________________
७५२
* चतुर्विधनैगमस्वरूपविचारः
૬/૨૦
रा
पु सङ्कल्पभेदात् । विशेषावश्यके तूपचारस्य भिन्नग्रहणात् चतुर्विधः । नैके गमा आशयविशेषा यस्य स नैगमः । तत्र चतुःप्रकारा आरोपाः द्रव्यारोप - गुणारोप- कालारोप- कार्या( कारणा ? ) द्यारोपभेदात् । तत्र ( १ ) गुणे द्रव्यारोपः, पञ्चास्तिकायवर्तनागुणस्य कालस्य द्रव्य (त्व) कथनम् । एतद् गुणे द्रव्यारोपः । ( २ ) आत्मैव ज्ञानम् मु (ज्ञानमेवात्मा ?) अत्र द्रव्ये गुणारोपः । (३) वर्तमानकाले अतीतकालारोपः 'अद्य दीपोत्सवे वीरनिर्वाणम्' । वर्तमानकाले अनागतकालारोपः 'अद्य पद्मनाभनिर्वाणम्' । एवं षड् भेदाः । (४) कारणे कार्यारोपः, 'बाह्यक्रियाया धर्मत्वं' धर्मकारणस्य धर्मत्वेन कथनम् ।
अंशो द्विविधः - भिन्नोऽभिन्नश्च । सङ्कल्पोऽपि द्विविधः स्वपरिणामरूपः कार्यान्तरपरिणामश्चेत्यादिः । શતમેલો નૈમ" (૧.૬.સા. પૃ.૧૦૦) તિા
का
त्रिधा नैगम इत्युपलक्षणम्, अन्यथाऽपि नैगमभेदानां शास्त्रे उपलम्भात् । तथाहि - तत्त्वार्थ(ગ) સંકલ્પના ભેદથી નૈગમના ત્રણ ભેદ છે. વિશેષાવશ્યકભાષ્યમાં તો ઉપચારને આરોપ વગેરેથી ભિન્ન બતાવેલ છે. તેમાં ઉપચાર ઉમેરીએ તો નૈગમના ચાર ભેદ થાય. ન એક અનેક ગમ = અભિપ્રાયવિશેષ જેમાં હોય તે નૈગમ. મતલબ કે નૈગમનય અનેકઆશયી છે.
ચાર પ્રકારે આરોપર્નંગમ
(તંત્ર.) તેમાં (ક) આરોપર્નંગમના ચાર ભેદ છે. (૧) દ્રવ્યારોપ, (૨) ગુણારોપ, (૩) કાલારોપ, (૪) કાર્યાદિ આરોપ . (૧) તેમાંથી ગુણને વિશે જે દ્રવ્યારોપ કરવો તે દ્રવ્યારોપ. જેમ કે પંચાસ્તિકાયનો જે વર્તનાપરિણામ ગુણધર્મ છે, તે જ કાળ છે. આવા ગુણધર્મસ્વરૂપ કાળને દ્રવ્ય કહેવું તે આરોપિત કથન છે. પરંતુ વસ્તુતઃ કાળ એ કાંઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. તેથી ઉપરોક્ત આરોપિત કથનને દ્રવ્યારોપ નૈગમનય સ્વરૂપે જાણવું. (૨) ‘આત્મા એ જ જ્ઞાન છે’ આ વાક્યમાં આત્મદ્રવ્યમાં તાદાત્મ્યસંબંધથી જ્ઞાનગુણનો આરોપ થાય છે. તેથી આ ગુણારોપ નૈગમનય કહેવાય. (૩) કાલારોપ. તેના છ ભેદ ॥ છે. સૌપ્રથમ છે વર્તમાનકાળમાં અતીતકાળનો આરોપ. જેમ કે ‘આ દીપોત્સવ મહાવીર મહારાજાનો નિર્વાણકલ્યાણકદિવસ છે’ - આ વાક્ય વર્તમાનકાળમાં અતીતકાળનો આરોપ કરે છે. તથા ‘આજે પદ્મનાભ મૈં તીર્થંકરનો નિર્વાણકલ્યાણકદિવસ છે' - આવું કથન તે વર્તમાનકાળમાં ભવિષ્યકાળનો આરોપ કરે છે. તેથી એ કાલા૨ોપનો બીજો ભેદ કહેવાય. પદ્મનાભ તીર્થંકર આવતી ચોવીશીમાં થવાના છે. તેથી તેમનું નિર્વાણ પણ ભવિષ્યકાલીન છે. અહીં તેમના ભાવી નિર્વાણકલ્યાણકદિવસનો વર્તમાનમાં ઉપચાર કર્યો છે. આ રીતે ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળના બે – બે ભેદ કરવાથી કાલારોપના છ ભેદ થાય. (૪) ‘બાહ્યક્રિયા એ ધર્મ છે’ આવું કથન કરવું તે ધર્મના કારણને ધર્મ તરીકે જણાવવાના લીધે કારણમાં કાર્યનો આરોપ કરનાર આરોપર્નંગમનો ચોથો ભેદ છે.
htt
-
=
(અંશો.) તથા (ખ) અંશના બે પ્રકાર છે - ભિન્ન અને અભિન્ન. તેમજ (ગ) સંકલ્પના પણ બે ભેદ છે - સ્વપરિણામરૂપ અને કાર્યાન્તરપરિણામ સ્વરૂપ. આ રીતે અનેક ભેદ-પ્રભેદ પડવાથી નૈગમનયના સેંકડો ભેદ છે.” આ રીતે નયચક્રસાર ગ્રંથમાં ખરતરગચ્છીય શ્રીદેવચન્દ્ર ઉપાધ્યાયજીએ જણાવેલ છે. * નૈગમનયના નવ ભેદ (ત્રિયા.) નૈગમનયના અન્ય જે ત્રણ ભેદ અહીં જણાવેલ છે, તે પણ ઉપલક્ષણ સમજવું. મતલબ