________________
૬/૧૦
७३८
। वर्तमाननैगमनयतात्पर्यप्रकाशनम् । “वर्तमानसामीप्ये वर्तमानवद् वा” (अ.सू.३/३/१३१) इति पाणिनिप्रणीताऽष्टाध्यायीसूत्रदर्शितेन न्यायेन - યદ્વી “સત્યામીણે સદા” (સિ.કે.શ.૧/૪/૧) રૂતિ સિદ્ધહેમશબ્દાનુશાસનકરીતેન જાયે વર્તમાનાरा ऽऽसन्नतमाऽतीताऽनागतकालव्यापकपाकक्रियासन्ततिं वर्तमानकालावच्छिन्नपाकक्रियाविषयिण्यां बुद्धौ
वर्त्तमानत्वरूपेण समारोप्य तादृशाऽतीतादिकालव्यापकपाकक्रियासन्ततौ वर्त्तमानत्वमिह वर्तमाननैगमनयेन ( પ્રતિપાદ્યત રૂત્યશયા
इदमेवाभिप्रेत्य नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “पारद्धा जा किरिया पचणविहाणादि कहइ जो + सिद्धा। लोएसु पुच्छमाणो भण्णइ तं वट्टमाणणयं ।।” (न.च.३४, द्र.स्व.प्र.२०७) इति दर्शितम् । तदुक्तम् णि आलापपद्धतौ कार्तिकेयानुप्रेक्षावृत्तौ च “कर्तुमारब्धमीषन्निष्पन्नमनिष्पन्नं वा वस्तु निष्पन्नवत् कथ्यते यत्र स
વર્તમાનનામો યથા - મોનઃ પધ્યતે” (સા.પ.પૃ.૮ + I.T.I.૨૭9/..98૪) તિા સત્ર નિષ્પન્નત્વે विद्यमानक्रियत्वं बोध्यम् । अनिष्पन्नत्वञ्च अविद्यमानक्रियत्वम्, तत्क्रियाया अनुत्पन्नत्वाद् विनष्टत्वाद् છતાં વર્તમાનકાળે પાક ચાલુ જ છે. પરંતુ વર્તમાનકાળની અત્યંત નજીકના ભૂતકાળમાં તથા ભવિષ્યકાળમાં પણ નિરંતરપણે ચોખાના વિવિધ અવયવોમાં પાકક્રિયાઓ ગોઠવાયેલી જ છે. વર્તમાનકાળની આગળ - પાછળ ફેલાયેલ તે ક્રિયાસમૂહને બે વિભાગમાં ગોઠવી શકાય. અતીત પાકક્રિયા અને અનાગત પાકક્રિયા. આગળની ક્રિયા = થઈ ચૂકેલી પાકક્રિયા = અતીત પાકક્રિયા. પાછળની પાકક્રિયા = થનારી પાકક્રિયા = ભાવી પાકક્રિયા. જેને પકાવવા માટે રસોઈયાનું લક્ષ છે, તે તંદુલરાશિના અમુક અંશોમાં રહેલી
અનેક અતીત પાકક્રિયાના અને અમુક અંશોમાં થનારી અનેક ભાવી પાકક્રિયાના સમૂહને વર્તમાનકાલીનછે પાકગોચર એક જ બુદ્ધિમાં વર્તમાનત્વસ્વરૂપે આરોપિત કરીને તે દ્ધિવધપાકક્રિયાસમૂહમાં વર્તમાનપણાનો d, વ્યવહાર કરવા સાંપ્રતનૈગમનય કહે છે કે “ચોખા પાકી રહ્યા છે.” | (“વર્ત) ઉપરોક્ત વિધ પાકક્રિયાસમૂહમાં વર્તમાનત્વનું આરોપણ કરવા માટે, પાણિનિવ્યાકરણમાં શ = અષ્ટાધ્યાયસૂત્રમાં વર્તમાનનામીણે વર્તમાનવ વા’ - આ ન્યાય બતાવેલ છે, તે ઉપયોગી બને છે.
અથવા સિદ્ધહેમશબ્દાનુશાસનમાં “સત્કામીણે સદ્ વા' - આ ન્યાય બતાવેલ છે, તે ઉપયોગી બને છે. તેનો અર્થ એ છે કે વર્તમાનકાળની નજીક હોય તેવા અતીત-અનાગત પદાર્થમાં વર્તમાન કાળનો પણ પ્રયોગ કરી શકાય. તેથી આ ન્યાય મુજબ વર્તમાનકાળની અત્યંત નિકટવર્તી એવા અતીત-અનાગત કાળમાં નિરંતર વ્યાપ્ત એવી પાકક્રિયાના સમૂહમાં વર્તમાનત્વનો આરોપ વર્તમાનનૈગમનય કરે છે.
() આ જ અભિપ્રાયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “પાક વગેરે પ્રારબ્ધ ક્રિયાને ઉદેશીને લોકોમાં પૂછાતો જે નય પકાવું છું' - આમ કહે તે વર્તમાનનૈગમ કહેવાય.” આલાપપદ્ધતિમાં તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં જણાવેલ છે કે “જે કાર્ય કરવાનું શરૂ કર્યું હોય તેમાંથી અમુક અંશમાં કાર્ય તૈયાર થઈ ગયું હોય, અમુક અંશમાં અનિષ્પન્ન હોય છતાં નિષ્પન્નની જેમ જે નય વ્યવહાર કરે તે વર્તમાનનૈગમ કહેવાય. જેમ કે ‘ભાત પકાવાય છે' - આ વચન.” અહીં નિષ્પન્ન = વિદ્યમાન કિયાથી વિશિષ્ટ એવી વસ્તુ. તેમાં નિષ્પન્નત્વ રહે. તથા અનિષ્પન્નત્વ એટલે ક્રિયાશૂન્યતા. 1. प्रारब्धां यां क्रियां पचनविधानादि कथयति यः सिद्धाम्। लोकेषु पृच्छ्यमानः स भण्यते वर्तमाननयः।।