________________
• प्रमाणतः शक्त्या त्रितयात्मकताप्रतिपादनम् । ગ ઘટાદિક મૃત્તિકાદિરૂપઈ દ્રવ્ય, ઘટાદિરૂપઈ સજાતીયદ્રવ્યપર્યાય, રૂપ-રસાઘાત્મકપણઈ ગુણ. ઇમ
જીવાજીવાદિકમાં જાણવું. એહવું (ભલઈ) પ્રમાણઈ = સ્યાદ્વાદવચનઈ દેખ. જે માટછે તે પ્રમાણઈ = Rા સપ્તભંગાત્મકૐ ત્રયરૂપપણું મુખ્યરીતિ જાણિઈ. - घटादेः मृत्तिकादिरूपेण द्रव्यात्मकत्वाद्, रूप-रसादिमयत्वेन गुणात्मकत्वात्, घटादिरूपेण च ' मृदादिलक्षणसजातीयद्रव्यपर्यायात्मकत्वात् । एवं जीवादेरपि आत्मत्वादिरूपेण द्रव्यात्मकता, रा ज्ञानादिगुणमयत्वेन गुणात्मकता, नृ-नारकादिपर्यायतया च पर्यायात्मकता विज्ञेया। म इदञ्च द्रव्य-गुण-पर्यायात्मकत्वं प्रमाणतः = सकलादेशस्वभावशालिसप्तभङ्गीलक्षणानेकान्तवचनाद् - मुख्यवृत्त्या = शब्दशक्त्या = अनुपचारेण ज्ञायते । अयं भावः – सकलादेशस्वभावशालिसप्तभङ्ग्यां " प्रतिवाक्यं प्रमाणवचनात्मकम् । अत एव तस्याः स्याद्वादरूपता ज्ञायते। प्रकृतस्याद्वादः पदार्थस्य क द्रव्यात्मकतां गुणमयतां पर्यायरूपतां च मुख्यतया ज्ञापयति । अतः पदार्थनिष्ठस्य द्रव्यात्मकतादेः વગેરે સ્વરૂપે દ્રવ્યાત્મક છે, રૂપમય-સમય આદિ સ્વરૂપે હોવાથી ઘટાદિ પદાર્થ ગુણાત્મક છે તથા ઘટાદિરૂપે ઘટાદિ પદાર્થ માટીસ્વરૂપ સજાતીય દ્રવ્યના પર્યાયાત્મક છે. આ જ રીતે જીવ વગેરે પદાર્થ પણ આત્મત્વ આદિ સ્વરૂપે દ્રવ્યાત્મક છે. જ્ઞાનાદિ ગુણમયરૂપે હોવાથી જીવાદિ પદાર્થ ગુણાત્મક છે. તથા મનુષ્ય-નારક આદિ પર્યાયરૂપ હોવાથી જીવાદિ પદાર્થ પર્યાયાત્મક પણ છે - તેમ જાણવું. આમ પ્રત્યેક પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે - તેમ સિદ્ધ થાય છે.
સ્પષ્ટતા :- માટી દ્રવ્ય છે. રૂપ-રસ વગેરે ગુણ છે. તથા ઘટાદિ આકાર, પર્યાય છે. ઘટ પદાર્થ માટી સ્વરૂપે જણાય છે. માટે તે દ્રવ્યાત્મક છે. ઘટ પદાર્થ રૂપમય, રસમય વગેરે સ્વરૂપે જણાય છે. માટે તે ગુણાત્મક છે. તથા કબુગ્રીવાદિમત્ત્વ, પૃથુબુદ્ધોદરાદિ આકાર, ઘટાકાર સંસ્થાન વગેરે સ્વરૂપે છે ઘટ પદાર્થ જણાય છે. તેથી તે પર્યાયાત્મક પણ છે. આ રીતે જીવાદિ પદાર્થમાં પણ અનુસંધાન કરવું.
મુખ્ય વૃત્તિથી પદાર્થ ત્રિતયાત્મક : પ્રમાણ છે (ફુગ્ગ.) પ્રત્યેક પદાર્થમાં રહેલ પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મકતા પ્રમાણની અપેક્ષાએ મુખ્યવૃત્તિથી રી જણાય છે. પ્રસ્તુતમાં “પ્રમાણ' શબ્દનો અર્થ સકલાદેશ સ્વભાવવાળી સપ્તભંગી સ્વરૂપ સ્યાદ્વાદવચન (=
અનેકાંતવચન) સમજવું. ચોથી શાખાના છેલ્લા (= ચૌદમા) શ્લોકમાં સકલાદેશ સ્વભાવવાળી સપ્તભંગીના વાક્યનું સ્વરૂપ આપણે વિચારી ગયા છીએ. તે સપ્તભંગી સ્યાદ્વાદવચનસ્વરૂપ (= અનેકાંતવાક્યાત્મક) છે. તેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના ઉપચાર-આરોપ-સમારોપ વિના શબ્દગત શક્તિના માધ્યમથી જ પ્રત્યેક પદાર્થમાં દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મકતા જણાય છે. આશય એ છે કે સકલાદેશસ્વભાવવાળી સપ્તભંગીના પ્રત્યેક વાક્યો પ્રમાણવાક્યસ્વરૂપ છે. આથી જ તેને અનેકાંતવાદ તરીકે કે સ્યાદ્વાદવચન સ્વરૂપે ઓળખાવી શકાય છે. પ્રસ્તુત અનેકાંતવાદ પદાર્થમાં દ્રવ્યાત્મક્તા, ગુણાત્મકતા અને પર્યાયાત્મકતા – આ ત્રણેયને સમાન સ્વરૂપે, મુખ્યરૂપે જણાવે છે. પ્રમાણનો વિષય હોવાથી પદાર્થનિષ્ઠ દ્રવ્યાત્મકતા, ગુણાત્મકતા અને પર્યાયાત્મકતા ઔપચારિક નથી પણ વાસ્તવિક છે. તેને જણાવવાની ફૂ પુસ્તકોમાં ફક્ત “જીવાદિકમાં પાઠ. કો.(૧૩)માં “ઘણા જીવાદિકમાં” પાઠ. આ પુસ્તકોમાં “તે' નથી. કો.(૭)માં છે.
AR