________________
૧/૧૨ ० चेतनलक्षणो जीवः ।
૬૬૭ અન્ય દ્રવ્યથી આત્માનઈ ભેદ જ્ઞાનગુણઈ દેખાડિઇ છઈ, તે માટઇં શીધ્રોપસ્થિતિકપણઈ આત્માનો રી. જ્ઞાન તે પરમભાવ છઈ. વી નીવવાર્થ.” (તા.રા.વા.૨/૭/૬) રૂત્યુન્
अयमाशयः - आत्मनि दर्शन-चारित्रादिषु अन्यगुणेषु सत्स्वपि ‘दर्शनमेव जीवपदार्थः, चारित्रमेव ५ आत्मा' इत्यनुक्त्वा 'चैतन्यमेव जीवपदार्थः' इत्युक्तमिति गुणान्तरेभ्यः ज्ञानस्याभ्यर्हितत्वं सिध्यति । रा यथोक्तं वीरसेनाचार्येणाऽपि जयधवलाभिधानायां कषायप्राभृतवृत्ती “चेतनालक्षणो जीवः” (क.प्रा.पुस्तक-१, म पेज्जदोस. गा.१४/ज.ध.पृ.१९४) इति। तदुक्तं सिद्धिविनिश्चये अकलङ्कस्वामिनाऽपि “तदयं चेतनो ज्ञाता । સંવેવનાત્મા પ્રતિક્ષા” (સિ.વિ.૮/રૂ૭ મા-ર/પૃ.૧૮૦) તા
न च कस्माद् ज्ञानम् उत्कृष्टगुणः इति शङ्कनीयम्, आगमे अन्यद्रव्येभ्य आत्मनो भेदस्य क ज्ञानगुणेन दर्शितत्वात्। ___ 'आत्मनि दर्शन-चारित्रादयो गुणाः सन्ति' इत्यपि ज्ञानादेव अवसीयते। अत उपजीव्यत्वाद् । ज्ञानस्यैव प्रधानात्मगुणत्वं सिध्यति। ज्ञानगुणस्यैव क्लृप्तपुद्गलादिद्रव्येभ्य आत्मनि व्यतिरिक्तत्वઆત્મસ્વરૂપ અંગે બીજો વિકલ્પ બતાવતા જણાવેલ છે કે “જીવ શબ્દનો અર્થ ચૈતન્ય જ છે.”
(ક્ષય) કહેવાનો આશય એ છે કે આત્માના દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય વગેરે અનંત ગુણો હોવા છતાં “જીવ પદનો અર્થ દર્શન જ છે કે ચારિત્ર જ છે' - આવું કહેવાના બદલે “જીવ પદનો અર્થ ચૈતન્ય = જ્ઞાન જ છે' - આ પ્રમાણે અકલંકઆચાર્યએ જણાવેલ છે. તે સિદ્ધ કરે છે કે જીવના બીજા ગુણો કરતાં જ્ઞાન ગુણ ચઢિયાતો છે. વીરસેનાચાર્યએ પણ કષાયપ્રાભૃતની જયધવલા વ્યાખ્યામાં જણાવેલ છે કે “ચેતના જીવનું લક્ષણ છે.” અકલંકસ્વામીએ પણ સિદ્ધિવિનિશ્ચયમાં જણાવેલ છે કે “પ્રતિક્ષણ સંવેદના જેનો સ્વભાવ છે તેવો આ આત્મા ચેતન જ્ઞાતા છે.'
_) જ્ઞાન ગુણ સર્વ ગુણોમાં શ્રેષ્ઠ ) (ન ઘ.) “જ્ઞાન ગુણ શા માટે ઉત્કૃષ્ટ ગુણ છે?' આવી શંકા ન કરવી. કારણ કે “અન્ય દ્રવ્યો કરતાં આત્મદ્રવ્ય ભિન્ન છે' - આ બાબતની સિદ્ધિ આગમમાં જ્ઞાન ગુણ દ્વારા કરવામાં આવેલી છે. રા
ઈ જ્ઞાન ઉપજીવ્ય, દર્શનાદિ ઉપજીવક (ઈ (‘માત્મ) જો કે આત્મામાં દર્શન આદિ ગુણો પણ રહેલા છે જ. પરંતુ “આત્મામાં દર્શન, ચારિત્ર વગેરે ગુણો રહેલા છે' - આ વાત પણ જ્ઞાનથી જ જણાય છે. આમ જ્ઞાન દ્વારા જ આત્મામાં દર્શન, ચારિત્ર વગેરે અન્ય ગુણોની સિદ્ધિ થાય છે. આથી જ્ઞાન ઉપજીવ્ય (= ટેકો આપનાર કે જણાવનાર કે સાધક) છે. જ્યારે દર્શન, ચારિત્ર આદિ ગુણો ઉપજીવક (= ટેકો લેનાર કે જણાનાર) છે. આમ દર્શન, ચારિત્ર આદિ ગુણો માટે જ્ઞાન ગુણ ઉપજીવ્ય છે. તેથી ‘જ્ઞાન જ આત્મામાં મુખ્ય ગુણ છે' - એવું સિદ્ધ થાય છે. વળી, જ્ઞાન ગુણ દ્વારા જ પ્રમાણસિદ્ધ પુગલ આદિ જડ દ્રવ્ય કરતાં જીવદ્રવ્ય ભિન્ન સિદ્ધ થાય છે. આમ જ્ઞાન ગુણ જ પુદ્ગલ આદિ દ્રવ્યો કરતાં આત્માને ભિન્ન તરીકે સિદ્ધ કરે
>>