________________
८१८ ० उपनयस्य नयशाखा-प्रशाखात्मकता
૭/૧ તિહાં - સદ્ભુત વ્યવહાર પ્રથમ ઉપનયનો ભેદ જાણવો. તે ધર્મ અનઈ ધર્મી તેહના ભેદ દેખાડવાથી સ હોઈ. ll/1I
तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “सब्भूयमसब्भूयं उवयरियं चेव दुविहं सब्भूयं । तिविहं पि प असब्भूयं उवयरियं जाण तिविहं पि।।” (न.च.१५, द्र.स्व.प्र.१८७) इति, “सब्भूयाऽसब्भूए उवयरिए च दु 1 નવ તિયથા” (ન.૨.૧૬, z...9૮૮) તિ ઘ.
तत्र = त्रिषु उपनयभेदेषु मध्ये प्रथमो भेदः हि सद्भूतव्यवहारः = सद्भूतव्यवहारोपनय 7 उच्यते । स च धर्म-धर्मिविभेदतः = धर्म-धर्मिणोः विशेषरूपेण भेदमवलम्ब्य भवति ।
इदञ्चात्रावधेयम् - उपनयविचारः श्वेताम्बरपरम्परायां नोपलभ्यते किन्तु दिगम्बरसम्प्रदाये क एव। तत्राऽपि तावत् समन्तभद्राचार्येण आप्तमीमांसायां “नयोपनयैकान्तानाम्” (आ.मी.परि.१७/का.१०७) ४. इत्येवम् उपनयोल्लेखोऽकारि । तदुपरि अष्टशतीभाष्ये अकलङ्कस्वामिना “सङ्ग्रहादिः नयः, 'તાવાઝશાવાત્માપન(૩.મી.૭૦૭, ગ.શ.ભા.કૃ.૬૮૮) રૂત્યેવં વિવર" તમ્ | અમૃતાન્દ્રાવામિ का स्वकृतौ न कुत्राऽपि उपनयविमर्शः कृतः। देवसेनेन आलापपद्धति-नयचक्रयोः उपनयाः विवेचिताः । तदुत्तरकालीनैश्च दिगम्बरैः जयसेनाचार्यादिभिः स्वकृतौ उपनयविवेकः कृतः । देवसेनानुयायिना शुभचन्द्रेण
() નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં ઉપનયને જણાવતાં કહેલ છે કે “(૧) સદૂભૂત, (૨) અસભૂત અને (૩) ઉપચરિત - આમ ત્રણ પ્રકારના ઉપનય છે. સદ્ભુત ઉપનયના બે ભેદ છે. અસદ્દભૂત ઉપનયના ત્રણ ભેદ છે. તથા ઉપચરિત ઉપનયના પણ ત્રણ ભેદ છે.” તે બન્ને ગ્રંથોમાં આગળ એવું જણાવેલ છે કે “સદ્ભૂતના બે ભેદ છે. અસભૂતના નવ ભેદ છે. તથા ઉપચરિતના ત્રણ ભેદ છે.”
(તત્ર.) તે ત્રણ ઉપનયના પ્રકારોની અંદર પ્રથમ ભેદ સભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. ધર્મ ' અને ધર્મી વચ્ચે વિશેષરૂપે ભેદની વિવક્ષાથી સભૂત વ્યવહાર ઉપનય પ્રાપ્ત થાય છે.
પ્ત દિગંબરસંપ્રદાયમાં ઉપનયનો ઉદ્દભવ (રૂછ્યું.) અહીં આ વાત ધ્યાનમાં રાખવી કે “ઉપનયની ચર્ચા શ્વેતાંબર પરંપરામાં ઉપલબ્ધ નથી. ર દિગંબર સંપ્રદાયમાં સૌપ્રથમ ઉપનયનો ઉલ્લેખ “આપ્તમીમાંસા' ગ્રંથની ૧૦૭ મી કારિકામાં
સમન્તભદ્રાચાર્યજીએ કરેલ છે. અકલંક સ્વામીએ આપ્તમીમાંસા ઉપર “અષ્ટશતી' નામની વ્યાખ્યા રચેલ છે. તેમાં સંગ્રહાદિને નય તથા તેની શાખા-પ્રશાખાઓ ભેદ-પ્રભેદો ઉપનય તરીકે દર્શાવેલ છે. પરંતુ ઉપનયના ભેદોની કોઈ ચર્ચા ત્યાં ઉપલબ્ધ નથી. અમૃતચંદ્રાચાર્ય વગેરે દિગંબર વિદ્વાનોએ પણ પોતાના ગ્રંથોમાં ઉપનય અંગે વિચાર-વિમર્શ કરેલ નથી. આલાપપદ્ધતિ અને નયચક્ર ગ્રંથમાં દેવસેનજીએ સૌપ્રથમ ઉપનયના ભેદોની ચર્ચા કરેલ છે. દેવસેનના ઉત્તરકાલીન દિગંબર જયસેનાચાર્ય વગેરેએ પોતાના ગ્રંથોમાં ઉપનયના ભેદોની ચર્ચા કરેલ છે. દેવસેનના અનુયાયી શુભચંદ્રજીએ કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં ઉપનયો * ફક્ત લા.(૨)માં “જાણવો પાઠ છે. 1. સમૂતમતમુપરિત વૈવ દિવિષે સમૂતમ્ ત્રિવિષમચસમૂતમુપરત जानीहि त्रिविधमपि।। 2. सद्भूताऽसद्भते उपचरिते च द्वि-नव-त्रिकाः ।