________________
७३९
૬/૨૦
• पक्व-पक्ष्यमाणानां प्रबन्धेन पच्यमानत्वम् । वा। निष्पन्नपदस्य अतीतक्रियार्थपरत्वे तु 'ओदनः अपच्यत' इति प्रयोगापत्तेः दुर्वारत्वमेव। प
पच्यमानानामपि व्रीहीणां देशेन पक्वत्वाद् देशेन च पक्ष्यमाणत्वात् किन्तु प्रबन्धेन = . साकल्येन पच्यमानत्वाद् ‘व्रीहीन् पचति' इति प्रयोगस्य समीचीनता स्याद्वादकल्पलतोक्तदिशा (स्या. .ત.ત.9/1.9/9.9૬) ભાવનીયા |
एतेन कतिपयव्रीयंशानां पक्वत्वेन ‘व्रीहीन् अपाक्षीद्' इति प्रयोगो भवतु तत्रेति निरस्तम्, शे
कतिपयव्रीवंशानां पक्ष्यमाणत्वेन तत्र 'व्रीहीन पक्ष्यति, न तु पचति' इति प्रयोगस्यापि क વસ્તુમાં ક્રિયાશૂન્યતા બે રીતે સંભવે. (૧) ક્રિયા ઉત્પન્ન ન થઈ હોવાથી અથવા (૨) ક્રિયા વિનષ્ટ થઈ હોવાથી. આ અભિપ્રાયથી આલાપપદ્ધતિમાં કાંઈક નિષ્પન્ન કે અનિષ્પન્ન વસ્તુને નિષ્પન્નની જેમ બતાવવાનું જણાવેલ છે. તથા “ોનઃ પ્રવ્યતે' - આ ઉદાહરણ દર્શાવેલ છે. જેમાં ક્રિયા વિનષ્ટ થઈ હોય તેવી વસ્તુને બતાવવાની ઈચ્છાથી જો “નિષ્પન્ન' શબ્દ આલાપપદ્ધતિમાં દેવસેને જણાવેલ હોય તો “કોનઃ પધ્યતે' ના સ્થાનમાં “કોનઃ ઉપસ્થત' આવા પ્રયોગની આપત્તિ દુર્વાર બને. કેમ કે તે વાક્યપ્રયોગમાં વિનષ્ટ ક્રિયાવાળા જ ભાત જણાવાય છે.
- A દેશ-સાકલ્યથી પાકવિચાર 8 (પગમા.) ચૂલા ઉપર પકાવાઈ રહેલા ચોખાઓ અમુક અંશે પાકી ચૂકેલા છે તથા અમુક અંશે પાકવાના બાકી છે. પરંતુ પ્રબંધથી = સાકલ્યથી = તમામ ચોખાઓની અપેક્ષાથી પૂછવામાં આવે તો ચોખાઓ પકાવાઈ રહેલા છે. તેથી તે ચોખાઓને પકાવી રહ્યો છે' - આવો વાક્યપ્રયોગ વ્યાજબી છે - આ પ્રમાણે સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં દર્શાવેલી પદ્ધતિ મુજબ ઊંડાણથી વિચારવું.
એ સ્પષ્ટતા :- દેશભેદથી = દેશવિશેષથી તથા સાકલ્યભેદથી ક્રિયા વિભિન્નકાલીન બની જાય છે. અમુક અંશની અપેક્ષા = દેશવિશેષ અપેક્ષા કહેવાય. સમૂહની અપેક્ષા સાકલ્યવિવક્ષા કહેવાય. ચોખાના { } અમુક અંશોમાં પાકક્રિયા ભૂતકાલીન છે. અમુક અંશોમાં પાકક્રિયા ભવિષ્યકાલીન છે. સમૂહની અપેક્ષાએ જોઈએ તો પાકક્રિયા વર્તમાનકાલીન છે. આથી તે ચોખાને પકાવી રહ્યો છે આ પ્રમાણે વર્તમાનનૈગમનની વાત સંગત જ છે - તેમ સિદ્ધ થાય છે. સ્યાદ્વાદકલ્પલતાના સાતમા સ્તબકમાં “ઉત્પન્નમ્ સત્વલ્યમાનમ્ ઉત્પમાનમ્' વગેરેની એકીસાથે એકત્ર સિદ્ધિ કરવા માટે જે પદ્ધતિ જણાવેલ છે, તે પદ્ધતિ મુજબ ઉપર વર્તમાન નૈગમનયના મતનું પ્રતિપાદન કરેલ છે.
a “પ્રતિ’ ના રથાને “પક્ષી’ પ્રયોગ વિચાર , પ્રશ્ન :- (ર્તન) ઉપરોક્ત સ્થળે તપેલીમાં રહેલા ચોખાના કેટલાક અંશો પાકી ગયા છે. તથા કેટલાક પાકી રહ્યા છે. તમે પાકી રહેલા અંશની અપેક્ષાએ જેમ “પતિ’ પદનો પ્રયોગ કરો છો, તેમ પાકી ગયેલા અંશની અપેક્ષાએ “પક્ષી' અર્થાત્ “ચોખાને પકાવી દીધા' આ પ્રમાણેનો પ્રયોગ પણ થવો જોઈએ. આવો પ્રયોગ ત્રીજો નૈગમનય કેમ કરતો નથી ?
પ્રત્યુત્તર :- (નિ.) રસોઈઓ ચોખાને પકાવી રહેલો હોય તેવા સ્થળે ચોખાના કેટલાક અવયવો પાકી ગયા હોવાથી જો “પક્ષી' અર્થાત “ચોખા પાકી ગયા' - આવો પ્રયોગ થઈ શકતો હોય તો