________________
* द्रव्ये द्रव्योपचारः
७/६
દ્રવ્યઈ દ્રવ્ય ઉપચાર, પુદ્ગલ જીવનઈ; જિમ કહિઈ જિનઆગમઇ એ ૭/૬ા (૯૫) તિહાં પહેલો દ્રવ્યઈ દ્રવ્યનો ઉપચાર. જિમ જિન આગમમાંહિં જીવનઈ પુદ્ગલ કહિયઈ. ક્ષીર -નીર ન્યાયઈં પુદ્ગલસ્યું મિલ્યો છઈ, તે કારણÛ જીવ પુદ્ગલ કહિયŪ.
८४२
असद्भूतव्यवहारस्य प्रथमप्रकारं सोदाहरणमाह - ' द्रव्य' इति । द्रव्ये द्रव्योपचारस्तु पुद्गलश्लेषतो यथा ।-पुद्गलत्वेन जीवो हि कथितः श्रीजिनागमे । । ७ /६ ॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् - द्रव्ये द्रव्योपचारस्तु (प्रथमः ज्ञेयः) । यथा पुद्गलश्लेषतः जीवः पुद्गलत्वेन हि श्रीजिनागमे कथितः । । ७ /६ ।।
द्रव्ये द्रव्योपचारः तु प्रथमोऽसद्भूतव्यवहारोपनयो ज्ञेयः । यथा पुद्गलश्लेषतः = औदारिकादिपुद्गलसंश्लेषमपेक्ष्य जीव: पुद्गलत्वेन हि श्रीजिनागमे कथितः । जीवो हि क्षीर-नीरन्यायेन णि औदारिकादिपुद्गलेषु अतिसंश्लिष्टतया मीलित इति जीवे तादात्म्येन पुद्गलद्रव्यमुपचर्यते। इदमेवाમિપ્રત્વ માવતીસૂત્રે “જોયના ! આવિ હ્રાવે” (મ.યૂ.શ. ૧રૂ ૩.૭ સૂ.૪૬) હ્યુમ્। બતાવ धनञ्जयेन अनेकार्थनाममालायां “मूर्त्तिमत्सु पदार्थेषु संसारिण्यपि पुद्गलः " ( अ.ना.मा.४१ ) इत्येवं संसारिजीवे पुद्गलसंज्ञा दर्शितेति सम्भाव्यते ।
અવતરણિકા :- અસદ્ભૂત વ્યવહાર ઉપનયના નવ ભેદનો નામોલ્લેખ પાંચમા શ્લોકમાં કરેલ હતો. હવે ગ્રંથકારશ્રી અસદ્ભૂત વ્યવહાર ઉપનયના પ્રથમ પ્રકારને ઉદાહરણ સાથે જણાવે છે ઃN/ અસદ્ભૂત વ્યવહારનો પ્રથમ ભેદ /
શ્લોકાર્થ :- દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર પ્રથમ ભેદ છે. જેમ કે પુદ્ગલદ્રવ્યના સંયોગથી જીવમાં પુદ્ગલ તરીકેનો ઉપચાર (= અભેદઆરોપ) શ્રીજિનાગમમાં જણાવેલ છે. (૭/૬)
ૐ જીવમાં શરીરનો ઉપચાર 0
વ્યાખ્યાર્થ :- દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર એ પ્રથમ અસદ્ભૂત વ્યવહાર ઉપનય જાણવો. જેમ કે ( ઔદારિક વગેરે પુદ્ગલના સંશ્લેષની અપેક્ષાએ જીવમાં પુદ્ગલ તરીકેનો ઉપચાર શ્રીજિનાગમમાં કરેલ છે તે અસદ્ભૂત વ્યવહારનો પ્રથમ ભેદ જાણવો. દૂધમાં જેમ પાણી ભળી જાય તેમ એકમેક થવા સ્વરૂપે ઔદારિક વગેરે પુદ્ગલોમાં જીવ ભળી ગયેલ છે. તેથી જીવમાં તાદાત્મ્યસંબંધથી પુદ્ગલનો અજીવનો ઉપચાર અભેદઆરોપ થાય છે. આ અંગે ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે ‘હે ગૌતમ ! આત્મા પણ શરીર છે.’ સંસારી જીવમાં પુદ્ગલતાદાત્મ્ય હોવાથી જ ધનંજય કવિરાજે પણ અનેકાર્થનામમાલામાં સંસારી જીવમાં ‘પુદ્ગલ' એવી સંજ્ઞા દેખાડેલ હોય તેવું સંભવે છે. તેમણે ત્યાં જણાવેલ છે કે “મૂર્તતાયુક્ત પદાર્થોમાં તથા સંસારી જીવમાં પણ ‘પુદ્ગલ' શબ્દ પ્રવર્તે છે.”
પુસ્તકોમાં ‘રે' લી.(૩+૪) + M(૨) + આ.(૧)નો પાઠ લીધો છે. 1. ગૌતમ ! ગાભા વિ હ્રાયઃ ।
=
=