SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ २९० ० द्रव्यादिसङ्ख्योद्भूतत्वविचारः । 4 “તવ્યક્તિ જે એકતા પરિણામ છે. તેણિ કરી તે એક પ્રકાર કહીશું. ૩ ત વ દ્રવ્યસંખ્યાની ઉદ્ભૂતત્વ - વિવલાઈ ‘વર', પર્યાયસંખ્યાની ઉદ્દભૂતત્વવિવફાઈ “તે #દિકુળ-પર્યાય', ઉભયોભૂતત્વવિવફાઈ ૨. “સાવયો ઘટી TE' ઈત્યાદિ વ્યવહાર મલયગિરિપ્રમુખે કહ્યો છે.* li૩/ell वस्तुनो धर्मिमुखेन बोधः सम्पद्यते । धर्मिणः एकत्वात् तादृशबोधः एकविधः भवति यथा 'तक्रपाकः स्वादुः'। एतादृशव्यवहारेण वस्तुगतमेकविधत्वम् प्रतीयते । यदा च द्रव्य-गुण-पर्यायगतानेकत्वपरिणामः विवक्ष्यते तदा वस्तुनो नानारूपेण बोधः सम्पद्यते यथा 'तक्रपाके अम्लता, लवणता मधुरता च म प्रमाणोपेता वर्तते'। एतादृशव्यवहारेण वस्तुगताऽनेकविधत्वम् अवसीयते । प्रकृते द्रव्य-गुण -पर्यायनिष्ठैकत्वपरिणामापेक्षया ‘पदार्थ एकविधः' इति दर्शयितुमभिमतम् । तद्व्यक्तौ य एकत्वपरिणामः तमालम्ब्य पदार्थ एकप्रकारः कथ्यते । अत एव द्रव्यसङ्ख्याया - उद्भूतत्वविवक्षायां 'अयं घटः' इति, पर्यायादिसङ्ख्याया उद्भूतत्वविवक्षायाम् ‘एते रूपादिगुण" नवीनत्वादिपर्यायाः' इति, उभयोद्भूतत्वविवक्षायां 'रूपादयो घटस्य गुणाः नवीनत्वादयश्च पर्यायाः' का इत्यादिः व्यवहारः श्रीमलयगिरिसूरिप्रभृतिभिः उपपादितः। બોધ એકવિધ હોય છે. દા.ત. “કઢી સ્વાદિષ્ટ છે' - આવા વ્યવહાર દ્વારા વસ્તુમાં રહેલ એકવિધતાની પ્રતીતિ થાય છે. તથા દ્રવ્ય-ગુણ-પર્યાયના અનેકત્વપરિણામની = ભેદપરિણામની વિવક્ષા જ્યારે કરવામાં આવે ત્યારે વસ્તુનો અનેકરૂપે બોધ થાય છે. દા.ત. “કઢીમાં ખટાશ, ખારાશ, તીખાશ, મીઠાશ પ્રમાણસર છે' - આવા વ્યવહાર દ્વારા વસ્તુમાં રહેલી અનેકવિધતાનું ભાન થાય છે. પ્રસ્તુતમાં દ્રવ્ય-ગુણ-પર્યાયમાં રહેલ ઐક્ય પરિણતિની અપેક્ષાએ ‘પદાર્થ એકવિધ છે' - આ પ્રમાણે દર્શાવવું અભિપ્રેત છે. જ એકવચન-બહુવચનગર્ભિત વ્યવહારનું સમર્થન જ (તર્લ્સો .) તે વ્યક્તિમાં (= વસ્તુમાં) જે એકત્વ પરિણામ હોય તેને આશ્રયીને પદાર્થ એકવિધ લા = એક પ્રકારનો કહેવાય. (તથા અનેકત્વ પરિણામને આશ્રયીને તેના અનેક પ્રકાર કહેવાય.) માટે જ દ્રવ્યગત સંખ્યામાં ઉદ્ભૂતત્વની વિવક્ષા કરવામાં આવે તો “કઈ ઘટ:' આ પ્રમાણે એકવચનગર્ભિત એ વાક્યપ્રયોગ = વ્યવહાર થાય છે. તથા ગુણ-પર્યાયગત સંખ્યાની ઉભૂતતા વિવક્ષિત હોય ત્યારે “તે Wાવિગુણ-નવીનત્વવિપર્યાયાઆ પ્રમાણે બહુવચનગર્ભિત શબ્દપ્રયોગ = વ્યવહાર થાય છે. તથા દ્રવ્ય અને ગુણ-પર્યાય (અર્થાત્ ધર્મી અને ધર્મ) - આ બન્નેની સંખ્યામાં ઉદ્દભૂતત્વની વિવક્ષા કરવામાં આવે ત્યારે “Wાવો ઘટસ્થ પુI: નવીનત્વાવશ્વ પર્યાયા:' આ પ્રમાણે ધર્મિવાચક પદનો એકવચનગર્ભિત પ્રયોગ અને ધર્મવાચક પદનો બહુવચનગર્ભિત પ્રયોગ થાય છે. આ પ્રમાણે શ્રીમલયગિરિસૂરિ મહારાજ વગેરે પૂર્વાચાર્યોએ પ્રસિદ્ધ વ્યવહારનું સમર્થન કર્યું છે. * * ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)માં છે. આ.(૧)+કો.(૧૩)માં ‘તધ્યક્ત જે એકતા પરિણામ છેિ. તિણિ કરીનેં એક પ્રકાર કહિઈ એતલઈ દ્રવ્ય સંખ્યાને ઉપજવું પડ્યું :', પર્યાય સંખ્યાનેં ઉપજાવું ‘આંઢિપર્યાયા અને વિવલાઈ “સ્માતો ઘટસ્થ ' ઈત્યાદિ વિવહાર શ્રીમલયગિરિ કરિ શું કહે છઈ પાઠ છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy