________________
७७६
६/१२
० विभजन-प्रवृत्तिव्यवहारनयविमर्श: 0 देवचन्द्रवाचकदर्शितव्यवहारनयविभागः कोष्ठकरूपेणैवं ज्ञेयः।
व्यवहारनयः
शुद्धव्यवहारः
__ अशुद्धव्यवहारः शा वस्तुगतशुद्धव्यवहारः साधनशुद्धव्यवहारः सद्भूताऽशुद्धव्यवहारः असद्भूताऽशुद्धव्यवहारः
संश्लेषिताऽसद्भूताऽशुद्धव्यवहारः असंश्लेषिताऽसद्भूताऽशुद्धव्यवहारः उपचरितसंश्लेषिताऽसद्भूताशुद्धः अनुपचरितसंश्लेषिताऽसद्भूताशुद्धः
उपचरिताऽसंश्लेषिताऽसद्भूताऽशुद्धः अनुपचरिताऽसंश्लेषिताऽसद्भूताऽशुद्धः ___तत्र चाऽग्रे तैरेव प्रकारान्तरेण व्यवहारनयमुद्दिश्य “स द्विविधः - विभजन-प्रवृत्तिभेदात् । प्रवृत्तिव्यवहारः त्रिविधः - (१) वस्तुप्रवृत्तिः, (२) साधनप्रवृत्तिः, (३) लौकिकप्रवृत्तिश्च। साधनप्रवृत्तिः 2ધા – નોકોર-ક્નોવિજ-કુપ્રવિનિમેદ્રાવિતિ વ્યવહારનયઃ શ્રીવિશેષાવરમાણે” (ન.ર.સ.પૂ.૭૬૪) इत्युक्तमित्यवधेयम् । कोष्ठकरूपेणैतद्विभाग एवं बोध्यः। દર્શાવેલ વ્યવહારનયનો વિભાગ કોઠાસ્વરૂપે “પરામર્શકર્ણિકા' વ્યાખ્યામાં દર્શાવેલ છે તે સ્પષ્ટ હોવાથી ગુજરાતી વિવરણમાં તે કોઠો દર્શાવેલ નથી.
એક અન્ય પ્રકારે વ્યવહારનયવિભાગ સમજીએ તો (તત્ર.) નયચક્રસાર ગ્રંથમાં આગળ ઉપર ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજી મહારાજે બીજી રીતે વ્યવહારનયને ઉદ્દેશીને નીચે મુજબ વાત કરેલ છે કે “વ્યવહારનયના બે પ્રકાર છે. (ક) વિભજનવ્યવહારનય અને (ખ) પ્રવૃત્તિવ્યવહારનય. (જીવના ૨, ૫ કે ૫૬૩ ભેદ પાડીને જીવવિભાગ દર્શાવે તે વિભજનવ્યવહારનય.) પ્રવૃત્તિવ્યવહારના ત્રણ ભેદ છે. (ખ-૧) વસ્તુપ્રવૃત્તિ વ્યવહાર, (ખ-૨) સાધનપ્રવૃત્તિ વ્યવહાર અને (ખ૩) લૌકિકપ્રવૃત્તિ વ્યવહાર. તેમાં સાધનપ્રવૃત્તિ વ્યવહારના ત્રણ ભેદ છે. (ખ/૨-A) લોકોત્તર સાધનપ્રવૃત્તિ વ્યવહાર. (ખર-B) લૌકિક સાધનપ્રવૃત્તિ વ્યવહાર અને (ખર-c) કુકાવચનિક સાધનપ્રવૃત્તિ વ્યવહાર. આ ભેદો શ્રીવિશેષાવશ્યક ભાષ્ય ગ્રંથમાં જણાવેલ છે.” કોઠારૂપે ઉપરોક્ત વ્યવહારવિભાગ “પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં દર્શાવેલ છે. તે સ્પષ્ટ હોવાથી પ્રસ્તુત ગુજરાતીવિવરણમાં જણાવવામાં નથી આવતો.
જ ભજીએ લોકોત્તર સાધનાપ્રવૃત્તિ વ્યવહારને . સ્પષ્ટતા :- (ખીર-A) જિનોક્ત શુદ્ધ સાધનામાર્ગમાં, નિયાણું કર્યા વગર, પરભાવત્યાગસહિત રત્નત્રયીની પ્રવૃત્તિને લોકોત્તર સાધનપ્રવૃત્તિ વ્યવહારનય તરીકે સમજવી.(ખર-B) પોતપોતાના દેશ, કુળ, સમાજ, જ્ઞાતિ વગેરેની મર્યાદા-પદ્ધતિ મુજબ લોકવ્યવહારની જે પ્રવૃત્તિ હોય તેને લૌકિક સાધનપ્રવૃત્તિ વ્યવહારનય તરીકે જાણવી. (ખર-c) સ્યાદ્વાદની પરિણતિ વિના મિથ્યા અભિનિવેશથી તપ-ત્યાગાદિ