________________
P
३००
* सदसत्कार्यवादिमतभेदोपदर्शनम्
विद्वांसः सत्कार्यवादिनः । एतेषां कार्यगोचरः मतभेदः इत्थमवसेयः ।
(१) असत्कार्यवादिमते कार्य-कारणयोः अत्यन्तभेदः वर्तते । सत्कार्यवादिमते च उपादानोपादेययोः सर्वथा अभेदः वर्तते ।
市衕骑
૨/૭
(२) असत्कार्यवादिमते कर्तृव्यापारपूर्वकाले उपादानकारणे कार्यम् एकान्ततः असत् । सत्कार्यवादिमते च कारणव्यापारपूर्वम् उपादाने उपादेयं सर्वथा सत् तथापि तिरोभूतम् ।
(३) असत्कार्यवादिमते एकान्ततो नूतनकार्यं निष्पद्यते । सत्कार्यवादिमते च सर्वथा विद्यमानं कार्यम् अभिव्यज्यते ।
र्श
(४) असत्कार्यवादिमते कुलालादयो घटादिकार्यस्य उत्पादकाः । सत्कार्यवादिमते चाभिव्यञ्जकाः । (५) असत्कार्यवादिमते कारणतावच्छेदकविशिष्टसमवायिकारणात् कार्यम् उत्पद्यते। सत्कार्यवादिमते च शक्तिविशेषविशिष्टोपादानकारणात् कार्यम् आविर्भवति ।
(६) असत्कार्यवादिमते कार्योत्पादपूर्वकाले कार्यम् उपादानाऽसम्बद्धम् । सत्कार्यवादिमते च कार्याविर्भावपूर्वकाले कार्यम् उपादानसम्बद्धम्।
(७) असत्कार्यवादिमते घटस्य कार्यत्वम् । सत्कार्यवादिमते च तस्य शक्यत्वम् अभिव्यङ्ग्यत्व
लक्षणम् ।
હોય છે. જ્યારે બીજી બાજુ સાંખ્ય, પાતંજલયોગદર્શની વગેરે વિદ્વાનો સત્કાર્યવાદી છે. તેઓ કહે છે કે ઉપાદેય અને ઉપાદાનકારણ વચ્ચે અભેદ છે. કાર્ય ઉપાદાનકારણાત્મક હોવાથી કુંભાર વગેરે કર્તાની પ્રવૃત્તિની પૂર્વે પણ ઉપાદાનકારણમાં (માટીમાં) કાર્ય (ઘડો) સત્ હોય છે. તેથી જ કુંભાર વગેરે કર્તા ઘટ વગેરે કાર્યના ઉત્પાદક નથી કહેવાતા પરંતુ અભિવ્યંજક કહેવાય છે. કુંભાર દ્વારા નવા ઘડાની ઉત્પત્તિ કે નિષ્પત્તિ નથી પરંતુ માટીમાં વિદ્યમાન એવા જ ઘટની વ્યક્તિ = અભિવ્યક્તિ થાય છે. માટીમાં તિરોભૂત એવા ઘટનો આવિર્ભાવ કુંભાર દ્વારા થાય છે. આવું સત્કાર્યવાદીનું મંતવ્ય છે. અસત્કાર્યવાદી (નૈયાયિક, વૈશેષિક આદિ.) સત્કાર્યવાદી (સાંખ્ય, પાતંજલયોગદર્શની આદિ.) (૧) ઉપાદેયકાર્ય-ઉપાદાનકારણનો અભેદ.
( (૧) કાર્ય-કારણનો અત્યંત ભેદ.
(૨) પૂર્વે ઉપાદાનકારણમાં કાર્ય સર્વથા અસત્. (૨) પૂર્વે ઉપાદાનમાં ઉપાદેય સર્વથા સછતાં તિરોભૂત. (૩) તદ્દન નૂતન કાર્યની નિષ્પત્તિ. (૩) વિદ્યમાન કાર્યની અભિવ્યક્તિ.
(૪) કુંભાર આદિ ઘટાદિ કાર્યના ઉત્પાદક.
(૪) કુંભાર આદિ ઘટાદિ કાર્યના અભિભંજક.
(૫) કારણતાઅવચ્છેદકથી વિશિષ્ટ સમવાયી (૫) શક્તિવિશેષયુક્ત ઉપાદાનકારણમાંથી કાર્યનો
આવિર્ભાવ.
કારણમાંથી કાર્યની ઉત્પત્તિ.
(૬) કાર્યોત્પત્તિની પૂર્વે કાર્ય ઉપાદાનથી અસંબદ્ધ. (૬) (૭) ઘટ = કાર્ય.
કાર્યના આવિર્ભાવ પૂર્વે કાર્ય ઉપાદાનથી સંબદ્ધ. (૭) ઘટ = શક્ય, અભિવ્યંગ્ય.