________________
नानाकारकोपदर्शनम्
૭/૪
इह कारक- कारकिस्थले इयांस्तु विशेषः - मृत्तिका - तन्तुप्रभृतीनां घटपटादिकं प्रति तद्द्रव्यकारणत्वलक्षणं कारकत्वं दण्ड-वेमादीनाञ्चाऽन्यद्रव्यकारणत्वलक्षणं कारकत्वम्। प्रकृते “तद्दव्वकारणं तंतवो पडस्सेह जेण तम्मयया । विवरीयमन्नकारणमिट्ठे वेमादओ तस्स ।।” (वि.आ.भा. २१००) इति म विशेषावश्यकभाष्यगाथा स्मर्तव्या । एवमसमवायि - समवायि-निमित्त-नैमित्तिक-कर्तृत्वादिलक्षणं कारकत्वम् र्श " निक्खेवो कारणम्मी चउव्विहो...” (आ.नि.७३७) इत्यादिरूपेण आवश्यकनिर्युक्तितः समवसेयम्। केवलं प्रकृतसद्भूतव्यवहारोपनयस्याऽन्यद्रव्यनिरपेक्षतयाऽन्यद्रव्यकारणादिकारकोपदर्शनमिह न कृतमित्यवधेयम् ।
24
प
4
८३०
एवं संज्ञा - सङ्ख्या - लक्षण-प्रयोजन-कार्य-कारणाऽधिकरण- प्रकार-स्थिति-विभक्त्यादिभेदेन सद्भूतव्यवहारोपनयो गुण- गुण्यादीनां भेदं प्रतिपादयति । गुण-गुणिनोः तावदेवं विभेदः उपदर्श्यते। દર્દ તથાદિ - (૧) નીવદ્રવ્યસ્ય ‘નીવ’ કૃતિ સંજ્ઞા, જ્ઞાનમુળસ્ય હૈં ‘જ્ઞાનમિ’તિ સંજ્ઞા। તતશ્વ સંજ્ઞામેવઃ ।
र्णि
પ્રતિપાદન કરે છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે જે જે ગુણ-પર્યાય વગેરે જે જે દ્રવ્યના હોય તે સિવાય અન્ય દ્રવ્યનો ઉલ્લેખ ઉપરોક્ત સ્થળે કરવામાં આવતો નથી. તેથી પરદ્રવ્યનિરપેક્ષતા પ્રસ્તુત વ્યવહારમાં અબાધિત રહે છે. આ કારણે તેને સદ્ભૂત તરીકે જાણવો વ્યાજબી જ છે.
જે તદ્રવ્ય-અતદ્રવ્યકારણ વગેરે કારકપ્રકારો છ
(ફ૪.) પ્રસ્તુતમાં છેલ્લે ચોથા નંબરે કારક-કારકિભાવ સ્થળે આ મુજબ વિશેષતા રહેલી છે કે માટી, તંતુ વગેરેમાં ઘટ-પટાદિ કાર્ય (= કારકી) પ્રત્યે તદ્રવ્યકારણતાસ્વરૂપ કારકત્વ રહેલ છે. જ્યારે દંડ, વેમા વગેરેમાં અતદ્રવ્યકારણતાસ્વરૂપ (= અન્યદ્રવ્યકારણતાસ્વરૂપ) કારકત્વ રહેલ છે. અહીં વિશેષાવશ્યકભાષ્યની એક ગાથા યાદ કરવા યોગ્ય છે. તેનો અર્થ એ છે કે “તંતુઓ પટના તદ્રવ્યકારણ છે. કારણ કે પટ તંતુમય છે. કાર્ય જે કારણસ્વરૂપ ન હોય તે કારણ અન્યદ્રવ્યકારણ તરીકે માન્ય [] છે. જેમ કે વેમા પટનું અન્યદ્રવ્યકારણ છે.” આ જ રીતે અસમવાયિકારણત્વ, સમવાયિકારણત્વ, નિમિત્તકારણત્વ, નૈમિત્તિકકારણત્વ, કર્તૃત્વ વગેરે સ્વરૂપે પણ કારકત્વને કારણના ચાર નિક્ષેપને દેખાડનાર આવશ્યકનિર્યુક્તિની ‘નિવàવો ારાની પો’ ઇત્યાદિ ગાથા દ્વારા જાણવાનો પ્રયાસ વિજ્ઞ વાચકવર્ગે કરવો. પરંતુ પ્રસ્તુતમાં સદ્ભૂત વ્યવહાર ઉપનય તો અન્યદ્રવ્યથી નિરપેક્ષ હોવાના લીધે અન્યદ્રવ્યકારણ વગેરે કારકોનો અહીં ઉલ્લેખ કરવામાં નથી આવેલો. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી.
આ દશ ભેદક તત્ત્વનું નિરૂપણ છે
(i) આ જ રીતે સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન, કાર્ય, કારણ, અધિકરણ, પ્રકાર, સ્થિતિ, વિભક્તિ વગેરેના ભેદથી સદ્ભૂત વ્યવહાર ઉપનય ગુણ-ગુણી, પર્યાય-પર્યાયી વગેરેમાં ભેદનું પ્રતિપાદન કરે છે. સૌ પ્રથમ ગુણ-ગુણીમાં સંજ્ઞા વગેરે દ્વારા ભેદ દેખાડવામાં આવે છે. તે આ રીતે ઃ
(૧) જીવ દ્રવ્યનું નામ સંજ્ઞા ‘જીવ' આ પ્રમાણે છે. જ્ઞાન ગુણનું નામ ‘જ્ઞાન' આ પ્રમાણે છે. આમ નામ જુદા-જુદા હોવાથી ગુણ-ગુણીમાં ભેદ છે. આ પ્રમાણે સદ્ભૂત વ્યવહાર ઉપનય માને છે. 1. तद्द्द्रव्यकारणं तन्तवः पटस्येह येन तन्मयता । विपरीतमन्यकारणमिष्टं वेमादयः तस्य ।। 2. निक्षेपः कारणे चतुर्विधः ।