________________
મેરુ
८१४ ૮. વર્તમાનમાં ચાલતી ક્રિયાને ભૂતકાલીન કહી શકાય. ૯. પર્યાયશબ્દના ભેદથી અર્થભેદ કરનારો નય અભિરૂઢનય છે. ૧૦. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિકારના મતે સામાન્યના ત્રણ ભેદ છે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. પ્રત્યુત્પન્ન
(૧) છ પ્રકાર ૨. નૈગમનય
(૨) વ્યાપ્યજાતિગોચર સંગ્રહનય ૩. અભિરૂઢ
(૩) વર્તમાનકાલીન ૪. સિદ્ધ
(૪) અનાદિ-નિત્ય ૫. અપરસામાન્યવિષયક સંગ્રહનય (૫) ત્રણ પ્રકાર
(૬) બે પ્રકાર ૭. વ્યવહારનય
(૭) સાદિ-અનંત ૮. પરસામાન્યવિષયક સંગ્રહનય
(૮) વસ્ત્ર ૯. પર્યાયાસ્તિકનય
(૯) સમભિરૂઢ ૧૦. શાટક
(૧૦) વ્યાપકજાતિગોચર સંગ્રહાય પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. ૧. પુર નામનો રાક્ષસને ફાડે તે ----- (ઈન્દ્ર, શક, પુરંદર) ૨. ----- લોકવ્યવહાર ચલાવવા માટે અસમર્થ છે. (નૈગમનય, વ્યવહારનય, સંગ્રહનય) ૩. દિગંબર દેવસેનમતે નય ----- પ્રકારે છે. (પાંચ, સાત, નવ) ૪. શુદ્ધ ઋજુસૂત્રનય ---- પર્યાયનો ગ્રાહક છે. (અર્થ, વ્યંજન, ઉભય) ૫. પુદ્ગલદ્રવ્યની સ્થિતિ ઉત્કૃષ્ટથી ----- કાળ પ્રમાણ છે. (સંખ્યાત, અસંખ્યાત, અનંત) ૬. ઈન્દ્ર, શક, પુરંદર ને ----- નય એક માને છે, ----- નય ભિન્ન માને છે. (શબ્દ, સમભિરૂઢ,
એવંભૂત) ૭. સત્ ક્ષણિક ધ્રુવત્વ પર્યાયને ----- નય સ્વીકારે છે. (ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ) ૮. છેદતી વસ્તુ છેદાઈ ગઈ એવું ----- ગ્રંથમાં આવે છે. (ભગવતીસૂત્ર, આલાપપદ્ધતિ, નયચક્ર) ૯. સંગ્રહનય ----- કરવામાં કુશળ છે. (અન્વય, વ્યતિરેક, ઉભય)
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ-૧૭.