________________
६
શાખા
પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
-
૬ અનુપ્રેક્ષા #
૧. અશુદ્ધ પર્યાયાર્થિકનયનું સ્વરૂપ જણાવો.
૨. સમભિરૂઢનયનું સ્વરૂપ, વિશેષતા તથા શબ્દનય કરતાં તેની ભિન્નતા જણાવો.
૩.
એક પદાર્થનો બીજા પદાર્થમાં ઉપચાર કયા ચાર પ્રકારે થાય છે ?
૪. એવંભૂતનય કયા ચાર દોષોનો ત્યાગ કરે છે ?
૫.
નૈગમનયના ત્રણ પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો.
૬. શબ્દનયનું સ્વરૂપ અને ઋજુસૂત્રનય કરતાં તેની ભિન્નતાને જણાવો. આ શાખામાં બતાવેલ નયોના પ્રભેદ સહિત ચાર્ટ બનાવો.
૭.
૮.
શુદ્ધ પર્યાયાર્થિકનયનું સ્વરૂપ તથા તેને શુદ્ધ કહેવાનું કારણ જણાવો. વાત્સ્યાયન ભાષ્યને અનુસારે દસ પ્રકારના ઉપચાર
૯.
પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો.
= આરોપ વિશે માહિતી આપો.
૧.
કર્મોપાધિનિરપેક્ષ સ્વભાવનિત્યશુદ્ધ પર્યાયાર્થિકનયની માહીતિ આપો. વ્યવહારનયના ચાર પ્રકાર ઉદાહરણ સાથે જણાવો.
૨.
૩.
દૃષ્ટિસંમોહ દોષ કોને કહેવાય ?
૪. એવંભૂતનયની વ્યાખ્યા જણાવો.
૫.
છઠ્ઠી શાખામાં શેનું નિરૂપણ કરાયેલ છે ?
૬.
સંગ્રહનયના બે ભેદ ઉદાહરણ સહિત જણાવો.
૭.
ઉપનય કોને કહેવાય ?
૮.
ત્રીજા અને ચોથા પર્યાયાસ્તિકનય વચ્ચે ભેદ જણાવો.
૯. ઋજુસૂત્રનયનું સ્વરૂપ જણાવો. તથા તેના પ્રકાર સમજાવો. ૧૦. અવસરસંગતિ એટલે શું ?
પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો.
૧.
માંચડા ચીસાચીસ કરે છે. અહીં માંચડાનો ઉપચાર પુરુષમાં કરેલ છે. સિદ્ધપર્યાય ધ્વંસનો પ્રતિયોગી છે.
૨.
૩.
અર્થ એટલે ગણધર ભગવંત.
૪.
૫.
૬.
૭.
સ્થૂલઋજુસૂત્રનય અને વ્યવહારનય એક જ છે. કાળભેદથી અર્થભેદને શબ્દનય માને છે.
રાજકુમારમાં રાજાનો આરોપ વ્યવહારનય કરે છે. સામાન્ય સંગ્રહનયને અશુદ્ધ સંગ્રહનય પણ કહેવાય.
८१३