SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૧૨ ७६० ० देवसेनमतानुसारेण सङ्ग्रहोपदर्शनम् । प सदविशेषादि'ति । सत्तायाः परसामान्यत्वम्, द्रव्यत्वादीनाञ्चाऽपरसामान्यत्वमिति रत्नाकरावतारिकाभिग धानतद्वृत्तिविलोकनादवसीयते । वस्तुतस्तु शुद्धपरसङ्ग्रहनयवाक्यं 'सर्वं सद्' इत्येवाऽवगन्तव्यम्, सत्तायाः परसामान्यमात्ररूपत्वात् । । अत एव देवसेनेन नयचक्रे “अवरे परमविरोहे सब् अत्थित्ति सुद्धसंगहणो। होइ तमेव असुद्धो इगजाइ। विसेसगहणेण ।।” (न.च.३६) इत्येवम् अस्तित्वाऽपराभिधानसत्त्वलक्षणमहासामान्यपुरस्कारेण 'सर्वम् 9 अस्ति' इति शुद्धपरसङ्ग्रहनयवाक्यमुदाहृतमिति । ण इह तु आलापपद्धतिमनुसृत्य महोपाध्याययशोविजयगणिवरैः द्रव्य-गुण-पर्यायरासस्तबके सत्सामान्यका ग्राहकसङ्ग्रहनयमुपेक्ष्य यदुदाहृतं तदनुसारेणोक्तमस्माभिरित्यवधेयं मनीषिभिः । નયના ઉદાહરણ તરીકે “વ્યમ્ ઘવ, સવિશેષા” – આવું કહેવાના બદલે “વિશ્વમ્ છમ્, સવિશેષા’ - આવું જણાવેલ છે. પરસંગ્રહનું બીજું નામ સામાન્યસંગ્રહનય છે. તેનું ઉદાહરણ દર્શાવનાર પ્રસ્તુત સૂત્રનો અર્થ આ પ્રમાણે છે - સમસ્ત વિશ્વ એકરૂપે છે. કારણ કે સસ્વરૂપે તે સમાન છે. અર્થાત સત્તાથી અભિન્ન હોવાથી સમગ્ર વિશ્વ એકરૂપ છે. પ્રસ્તુત સૂત્રની રત્નાકરાવતારિકા નામની વ્યાખ્યા જોવાથી ખ્યાલ આવે છે કે સત્તા = સત્ત્વ = અસ્તિત્વ એ પરસામાન્ય છે તથા દ્રવ્યત્વ વગેરે અપરસામાન્ય છે. તેથી દ્રવ્યત્વ એટલે સત્ત્વ એવો અર્થ શાસ્ત્રસંમત નથી. પરંતુ દ્રવ્યત્વ એ સત્તાનું વ્યાપ્ય = ન્યૂનવૃત્તિ = અવાત્તર સામાન્ય છે. જ શુદ્ધસંગ્રહનયવચન પ્રદર્શન . (વસ્તુ) સત્તા ધર્મની અપેક્ષાએ દ્રવ્યત્વ પણ અવાન્તરસામાન્ય હોવાથી વાસ્તવમાં તો શુદ્ધ પર સંગ્રહનયનું વાક્ય “સર્વ સ” - આ પ્રમાણે જાણવું. કારણ કે સત્તા ધર્મ કેવલ પરસામાન્યસ્વરૂપ = લ ફક્ત વ્યાપક જાતિ સ્વરૂપ છે. તેથી નયચક્ર ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “સંગ્રહનયના બે ભેદ છે – શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધ સંગ્રહ પર સામાન્યવિષયક છે. અશુદ્ધ સંગ્રહ અપરસામાન્યવિષયક છે. એ “વિરોધેન સર્વમ્ ” અર્થાત્ “સર્વ વસ્તુ પરસ્પર અવિરોધથી વિદ્યમાન છે' - આ પ્રમાણે શુદ્ધ સંગ્રહનયનું વચન છે. એક અવાજોર જાતિને ગ્રહણ કરવા દ્વારા વિષયને ગ્રહણ કરવાથી તે નય અશુદ્ધ સંગ્રહનય બને છે.” મતલબ કે અસ્તિત્વ જેનું બીજું નામ છે તે સત્તા સ્વરૂપ મહાસામાન્ય ધર્મને આગળ કરીને “સર્વમ્ તિ' - આ પ્રમાણે શુદ્ધ પરસંગ્રહનયનું વાક્ય ઉદાહરણરૂપે નયચક્રમાં જણાવેલ છે. (રૂ.) આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ સામાન્યસંગ્રહ નયના વિષયરૂપે “સર્વ દ્રવ્યો પરસ્પર અવિરોધી છે' - આ પ્રમાણે જણાવેલ છે. તથા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે આલાપપદ્ધતિ ગ્રંથને અનુસરીને દ્રવ્યગુણપર્યાયરાસના ટબામાં તે પ્રમાણે સામાન્યસંગ્રહનયનો વિષય જણાવેલ છે. તથા સત્ સામાન્ય ગ્રાહી શુદ્ધસંગ્રહનયની ઉપેક્ષા કરેલ છે. તેથી અમે દ્રવ્યાનુયોગપરામર્શ + કર્ણિકા વ્યાખ્યામાં દ્રવ્યગુણપર્યાયરાસને અનુસરીને તે મુજબ નિરૂપણ કરેલ છે. આ વાતને વિજ્ઞ વાચકવર્ગે ખાસ ધ્યાનમાં રાખવી. મહોપાધ્યાયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયરાસમાં દેવસેનસંમત નવ નયની અને ત્રણ ઉપનયની 1. अपरे परमविरोधे सर्वम् अस्ति इति शुद्धसङ्ग्रहणम्। भवति स एवाऽशुद्धः एकजातिविशेषग्रहणेन।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy