SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Iછે. ॐ त्रयात्मकः पदार्थः । ઢાળ - ૫ (આદિ જિણંદ મયા કરો – એ દેશી.) "હિવઈ પાંચમઈ ઢાલઈ નય-પ્રમાણ વિવેક કરઈ છઈ - એક અરથ ત્રયરૂપ છઈ, દેખુ ભલઈ પ્રમાણમાં રે; મુખ્યવૃત્તિ-ઉપચારથી, નયવાદી પણિ જાણઈ રે /પ/૧il (૫૫). ગ્યાનદૃષ્ટિ જગ દેખિઈ. આંકણી. એક અર્થ ઘટ-પટાદિક જીવ-અજીવાદિક ત્રયરૂપ કહતાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ છઈ. જે માટઈ • દ્રવ્યાનુયોકાપરામર્શ • शाखा - ५ साम्प्रतं नय-प्रमाणविवेको विमृश्यते - 'त्रये'ति । त्रयात्मकोऽर्थ एको हि मुख्यवृत्त्या प्रमाणतः। मुख्योपचारवृत्तिभ्यां ज्ञायते नयवादिना ।।५/१।। जगज्जिनोक्तरीत्या रे, ज्ञानदृष्ट्या विलोक्यताम्।। ध्रुवपदम्।। • દ્રવ્યાનુયોપિરામર્શવા • प्रकृते दण्डान्वयस्त्वेवम् – ‘एको हि अर्थः त्रयात्मकः' (एवं) प्रमाणतः मुख्यवृत्त्या ज्ञायते । नयवादिना मुख्योपचारवृत्तिभ्यां (त्रयात्मकः ज्ञायते) ।।५/१।। (एवं) रे ! जिनोक्तरीत्या ज्ञानदृष्ट्या जगद् विलोक्यताम् ।। ध्रुवपदम् ।। एको हि घट-पटादिकः जीवाऽजीवादिकश्च अर्थः त्रयात्मकः = द्रव्य-गुण-पर्यायात्मको भवति, * દ્રવ્યાનુયોગપરામર્શકણિકા સુવાસ ફ અવતરણિકા :- હવે પાંચમી શાખામાં નય અને પ્રમાણ વચ્ચે વિવેક કરી, તે બન્ને દૃષ્ટિએ પદાર્થનું સ્વરૂપ કેવા પ્રકારનું છે ? તેનું પ્રતિપાદન કરવામાં આવે છે : # પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે . શ્લોકાર્થ :- “એક અર્થ ત્રણ સ્વરૂપે છે' - આ પ્રમાણે પ્રમાણને આશ્રયીને મુખ્યવૃત્તિથી જણાય છે. વા. જ્યારે નયવાદી દ્વારા મુખ્યવૃત્તિથી અને ઉપચારવૃત્તિથી એક પદાર્થમાં ત્રયાત્મકતા જણાય છે. પ/૧) આમ ભગવાને બતાવેલી રીતે જ્ઞાનદષ્ટિથી જગતને જુઓ. (ધ્રુવપદ) વ્યાખ્યાર્થઘટ-પટ વગેરે પ્રત્યેક લૌકિક પદાર્થ તથા જીવ-અજીવ વગેરે પ્રત્યેક લોકોત્તર પદાર્થ ત્રણ સ્વરૂપે છે. અર્થાત્ પ્રત્યેક પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપે હોય છે. જેમ કે ઘટ વગેરે પદાર્થ માટી T કો.(૧૩)માં “પ્રથમ શ્રેષ્ઠ યુગલાધર્મનિવારક આદિદેવ પ્રથમ તીર્થંકર પાઠ. • હિવઈ = હવે. આધારગ્રંથ- જ્ઞાનવિમલસૂરિકૃત આનંદઘનબાવીસીસ્તબક, જિનરાજસૂરિકૃત કુસુમાંજલિ, લાવણ્યસમયકૃત નેમિરંગરનાકરછંદ. ૐ શાં.મ.માં ‘દેખ્યો, દેખ્ય” પાઠ. કો.(૪)માં “દેખો' પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. જે લા.(૨)માં “દ્રવ્યરૂપ પર્યાય છઈ પાઠ.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy