________________
૭/૨
* ज्ञानचौर्यदोषोपदर्शनम्
८१९
4.
कार्त्तिकेयानुप्रेक्षावृत्ती " उपनयैश्च जीवादिवस्तु व्यवहरति ” ( का. अ. २७८/वृ.पृ.२००) इत्येवं केवलं तन्निर्देशोऽकारि । ततश्चात्र दिगम्बराऽऽम्नायाऽनुसारेण उपनया विव्रियन्ते ।
रा
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - श्वेताम्बराऽऽम्नाये उपनयमीमांसाया असत्त्वेऽपि आशाम्बरसम्प्रदाये तदुपलब्धेः तदनुसारेण निरूपणं ग्रन्थकृता क्रियते । एतावताऽयमुपदेश इह ग्राह्यो यदुत ( १ ) म् अन्यवक्तव्यस्य अन्यदीयशब्दद्वारा यथावन्निरूपणं निष्कपटभावेन कर्तव्यम् । (२) अन्यदीयमीमांसा अन्योक्तत्वेन दर्शनीया न त्वस्मदुक्तत्वेन, अन्यथा ज्ञानचौर्यदोषापत्तेः । (३) केन कदा कुत्र ग्रन्थे किं कथितं ? तदन्वेषणीयं प्रयत्नतः अस्माभिः, येन श्रोतॄणां यथावत् तत्तद्गोचराऽवबोधः स्यात् । इत्थञ्च “कृत्स्नकर्मक्षयान्मुक्तिः भोगसङ्क्लेशवर्जिता ” ( यो. बि. १३६) इति योगबिन्दा हरिभद्रसूरिवर्णिता मुक्तिः सुलभा स्यात् ।।७/१।।
र्णि
का
વડે જીવાદિ વસ્તુઓનો વ્યવહાર પ્રાજ્ઞ કરે છે' - આટલો જ ફક્ત નિર્દેશ કરેલો છે. તેથી અહીં દિગંબર આમ્નાય મુજબ ઉપનયનું વિવેચન કરવામાં આવે છે.
સ્પષ્ટતા :- ઉપનયના ભેદ-પ્રભેદો નીચે મુજબ સમજવા.
ઉપનય
↓
(૨) અસદ્ભૂતવ્યવહાર
(૧) સદ્ભૂત વ્યવહાર
શુદ્ધ સદ્ભૂત
↓
અશુદ્ધ સદ્ભૂત
↓
(૧) દ્રવ્યમાં (૨) ગુણમાં (૩) પર્યાયમાં (૪) દ્રવ્યમાં દ્રવ્યોપચાર ગુણોપચાર પર્યાયોપચાર ગુણોપચાર
(૩) ઉપરિત અસદ્ભૂત વ્યવહાર
સ્વજાતીય વિજાતીયસ્વજાતીય-વિજાતીય
↓
↓
↓
(૫) દ્રવ્યમાં (૬) ગુણમાં (૭) પર્યાયમાં (૮) ગુણમાં (૯) પર્યાયમાં પર્યાયોપચાર દ્રવ્યોપચાર દ્રવ્યોપચાર
પર્યાયોપચા ગુણોપચાર
સ્વજાતિ વિજાતિ સ્વજાતિ-વિજાતિ
આ જ શાખામાં આગળ ઉપનયના ઉપરોક્ત ભેદ-પ્રભેદોની ક્રમશઃ છણાવટ કરવામાં આવશે. * નિવેદનમાં પ્રામાણિકતા રાખીએ
આધ્યાત્મિક ઉપનય :- શ્વેતાંબર પરંપરામાં ‘ઉપનય'ની વિચારણા ન હોવા છતાં દિગંબર સંપ્રદાયમાં
તે ઉપલબ્ધ થાય છે. તેથી તે મુજબ તેની વિચારણા ગ્રંથકાર શ્રીમહોપાધ્યાયજી મહારાજ અહીં કરી રહ્યા છે. તેનાથી એટલો બોધપાઠ લેવા જેવો છે કે (૧) બીજાની વાત તેના શબ્દોમાં યથાવત્ રીતે ૨જૂ કરવાની પ્રામાણિકતા આપણે રાખવી જોઈએ. (૨) બીજાના વિચારો આપણા નામથી કોઈની પાસે ૨જૂ ક૨વા ન જોઈએ પરંતુ તેના નામથી જ રજૂ કરવા જોઈએ. અન્યથા જ્ઞાનની ચોરીનો દોષ લાગુ પડે. (૩) કોણે ક્યારે કયા ગ્રંથમાં કઈ વાત કહી છે ? તેની તપાસ કરવાની મહેનત આપણે ક૨વી જોઈએ. જેથી બીજાને તે-તે બાબતમાં સાચી માહિતી મળી શકે. આ રીતે પ્રામાણિકતા રાખવાથી યોગબિંદુમાં જણાવેલ મોક્ષ સુલભ બને. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘સર્વ કર્મનો ક્ષય થવાથી જે મુક્તિ થાય છે, તે ભોગના સંક્લેશથી રહિત હોય છે. (૭/૧)
જ
CL