SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ७५३ • नैगमनयस्य नवविधत्वम् । શ્નવવર્તિ વિદાનન્દસ્વામિના “(૧) શુદ્ધદ્રવ્યર્નમ:, (૨) અશુદ્ધદ્રવ્યનામ:, (૩) અર્થપર્યાયનામ:, (૪) વ્યગ્નનપર્યાયામ, (૧) અર્થ-વ્યગ્નનપર્યાયર્નમ:, (૬) શુદ્ધદ્રવ્યર્થપથર્નામ:, (૭) અશુદ્ધદ્રવ્યર્થયનેTH, (૮) શુદ્ધદ્રવ્યવ્યગ્નનપર્યાયામ:, (૨) અશુદ્ધદ્રવ્યવ્યમ્બનપર્યાયામશ્થતિ નવઘા નામ(ત.સ્નો.વા.9/ 1 ३३/३७) इत्युक्तमित्यवधेयम् । ચીદાદરસ્નારે શ્રીવવિભૂમિ પિ તવનુસારેખ “(૧) પર્યાયર્નમ:, (૨) દ્રવ્યર્નામ:, (૩) દ્રવ્ય-પર્યાયને મ” (પ્ર.ન.ત.૭/૧૦. ચા.ર.પુ.૧૦૧૦) રૂત્યેવં ત્રિધા નૈમ!પદ્રશ્ય પ્રથમી ત્રયો એવા, द्वितीयस्य द्वौ भेदौ, तृतीयस्य च चत्वारो भेदा इत्येवं नैगमस्य नव प्रभेदाः सोदाहरणमुपदर्शिता श इत्यधिकं ततोऽवसेयम् । ___प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'कथञ्चिन्निष्पन्नाऽनिष्पन्नवस्तु समग्रतया निष्पद्यमानमिति .. ज्ञापकं वर्तमाननैगमनयमवलम्ब्य तपस्त्याग-तितिक्षामयाराधनया जायमानां कतिपयक्लिष्टकर्मनिर्जरामांशिकमोक्षलक्षणामवगम्य ‘मदीयः मोक्षः साम्प्रतं समग्रतया सजायते' इत्यन्तःस्फुरणतः साधनामार्गे का अपूर्वोत्साहसम्भृतहृदयतया साधकः द्रुतमभिसर्पति । કે નૈગમનયના ફક્ત ઉપરોક્ત રીતે ત્રણ જ ભેદ નથી. નૈગમનયના બીજા ભેદો પણ શાસ્ત્રોમાં ઉપલબ્ધ થાય છે. તે આ રીતે - તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં શ્રીવિદ્યાનંદસ્વામીજીએ નૈગમનયના નવ ભેદો દર્શાવેલ છે. “(૧) શુદ્ધ દ્રવ્યનૈગમ, (૨) અશુદ્ધ દ્રવ્યનૈગમ, (૩) અર્થપર્યાય નૈગમ, (૪) વ્યંજનપર્યાય નૈગમ, (૫) અર્થવ્યંજનપર્યાય નૈગમ, (૬) શુદ્ધદ્રવ્યાર્થપર્યાય નૈગમ, (૭) અશુદ્ધ દ્રવ્યાWપર્યાય નૈગમ, (૮) શુદ્ધ દ્રવ્યભંજનપર્યાય નૈગમ અને (૯) અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય નૈગમ.” આ વાત ધ્યાનમાં રાખવી. નૈગમભેદ અંગે વાદિદેવસૂરિમતપ્રદર્શન (ચોદવ.) સ્યાદ્વાદરત્નાકરમાં વાદિદેવસૂરિજીએ પણ તેને અનુસરીને નૈગમનયના ત્રણ મૂળભેદો દર્શાવેલ છે. (૧) પર્યાયનૈગમ, (૨) દ્રવ્યનૈગમ અને (૩) દ્રવ્ય-પર્યાયનૈગમ. પર્યાયનૈગમના ત્રણ ભેદ, દ્રવ્યનૈગમનયના બે ભેદ અને દ્રવ્ય-પર્યાયર્નગમના ચાર ભેદ આમ મૂળ ત્રણ નૈગમનયના કુલ નવ ! પ્રભેદ ત્યાં ઉદાહરણસહિત દર્શાવેલ છે. વાચકવર્ગે અધિક જાણકારી ત્યાંથી મેળવવી. છે વર્તમાનનગમ સાધનાને પ્રાણવંતી બનાવે છે આધ્યાત્મિક ઉપનય :- કેટલાક અંશમાં નિષ્પન્ન અને કેટલાક અંશમાં અનિષ્પન્ન વસ્તુને સમગ્રતયા નિષ્પદ્યમાન તરીકે જણાવનાર વર્તમાનગ્રાહી નૈગમનયનો અભિપ્રાય આધ્યાત્મિક જગતમાં એ રીતે ઉપયોગી છે કે તપ-ત્યાગ-તિતિક્ષામય સાધનામાર્ગના આલંબને અમુક ક્લિષ્ટ કર્મોની નિર્જરા થવાથી સાધકને “મારો મોક્ષ સમગ્રતયા થઈ રહ્યો છે' - આવા પ્રકારનો આંતરિક સૂર ઉઠવાથી સાધનામાર્ગે હરણફાળ ભરવામાં ઉલ્લાસ અને ઉમંગ પ્રગટે છે. નિર્જરા એટલે આંશિક મોક્ષ. તેથી જેટલા અંશમાં નિર્જરા થઈ હોય તેટલા અંશમાં સાધકને કર્મમુક્તિ મળી કહેવાય. તેથી વર્તમાનતાનો આરોપ કરનાર ત્રીજા નૈગમનયના અભિપ્રાયથી તેવા સમયે “સમગ્રતયા મારો મોક્ષ થઈ રહ્યો છે'- આવી પ્રતીતિ થવામાં શાસ્ત્રીય દષ્ટિએ કોઈ બાધ નથી.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy