SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ० मलयगिरिसूरिमतविद्योतनम् । २९१ तदुक्तं धर्मसङ्ग्रहणिवृत्तौ मलयगिरिसूरिभिः “द्रव्य-पर्यायात्मकं वस्तु । देश-काल-पुरुषाद्यपेक्षया चोद्भूताऽनुद्भूतं द्रव्यादिकम् । ततो यदा उपसर्जनीभूतद्रव्यं प्रधानीकृतपर्यायोपनिपातं च वस्तु शब्देन च वक्तुमिष्यते तदा तद्वाचकस्य शब्दस्य बहुवचनम्, पर्यायाणां बहुत्वात् । यदा तूपसर्जनीकृतपर्यायोपनिपातं य प्रधानीकृततुल्यांशं च तदेव वस्तु वक्तुमिष्यते तदा एकवचनम्, तुल्यांशस्य कथञ्चिदेकत्वात् । अत एव चैकवचनकाले बहुवचनकाले वा द्रव्य-पर्यायोभयरूपं वस्तु सकलमविगानेन प्रतीयते ।.... यदा तूभयोरपि । उद्भूतत्वं विवक्ष्यते तदा द्वयोरपि द्रव्य-पर्यायवाचकयोः शब्दयोः यथाक्रममेकवचन-बहुवचने इति भेदः, म યથા - ઘટી રૂપાવ:(ઇ.સ.T.રૂ૪૧/9.9૪૭) તિ ! प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – ‘पदार्थः द्रव्य-गुण-पर्यायमयः' इति कृत्वा प्रथमं निजात्मद्रव्य -गुण-पर्यायशुद्धिः कर्तव्या। शुद्धात्मद्रव्य-केवलज्ञानादिपूर्णगुण-सिद्धत्वादिशुद्धपर्यायप्रयोजनं तावद् अखण्डात्मस्वरूपरमणतैव। आत्मद्रव्यशुद्धौ गुणशुद्धौ पर्यायशुद्धौ वा सत्याम् आत्मस्वरूपरमणता णि सम्पद्यते । अत्र व्यवहारनयो व्याचष्टे ‘आदौ निजपर्यायान् शोधयतु, ततः गुणाः शोत्स्यन्ते ततश्च का स्वात्मा शोत्स्यते'। - A દ્રવ્યાદિ ઉભૂત-અનુભૂતવિવેક્ષા છે. (નg.) ધર્મસંગ્રહણિવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ આ અંગે જણાવેલ છે કે “વસ્તુ દ્રવ્ય -પર્યાયાત્મક છે. દેશ, કાળ, પુરુષ વગેરેની અપેક્ષાએ દ્રવ્ય ઉદ્દભૂત અને અનુભૂત છે. તેથી જ્યારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયસમૂહને વસ્તુમાં મુખ્ય કરીને વસ્તુને શબ્દથી દર્શાવવાની ઈચ્છા હોય ત્યારે વસ્તુવાચક શબ્દને બહુવચન લાગશે. કારણ કે વસ્તુમાં પર્યાયો ઘણા છે. જ્યારે પર્યાયસમૂહને ગૌણ કરીને વસ્તુગત તુલ્યાંશને = દ્રવ્યને મુખ્ય કરીને તે જ વસ્તુને કહેવાની ઈચ્છા હોય ત્યારે એકવચનનો પ્રયોગ થાય. કારણ કે તુલ્યાંશ કથંચિત્ એક છે. આ જ કારણથી એકવચનપ્રયોગકાળે કે બહુવચનપ્રયોગકાળે દ્રવ્ય-પર્યાયઉભયસ્વરૂપ સંપૂર્ણ વસ્તુ નિર્વિવાદરૂપે પ્રતીત થાય છે. ... જ્યારે વસ્તુગત દ્રવ્ય અને પર્યાય બન્નેય ઉદ્દભૂત સ્વરૂપે = મુખ્યસ્વરૂપે વિવક્ષિત હોય ત્યારે દ્રવ્યવાચક શબ્દને એકવચન તથા પર્યાયવાચક છે શબ્દને બહુવચન લાગુ પડશે. આટલી વિશેષતા છે. જેમ કે “પટી વય:' આવો પ્રયોગ. અહીં ! દ્રવ્યવાચક ઘટશબ્દને એકવચન તથા પર્યાયવાચક રૂપાદિશબ્દને બહુવચન લાગેલ છે.” અખંડ સ્વરૂપરમણતા મેળવીએ 68 શિલિક ઉપનય :- ‘પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે - આ વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી છે કે શુદ્ધ આત્મદ્રવ્ય, કેવલજ્ઞાનાદિ શુદ્ધ ગુણો તથા સિદ્ધત્વ આદિ શુદ્ધ પર્યાયોનું મુખ્ય કાર્ય - પ્રયોજન એક જ છે. તે છે અખંડ સ્વરૂપમણતા. આત્મદ્રવ્ય શુદ્ધ બને તો પણ સ્વરૂપમણતા પ્રાપ્ત થાય. જ્ઞાનાદિ ગુણો શુદ્ધ બને તો પણ સ્વરૂપરમણતા અખંડ બને. સ્વપર્યાયો શુદ્ધ બને તો પણ સ્વરૂપરમણતા નિરંતર પ્રવર્તે. વ્યવહારનય કહે છે કે સૌ પ્રથમ તમારા પર્યાયોને શુદ્ધ કરો. સંયમપર્યાયને પ્રગટાવો. પછી આત્મગુણો શુદ્ધ બનતા જશે. છેવટે આત્મદ્રવ્ય પણ શુદ્ધ બની જશે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy