SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ 0 अध्यात्मरोहणाचलाऽऽरोहणम् । ४/१४ प शीलने आध्यात्मिकरोहणाचलशिखराऽरोहणं न दुर्लभमात्मार्थिनामिति निःसंशयं श्रद्धेयम् । ततश्च सरा “सास्सतसोक्खं धुवं मोक्खं” (ध.स.१३७६) इति धर्मसङ्ग्रहण्यां श्रीहरिभद्रसूरिभिः दर्शितं मोक्षं त्वरितं - નમતે મહામુનિ ||૪/૧૪ इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्नपद्ममणितीर्थोद्धारक-पार्थप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविधकल्याणविजयगणिवरशिष्यमुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ चतुर्थशाखायां द्रव्य-गुण-पर्यायभेदाऽभेदसिद्धि-सप्तभङ्गीस्थापननामकः चतुर्थः अधिकारः।।४।। છે તેવા પ્રણિધાન સાથે દ્રવ્યાનુયોગનો પ્રસ્તુત અભ્યાસ કરવામાં આવે તો અધ્યાત્મજગતના આધ્યાત્મિક રોહણાચલના નવા-નવા શિખરો ઉપર આત્માર્થી જીવ આરૂઢ થવા માંડે છે. આ બાબતમાં કોઈ સંશય કરવા યોગ્ય નથી પણ શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેના લીધે મહામુનિ ધર્મસંગ્રહણિમાં દર્શાવેલ મોક્ષને 9 ઝડપથી મેળવે છે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ શાશ્વત સુખવાળા મોક્ષને ધ્રુવ (= સાદિ-નિત્ય) બતાવેલ જ છે. (૪/૧૪) પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ(દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકર્ણિકા' નામની સ્વરચિત વૃત્તિની ચોથી શાખાના કર્ણિકા સુવાસ” નામના ગુજરાતી વિવરણમાં દવ્ય-ગુણ-પર્યાયભેદભેદસિદ્ધિ + સપ્તભંગી સ્થાપન’ નામનો ચોથો અધિકાર પૂર્ણ થયો. છે ચોથી શાખા સમાપ્ત છે (લખી રાખો ડાયરીમાં........૪ • બુદ્ધિનું માંગણી તરફ મોટું છે. શ્રદ્ધાનું લાગણી તરફ મોટું છે. 1, શાશ્વતસૌદ્ઘ ધ્રુવં મોક્ષમ (ઉપનામ)
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy