમાસત્તા૭/૨ प्रकृते दण्डान्वयस्त्वेवम् - स्व-परजातिमाश्रित्य तृतीयः असद्भूतः स्यात् । यथा जीवाऽजीवात्मकं ज्ञानं बुद्धौ विभासते ।।७/१५।। __ स्व-परजातिम् आश्रित्य तृतीयः असद्भूतः स्याद् यः स्वजाति-विजातिद्रव्ये स्वगुणारोपात् क स्वजातीयविजातीयगुणोपचारोऽसद्भूतव्यवहारः उपनय इत्यभिधीयते । यथा जीवाऽजीवात्मकं ज्ञानं णि बुद्धौ व्यवहारे च विभासते। अत्र जीवः ज्ञानजातीयः अजीवश्च ज्ञानविजातीयः। जीवाजीवयोः ___ ज्ञानविषयतया विषय-विषयिभावाभिधानोपचरितसम्बन्धेन ज्ञानं जीवेऽजीवे चारोप्यते । नव्यन्यायपरिभाषयेत्थमुच्यते जीवाऽजीवविषयकमेकमेव ज्ञानं स्वनिष्ठविषयितानिरूपितविषय અવતરણિક - ત્રણ ભેજવાળા અસદ્દભૂત વ્યવહાર ઉપનયના બે ભેદને જણાવ્યા બાદ હવે ગ્રંથકારશ્રી તેના ત્રીજા ભેદનું પંદરમા શ્લોકમાં નિરૂપણ કરે છે : # અસભૂત વ્યવહાર ઉપનયનો ત્રીજો ભેદ # શ્લોકાર્થ :- સ્વ-પરજાતિની અપેક્ષાએ ત્રીજો અસભૂત વ્યવહાર ઉપનય થાય છે. જેમ કે જીવ a -અજીવ સ્વરૂપ જ્ઞાન બુદ્ધિમાં ભાસે છે. (૭/૧૫) વ્યાખ્યાર્થ - સ્વજાતિ-૫રજાતિને આશ્રયીને ત્રીજો અસભૂત વ્યવહાર ઉપનય થાય છે કે જે સ્વજાતિ વ -વિજાતિદ્રવ્યમાં સ્વગુણનો આરોપ કરવાથી સ્વજાતિ-વિજાતિગુણોપચાર અસભૂત વ્યવહાર ઉપનય નામથી ઓળખાય છે. જેમ કે “જીવાજીવસ્વરૂપ જ્ઞાન છે' - આ પ્રમાણે બુદ્ધિમાં અને વ્યવહારમાં ભાસે છે તે એ પ્રસ્તુત અસદૂભૂત વ્યવહાર સમજવો. અહીં જીવ માટે જ્ઞાન સજાતીય ગુણ છે અને અજીવ માટે જ્ઞાન | વિજાતીય ગુણ છે. જીવ અને અજીવ જ્ઞાનનો વિષય હોવાથી વિષય-વિષયભાવ નામના ઉપચરિત સંબંધથી જીવમાં અને અજીવમાં જ્ઞાનનો આરોપ કરીને કહેવામાં આવે છે કે “જીવ-અજવસ્વરૂપ જ્ઞાન છે.' # જીવાજીવાત્મક જ્ઞાન છે (ન.) નવ્યન્યાયની પરિભાષા મુજબ આ રીતે કહી શકાય છે કે જ્ઞાન વિષયી છે. જીવ-અજીવ વિષય છે. જ્ઞાનમાં રહેલી વિષયિતા અને જીવાજીવનિષ્ઠ વિષયતા પરસ્પર સાપેક્ષ છે, એક-બીજાથી કો.(૯)માં “દોઈ પાઠ. ક પુસ્તકોમાં “ગ્યાન' પાઠ. મો.(૨)માં “વિષયપાન પાઠ. કો.(૪)નો પાઠ લીધો છે. કો.(૧૩)માં “વના વિનત્વે’ પાઠ. # કો.(૧૩)માં “...હારસંબંધ” પાઠ. R P()માં “. જાતિસ..” પાઠ. કો. (૧૩)માં ...જાતિઅસ...” પાઠ.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy