________________
५७०
। 'गङ्गायां मत्स्य-घोषौ' इति वाक्यार्थविमर्श: 2 શ “ યાં મત્સ્ય-ધો' ઇત્યાદિ સ્થાનિ* જે માટઇ ર વૃત્તિ પણિ માની છઇ. ए जलप्रवाहविशेषप्रतिपादने लक्षणया तटबोधानुदयात्, ‘गङ्गायां घोष' इत्यत्र च गङ्गापदेन लक्षणया तीरबोधे शक्त्या जलप्रवाहविशेषगोचरबोधाऽनुदयादिति प्रसिद्धेरिति वाच्यम्,
'गङ्गायां मत्स्य-घोषौ' इत्यादिस्थले युगपत् पदशक्ति-लक्षणास्वरूपवृत्तिद्वयस्याऽपि प्रवृत्तेरभ्युन पगमात्; गङ्गापदेन शक्यार्थस्यैव बोधने तत्र घोषान्वयबाधेन शाब्दबोधानापत्तेः, लक्ष्यार्थस्यैव श ज्ञापने मत्स्यान्वयबाधेन अखण्डशाब्दबोधानापत्तेः । क्रमेण तदुभयबोधे तु युगपदुभयार्थबोधनतात्पर्यके निर्वाहाऽसम्भवात् । ततश्च युगपद् वृत्तिद्वयप्रवृत्त्या शक्यार्थ-लक्ष्यार्थगोचरः शाब्दबोधः आवश्यकः । પણ અર્થનું પ્રતિપાદન કરવા માટે સામર્થ્ય ધરાવતી નથી. જેમ કે “inયાં મચ' આ વાક્યમાં “ગંગાપદ
સ્વનિષ્ઠ મુખ્યવૃત્તિ = શક્તિ દ્વારા વિશિષ્ટ જળપ્રવાહનું પ્રતિપાદન કરતું હોવાથી તે સમયે તે “ગંગા'પદ લક્ષણાસ્વરૂપ જઘન્ય વૃત્તિ દ્વારા ગંગાતીરનો કે તીરનો (= કિનારાનો) બોધ કરાવવા માટે અસમર્થ છે. તથા “યાં ઘોષ' - આ વાક્યમાં રહેલ “ગંગા'પદ લક્ષણા નામની જઘન્ય વૃત્તિ દ્વારા ગંગાતટનો બોધ કરાવે છે ત્યારે શક્તિ નામની મુખ્યવૃત્તિ દ્વારા તે “ગંગા'પદ વિશિષ્ટ જળપ્રવાહ સ્વરૂપ ગંગા પદાર્થનો (= શક્યાર્થનો) બોધ કરાવવા માટે અસમર્થ છે. આ વાત સર્વજનવિદિત છે. તેથી નયવાક્ય શક્તિ નામની મુખ્યવૃત્તિ દ્વારા પોતાના અભિપ્રેત અંશનું જ્યારે પ્રતિપાદન કરે ત્યારે લક્ષણો દ્વારા વસ્તુગત અન્ય અવિવક્ષિત અંશોનું ગૌણરૂપે પ્રતિપાદન થવું શક્ય નથી.
એકીસાથે શક્તિ-લક્ષણાની પ્રવૃત્તિ માન્ય ના સમાધાન :- (૧) ઉપરોક્ત શંકા વ્યાજબી નથી. કારણ કે “જયાં મત્સ્ય' - વાક્યમાં શક્તિ e દ્વારા વિશિષ્ટ જળપ્રવાહનો બોધ અને “Tયાં પોષ' - વાક્યમાં લક્ષણો દ્વારા ગંગાતટનો બોધ થવા L છતાં પણ “TTલાં મત્સ્ય-ઘોષ ... ઇત્યાદિ વાક્યમાં તો એકીસાથે “ગંગા' પદની શક્તિ અને લક્ષણા . બન્ને વૃત્તિની પ્રવૃત્તિ પણ માન્ય છે. આશય એ છે કે ઉપરોક્ત વાક્યમાં “ગંગા” પદ સ્વકીય શક્તિ
નામની મુખ્યવૃત્તિ દ્વારા વિશિષ્ટ જળપ્રવાહસ્વરૂપ શક્યાર્થનો જ જો શાબ્દબોધ કરાવે તો “ગંગા' પદના શક્યાર્થમાં “મસ્ય' પદાર્થનો અન્વય સંભવિત હોવા છતાં ઘોષ પદાર્થનો અન્વય બાધિત બનવાથી શાબ્દબોધ થઈ નહિ શકે. તથા જો ઉપરોક્ત વાક્યમાં “ગંગા' પદ સ્વકીય લક્ષણા નામની જઘન્ય વૃત્તિથી ગંગાતટ સ્વરૂપ લક્ષ્યાર્થનો બોધ કરાવે તો “ગંગા' પદના લક્ષ્યાર્થમાં “ઘોષ' પદાર્થનો અન્વય અબાધિત હોવા છતાં પણ તેમાં “મસ્ય' પદાર્થનો અન્વય બાધિત હોવાથી અખંડ શાબ્દબોધ શ્રોતાને થઈ નહિ શકે. ક્રમશઃ શક્યાર્થનો અને લક્ષ્યાર્થનો બોધ માનવામાં આવે તો યુગપત ઉભય અર્થનો બોધ કરાવવાનું વક્તાનું જે તાત્પર્ય છે તેનો નિર્વાહ નહિ થઈ શકે. માટે આવા સ્થળે ફક્ત શક્તિ દ્વારા કે કેવલ લક્ષણા દ્વારા કે ક્રમિક શક્તિ-લક્ષણા ઉભય દ્વારા અર્થબોધ માનવાના બદલે એકીસાથે શક્તિ અને લક્ષણા બન્ને વૃત્તિથી “ગંગા' પદના શક્યાર્થનો અને લક્ષ્યાર્થીનો શાબ્દબોધ માનવો જરૂરી છે. “જ્યારે શબ્દના મુખાર્થના અન્વયનો બાધ હોય અને લક્ષણા કરવાનું નિમિત્ત અને પ્રયોજન વિદ્યમાન ...૧ ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ લા. (૨)માં નથી. * કો.(૧૨+૧૩)માં “સ્થલિ પાઠ.