________________
७७५
૬/૧૨
० वस्तुगत-साधनशुद्धव्यवहारनयविचारः नयचक्रसारे श्रीदेवचन्द्रवाचकैस्तु “सङ्ग्रहगृहीतवस्तुभेदान्तरेण विभजनं व्यवहरणं प्रवर्त्तनं वा व्यवहारः। । स द्विविधः शुद्धोऽशुद्धश्च । (क) शुद्धो द्विविधः - (१) वस्तुगतव्यवहारः धर्मास्तिकायादिद्रव्याणां स्व -स्वचलनसहकारादिः जीवस्य लोकाऽलोकादिज्ञानादिरूपः। (२) स्वसम्पूर्णपरमात्मभावसाधनरूपः गुणसाधका- श ऽवस्थारूप: गुणश्रेण्यारोहादिः साधनशुद्धव्यवहारः ।
(ख) अशुद्धोऽपि द्विविधः सद्भूताऽसद्भूतभेदात् । (ख-१) सद्भूतव्यवहारो ज्ञानादिगुणः परस्परं । મિત્ર | (g-૨) સમૂતવ્યવહાર: વાવાભાવિડ, મનુષ્યોSહમ્', ‘તેવોSહમ્'સોડપિ ત્રિવિધ | (g-૨/૧) ૨૫ संश्लेषिताऽशुद्धव्यवहारः ‘शरीरं मम', 'अहं शरीरी'। (ख-२/२) असंश्लेषिताऽसद्भूतव्यवहारः पुत्र-कलत्रादिः। क तौ चोपचरिताऽनुपचरितव्यवहारभेदाद् द्विविधौ” (नयच.सा.पृ.१९४) इत्यादिरूपेण व्यवहारनयः व्यभाजि ।
इहैवाऽग्रे सप्तम्याम् अष्टम्याञ्च शाखायां सद्भूताऽसद्भूत-संश्लेषिताऽसंश्लेषितोपचरिताऽनुपचरितत्वादिकं स्पष्टीभविष्यति।
8 દ્વિવિધ શુદ્ધ વ્યવહારનય : શ્રીદેવચન્દ્રજી છે (ન.) નયચક્રસાર ગ્રંથમાં ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજીએ તો વિવિધ ગ્રંથોના આધારે જુદા-જુદા સ્વરૂપે વ્યવહારનયનું વિભાજન કરેલ છે. તે આ મુજબ સમજવું – “સંગ્રહનયે ગ્રહણ કરેલી વસ્તુને વિશે અલગ-અલગ ભેદથી = પ્રકારથી વિભાગ કરવો, વહેંચણી કરવી કે પ્રવર્તન કરવું તે વ્યવહારનય જાણવો. એના બે ભેદ છે – (ક) શુદ્ધ અને (ખ) અશુદ્ધ. શુદ્ધ વ્યવહારનયના બે પ્રકાર છે – (ક૧) વસ્તુગત શુદ્ધવ્યવહાર અને (ક-૨) સાધનશુદ્ધવ્યવહાર. (ક-૧) ધર્માસ્તિકાય દ્રવ્યમાં ચલનસહાયકતા, અધર્માસ્તિકાયમાં સ્થિતિસહકાર, આકાશમાં અવગાહસહાયતા, જીવમાં લોકાલોક વગેરેની જ્ઞાપકતા વગેરે શુદ્ધપ્રવૃત્તિને વસ્તુગત શુદ્ધવ્યવહારનય કહેવાય. (ક-૨) આત્મદ્રવ્યનો શુદ્ધ ઉત્સર્ગ (=ઔત્સર્ગિક સ્વભાવ) સુ. પ્રગટાવવા માટે, પોતાના સંપૂર્ણ પરમાત્મભાવને સાધવા માટે, રત્નત્રયીશુદ્ધતા સ્વરૂપ ગુણસાધક અવસ્થા, ગુણસ્થાનક શ્રેણીઆરોહણ વગેરે સ્વરૂપ સાધનશુદ્ધવ્યવહાર જાણવો.
દ્વિવિધ અશુદ્ધ વ્યવહારનય : શ્રીદેવચન્દ્રજી . (સ.) અશુદ્ધ વ્યવહારનય પણ બે પ્રકારે છે (ખ-૧) સદૂભૂત અશુદ્ધ વ્યવહારનય અને (ખ- ૧૨ ૨) અસભૂત અશુદ્ધ વ્યવહારનય. (ખ-૧) એક જ ક્ષેત્રમાં અવસ્થાન કરવાથી અભિન્ન બની જતા એવા જ્ઞાનાદિ ગુણોને પરસ્પર ભિન્ન કહે તે સદ્ભુત અશુદ્ધ વ્યવહારનય. (ખ-૨) “હું ક્રોધી છું,
મનુષ્ય છું, “દેવ હું છું - ઈત્યાદિ કથનને અસદ્ભુત અશુદ્ધ વ્યવહારનય જાણવો. કર્મોદયસ્વરૂપ પરભાવને યથાર્થભેદજ્ઞાનશૂન્ય જીવ પોતાનું સ્વરૂપ માને છે. તેથી ઉપરોક્ત કથન અશુદ્ધ છે, અસભૂત છે. અસદ્દભૂત અશુદ્ધ વ્યવહારનયના પણ બે પ્રકાર છે - (ખ-૨/૧) સંશ્લેષિત અસભૂત અશુદ્ધ વ્યવહારનય તે છે કે જે – “શરીર મારું છે', “હું શરીરી છું’ - ઈત્યાદિ કથન કરે છે. (ખ-૨/૨) “આ પુત્ર મારો, પત્ની મારી” ઈત્યાદિ કથન કરવું તે અસંશ્લેષિત અસભૂત અશુદ્ધ વ્યવહારનય છે. વળી,તેના ઉપચરિત અને અનુપચરિત એમ બે ભેદ જાણવા.”
(રૂ.) આ જ ગ્રંથમાં આગળ સાતમી અને આઠમી શાખામાં સભૂતત્વ, અસભૂતત્વ, સંશ્લેષિતત્વ, અસંશ્લેષિતત્વ, ઉપચરિતત્વ, અનુપચરિતત્વ વગેરેની વિસ્તારથી છણાવટ કરવામાં આવશે. દેવચન્દ્રજીએ