________________
૨/૨
२४६
० गुण-गुणिभावोच्छेदापादनम् । પરિ સ્વદ્રવ્યનઈ વિષે પણિ સ્વગુણ-સ્વપર્યાયટ્યૂ* *શાસ્ત્રપ્રસિદ્ધ ગુણ-ગુણિભાવનો પર્યાય-પર્યાયિભાવનો રી ઉચ્છેદ (હુઈs) થઇ જાઇ. જીવદ્રવ્યના ગુણ જ્ઞાનાદિક, તેહનો ગુણી જીવ દ્રવ્ય. પુદ્ગલ દ્રવ્યના ગુણ સ રૂપાદિક, ગુણી પુદ્ગલ દ્રવ્ય - એ વ્યવસ્થા છઈ શાસ્ત્ર પ્રસિદ્ધ.
ભેદ માનતાં તે લોપાઈ. જીવદ્રવ્યનઇ પુદ્ગલગુણસું જિમ ભેદ છઈ, તિમ નિજ ગુણસું પણિ -- पार्थक्यं भाष्यते तर्हि अन्यद्रव्यवत् = परद्रव्येष्विव स्वीये = स्वद्रव्ये अपि स्वगुण-स्वपर्याययोः
गुण-गुणिदशाक्षयः = शास्त्रप्रसिद्धगुणगुणिभाव-पर्यायपर्यायिभावोच्छेदः स्यात् । तथाहि - यथा गृहादेः ५. ज्ञानादेकान्तभिन्नत्वेन ज्ञान-गृहाद्योः न गुण-गुणिभावः सम्भवति तथा आत्मनोऽपि ज्ञानादेकान्तभिन्नत्वे म ज्ञानात्मनोर्गुण-गुणिभावः नैव स्यात्, एकान्तभेदाऽविशेषात् । न चैवमिष्टम्, ‘आत्मद्रव्यस्य ज्ञानादयो शे गुणा आत्मा च तेषां गुणीति ज्ञानादि-जीवयोः गुण-गुणिभावः सम्बन्धः, एवं पुद्गलद्रव्यस्य
रूपादयो गुणाः पुद्गलद्रव्यञ्च तेषां गुणीति रूपादि-पुद्गलयोः गुण-गुणिभावाख्यः सम्बन्ध' इति व्यवस्थायाः शास्त्रप्रसिद्धत्वात् ।
यदि च तत्र भेद एव केवलः स्यात् तदा तत्र गुण-गुणिभावो न स्यात् । यथा जीवस्य का पुद्गलगुणादितः सर्वथा भेदः तथा ज्ञानादिस्वगुणेभ्योऽपि सर्वथा भेदे ‘अयमेषां गुणी, एते च
= સ્વતંત્રતા) કહેવામાં આવે તો જે રીતે પરદ્રવ્યોમાં અન્યના ગુણની અપેક્ષાએ ગુણ-ગુણિભાવ હોતો નથી અને અન્યના પર્યાયની સાથે પર્યાય-પર્યાયિભાવ નથી હોતો તે જ રીતે સ્વદ્રવ્યમાં પણ પોતાના ગુણની અપેક્ષાએ ગુણ-ગુણિભાવ અને પોતાના પર્યાયની અપેક્ષાએ પર્યાય-પર્યાયિભાવ સંભવી નહિ શકે. આ રીતે સ્વદ્રવ્યમાં સ્વગુણાદિનો શાશ્વપ્રસિદ્ધ ગુણ-ગુણિઆદિભાવ ઉચ્છેદ પામશે. તે આ રીતે - જેમ ઘર, દુકાન વગેરે આત્માના જ્ઞાનગુણથી એકાંતે ભિન્ન હોવાના કારણે જ્ઞાન અને ઘર વગેરેની છે વચ્ચે ગુણ-ગુણિભાવ સંભવી શકતો નથી. તેમ આત્માને પણ જો જ્ઞાનથી એકાંતે ભિન્ન માનવામાં આવે @ા તો જ્ઞાન અને આત્માની વચ્ચે પણ ગુણ-ગુણિભાવ નહીં જ સંભવે. કારણ કે એકાંતે ભેદ બન્ને સ્થળમાં
સમાન છે. પરંતુ આવું તો ઈષ્ટ નથી. કારણ કે “આત્મદ્રવ્યના ગુણ જ્ઞાનાદિ છે. તથા આત્મા તેઓનો ગ્ર ગુણી છે. તેથી જ્ઞાનાદિ ગુણ અને આત્મદ્રવ્ય વચ્ચે ગુણ-ગુણિભાવ સંબંધ છે. આ રીતે રૂપ વગેરે પુદ્ગલ દ્રવ્યના ગુણો છે અને પુદ્ગલ દ્રવ્ય તેઓનો ગુણી છે. તેથી રૂપાદિ ગુણ અને પુદ્ગલ દ્રવ્ય વચ્ચે ગુણ-ગુણિભાવ સંબંધ છે' - આ પ્રમાણે વ્યવસ્થા શાસ્ત્ર પ્રસિદ્ધ છે.
# ભેદપક્ષમાં ગુણ-ગુણિભાવ અસંભવ છે (રે.) જો દ્રવ્યમાં ગુણાદિનો માત્ર ભેદ જ હોય તો દ્રવ્ય અને ગુણો વચ્ચે ગુણ-ગુણિભાવ સંભવી શકે નહિ. જેમ જીવનો પુગલના ગુણાદિથી સર્વથા ભેદ છે તેમ પોતાના જ્ઞાનાદિ ગુણથી જીવનો સર્વથા ભેદ માનવામાં આવે તો “આ જીવ જ્ઞાનાદિ ગુણનો આધાર (= ગુણી) છે અને આ જ્ઞાનાદિ એ *.ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૨)માં છે. જ કો.(૯+૧૩)+આ.(૧)માં “જિમ ઘટગુણને પટઢું ભેદે (ગુણગુણી) સંબંધ નથી તિમ ઘટસ્યું પણિ કિમ હોઈ પાઠ. 8 ધ.માં ‘નિજ પાઠ નથી.