________________
૭/૩
८२८
• भेददृष्टिः गुणलाभप्रेरिका 0 प आत्मशुद्धगुणोपलब्धेरेव परमप्रयोजनत्वात् तत्साधनविधया आदौ अशुद्धगुणाः प्राप्याः। - शुद्धाऽशुद्धगुणोपलब्धिः विना उद्यमेन अशक्या, तयोरात्मभिन्नत्वात् । सद्भूतव्यवहारोपनयाभिप्रेता _ अधिकृता गुण-गुणिभेददृष्टिः गुणोपलब्धये आत्मार्थिनं प्रेरयति । इत्थमेव क्रमेण “अमूर्त्ताः ને સર્વમાવજ્ઞાસ્ત્રનોવોપરિર્તિન: ક્ષીળસ મહાત્માનર્ત સવા સુવમાનતા” (શા.ત.99/૧૪ + ૩૫.૫.પ્ર. शे २३६) इति शास्त्रवार्तासमुच्चये उपमितिभवप्रपञ्चायां च कथायां प्रदर्शितं मुक्तात्मस्वरूपमाविर्भवेत् TI૭/રૂા
# શુદ્ધ-અશુદ્ધ ગુણોમાં સાર્થ-સાધનભાવ કે (સાત્મ.) આત્માના શુદ્ધ ગુણોની ઉપલબ્ધિ એ જ ધર્મસાધનાનું મુખ્ય લક્ષ્ય છે. તેથી પ્રારંભમાં તેના આ સાધનરૂપે અશુદ્ધ આત્મગુણોની ઉપલબ્ધિ કરવી જોઈએ. મતલબ કે શુદ્ધ ગુણ સાધ્ય છે તથા અશુદ્ધ ગુણ વા સાધન છે. તથા શુદ્ધ કે અશુદ્ધ ગુણોની પ્રાપ્તિ, ઉદ્યમ વિના શક્ય નથી. કારણ કે તે ગુણો આત્માથી ભિન્ન
છે. આવા પ્રકારનો આશય સભૂત વ્યવહાર ઉપનયનો છે. ગુણ-ગુણીના ભેદની દૃષ્ટિ આત્માર્થી સાધકને સ ગુણોને મેળવવા સાધનામાર્ગે આગળ વધવાની પ્રેરણા કરે છે. આ રીતે જ ક્રમશઃ મોક્ષમાર્ગે આગળ વધતાં મુક્તાત્મસ્વરૂપ પ્રગટ થાય છે. આ અંગે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં તથા ઉપમિતિભવપ્રપંચા કથામાં જણાવેલ છે કે “ત્રણ લોકની ઉપર રહેનારા તે મહાન આત્માઓ (= સિદ્ધ ભગવંતો) અમૂર્ત છે, સર્વ ભાવોને જાણે છે, તેઓએ સર્વ સંગોને ક્ષય કરેલ છે. તેઓ સદા સુખેથી રહે છે.” (૭૩)
લખી રાખો ડાયરીમાં... ) દુર્મતિ, દુર્ગતિ, દુષ્ટતા, દુગુણ - આ બધા વાસનાના વિકૃત પરિણામ છે. ઉપાસનાનું મધુર ફળ છે - સન્મતિ, સદ્ગતિ, સૌજન્યતા, સગુણ અને સિદ્ધિ. બુદ્ધિ તો કર્મની જેલમાં બંદી છે.
શ્રદ્ધા મુક્તિ-મહેલની યાત્રા કરનાર મહાયાત્રી છે. • જડ વ્યક્તિને સાધના અઘરી છે. દા.ત. માલતુષ મુનિ.
વક્રને ઉપાસના અઘરી છે. દા.ત. અપરિણત દત્તમુનિ. • વાસના કેવળ તસ્વીરો અને તકદીર સુધારવા રાજી છે.
ઉપાસના તાસીરને સુધારવા કટિબદ્ધ છે.