SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ५६७ • नयतोऽर्थनिरूपणम् । નયવાદી જે “એકાંશવાદી, તે પણિ મુખ્યવૃત્તિ અનઈ ઉપચારઈ એક અર્થ નઇ વિષઈ ત્રયરૂપપણું સ જાણઈ. _ છે. अनौपचारिकतैव । तत्प्रतिपादिका शक्तिर्हि शब्दनिष्ठैव । तयैव शब्दः तत्त्रितयात्मकतां प्रतिपादयति। ततश्च लक्षणामनाश्रित्यैव प्रमाणवचनं शक्त्या पदार्थगतत्रितयात्मकत्वगोचरं शाब्दबोधं जनयतीति। प नयवादिना = विकलादेशस्वभावशालिसप्तभङ्गीलक्षणसुनयात्मक-सम्यगेकान्तवादिना मुख्योप- रा चारवृत्तिभ्यां = मुख्यवृत्त्या शब्दशक्तिरूपया उपचारवृत्त्या च लक्षणादिरूपया एकस्मिन् पदार्थे म દ્રવ્ય-કુળ-પર્યાયાત્મવં જ્ઞાતિ अयमभिप्रायः - चतुर्थशाखोपदर्शितविकलादेशात्मकनयसप्तभङ्ग्याः सप्त वाक्यानि सुनयरूपाणि, व वस्तुसमग्रत्वाऽप्रतिपादनेऽपि वस्तुगतधर्मान्तराऽनपलापेन वस्त्वंशग्राहकतया विवक्षितधर्मविधया क आंशिकवस्तुस्वरूपप्रतिपादनात् । विष्वग्भावे सुनयानां प्रत्येकम् आंशिकवस्तुस्वरूपबोधकत्वं समन्वयभावे र्णि च सकलादेशरूपतापत्तौ समस्तवस्तुगमकत्वं सम्मतम् । तदिदमभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये का '"देसगमगत्तणाओ गमग च्चिय वत्थुणो सुयाइ व्व। सव्वे समत्तगमगा केवलमिव सम्मभावम्मि ।।” (वि. શક્તિ (= મુખ્યવૃત્તિ) શબ્દમાં રહેલી જ છે. શબ્દ પોતાનામાં રહેલી અર્થસ્વરૂપ પ્રતિપાદક શક્તિ દ્વારા જ પદાર્થની ઉપરોક્ત ત્રિતયાત્મકતાને સ્પષ્ટપણે જણાવે છે. તેથી લક્ષણાનો આશ્રય કર્યા વિના જ પ્રમાણવચન અર્થપ્રતિપાદક શક્તિ દ્વારા પદાર્થમાં ત્રિતયાત્મકતાનો શાબ્દબોધ કરાવે છે. ૬ શક્તિ-લક્ષણા દ્વારા પદાર્થમાં ત્રિતયાત્મકતાનું ભાન : નય 4 (નય.) વિકલાદેશસ્વભાવવાળી સપ્તભંગી સુનય છે. વસ્તુનું આંશિક સ્વરૂપ બતાવવાના લીધે સુનય સમ્યગુએકાંત સ્વરૂપ છે. આવા એકાંતને બતાવનારા નયવાદી શબ્દશક્તિસ્વરૂપ મુખ્યવૃત્તિથી અને લક્ષણા વગેરે સ્વરૂપ ઉપચારવૃત્તિથી પ્રત્યેક પદાર્થમાં દ્રવ્યાત્મકતા, ગુણાત્મકતા અને પર્યાયાત્મકતા જણાવે છે. / અનેકાન્ત = સચગએકાન્તસમન્વય / (સા) અહીં અભિપ્રાય આ છે કે – ચોથી શાખામાં વિકલાદેશસ્વભાવવાળી સપ્તભંગીને નયસપ્તભંગી, તરીકે વિચારી ગયા. નયસપ્તભંગીના સાતેય વાક્યો સુનયસ્વરૂપ છે. વસ્તુની અનંતધર્માત્મકતા સ્વરૂપ ના સમગ્રતા ન જણાવવાના લીધે નયસપ્તભંગીના સાતેય વાક્યો પ્રમાણ સ્વરૂપ નથી બનતા, પરંતુ વસ્તુગત . અન્ય ગુણધર્મોનો અપલાપ કર્યા વિના વસ્તુના એક અંશના ગ્રાહક-બોધક બને છે. તેથી તે પોતાના વિવક્ષિત ગુણધર્મરૂપે વસ્તુના આંશિક સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. તેથી જ તે સાતેય વાક્યો સુનયસ્વરૂપ બને છે. સુનયો છૂટા-છૂટા હોય તો તે દરેક વસ્તુના આંશિક સ્વરૂપનો બોધ કરાવે છે. તથા તે તમામનો સમન્વય કરવામાં આવે તો સકલાદેશ સ્વરૂપ બનીને તે વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનો બોધ કરાવે છે. આ મુજબ જૈનાચાર્યોને સંમત છે. આ જ અભિપ્રાયથી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે. કે “શ્રુતજ્ઞાન વગેરેની જેમ સુનયો વસ્તુના અમુક અંશના બોધક હોવાથી આંશિક વસ્તુસ્વરૂપના બોધક જ છે. તથા જો તે તમામ સુનયોનો સમન્વય કરવામાં આવે તો કેવલજ્ઞાનની - કો.(૧૨)માં “એકાંતવાદી’ પાઠ. 1.તેશ મિસ્ત્રી અને જૈવ વસ્તુનઃ કૃતાઃિ ફુવા સર્વે સસ્તીમા: વમિવ સમાના
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy