________________
आत्मनः चैतन्यख्यता 0 'હિવઈ આત્મ જ્ઞાનસ્વરૂપ કહઈ છઈ"પરમભાવગ્રાહક કવિઓ, દસમો જસ અનુસારો રે;
“જ્ઞાનસ્વરૂપી આતમા, ગ્યાન સર્વમાં સારો રે ૫/૧૯લા (૭૩) ગ્યાન. દસમો દ્રવ્યાર્થિક પરમભાવગ્રાહક કવિઓ, (જસ) જેહ નયનઈ અનુસારઈ આત્મા જ્ઞાનસ્વરૂપ કહિઈ છઈ. દર્શન, ચારિત્ર, વીર્ય, વેશ્યાદિક આત્માના અનંતગુણ છઈ, પણિ સર્વમાં જ્ઞાન સાર = ઉત્કૃષ્ટ છઈ. दशमं द्रव्यार्थिकनयं तदनुरोधाच्च आत्मनो ज्ञानरूपतां निरूपयति - ‘अन्त्य' इति ।
अन्त्यो द्रव्यार्थ उक्तो हि, परमभावगोचरः।
ज्ञानस्वरूप आत्मोक्तो ज्ञानस्य गुणसारता ।।५/१९ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - अन्त्यः द्रव्यार्थः हि परमभावगोचरः उक्तः। (तदनुसारेण) आत्मा - જ્ઞાનસ્વરૂપ ઉછે: (યત:) જ્ઞાનસ્ય પુસરતા સાધ/૧૧/ शे अन्त्यः = दशमः द्रव्यार्थः = द्रव्यार्थिकनयः परमभावगोचरः = परमभावग्राहक उक्तः। क शुद्धाऽशुद्धतयाऽस्य द्वौ भेदौ त्रयोदशशाखायां (१३/५) दर्शयिष्येते। परमभावग्राहकनयानुसारेण - તુ માત્મા જ્ઞાનસ્વરૂપ: = વિકૂપ: દિ = gવ ૩: | “હિ પરંપૂરો દેતી વિશેડવધાર (.વો.
अव्यय-८६/पृ.१८६) इति मेदिनीकोशानुसारेण अत्राऽवधारणे हिः व्याख्यातः । आत्मनः खलु दर्शन का -चारित्र-वीर्य-लेश्यादयोऽनन्ता गुणाः सन्ति तथापि ज्ञानस्य गुणसारता = गुणश्रेष्ठता। सर्वेषु आत्मगुणेषु ज्ञानमुत्कृष्टगुण इत्याशयः । इदमेवाभिप्रेत्य तत्त्वार्थराजवार्तिके अकलङ्काचार्येण “चैतन्यमेव
અવતરણિકા - હવે ગ્રંથકારશ્રી દ્રવ્યાર્થિકનયના અંતિમ = દશમા ભેદને દર્શાવે છે તથા દશમા દ્રવ્યાર્થિકનયના અનુસાર “આત્મા જ્ઞાનસ્વરૂપ છે' - આવું પણ ૧૯ મા શ્લોક દ્વારા જણાવે છે :
* પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિક : દશમો ભેદ જ શ્લોકાર્થી:- છેલ્લો દ્રવ્યાર્થિકનય પરમભાવવિષયક કહેવાય છે. તે મુજબ આત્મા જ્ઞાનસ્વરૂપ કહેવાય રી છે. કારણ કે જ્ઞાન = શુદ્ધ ચૈતન્ય એ આત્માના સર્વ ગુણમાં શ્રેષ્ઠ છે. (૫/૧૯)
• જીવ ચેતન્યસ્વરૂપ છે. . કે વ્યાખ્યાર્થ:- છેલ્લો = દશમો દ્રવ્યાર્થિકનય પરમભાવગ્રાહક કહેવાય છે. પરમભાવગ્રાહક નયના
બે ભેદ છે. શુદ્ધ અને અશુદ્ધ. આ વાત આગળ ૧૩ મી શાખાના પાંચમા શ્લોકમાં જણાવાશે. પરમભાવગ્રાહક નયના મત મુજબ તો આત્મા જ્ઞાનસ્વરૂપ = ચિરૂપ જ કહેવાય છે. “પાદપૂર્તિ, હેતુ, વિશેષ, અવધારણ અર્થમાં દિ' વપરાય” - આમ જણાવનાર મેદિનીકોશ મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ દિ’ અવધારણ = જ અર્થમાં દર્શાવેલ છે. જો કે દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય, વેશ્યા વગેરે અનંતા ગુણો આત્મામાં રહેલા છે. તેમ છતાં પણ આત્માના સર્વ ગુણોમાં જ્ઞાન ગુણ શ્રેષ્ઠ છે. અર્થાત્ જ્ઞાન જીવનો ઉત્કૃષ્ટ ગુણ છે. આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થરાજવાર્તિકમાં દિગંબર આચાર્ય અકલંકસ્વામીએ '... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૨)માં છે. તે પુસ્તકોમાં “ગ્યાન' પાઠ. કો.(૫)નો પાઠ લીધો છે.