SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ – [T[ ૪/૮ . द्वादशनयानां नैगमादौ समावेश: . ४५७ नैगमादिनयसप्तकानुसारेण विमर्श तु प्रथमस्य विधिनयस्य व्यवहारनये, द्वितीय-तृतीय-चतुर्थानां प सङ्ग्रहनये, पञ्चम-षष्ठयोः नैगमनये, सप्तमस्य ऋजुसूत्रनये, अष्टम-नवमयोः शब्दनये, दशमस्य । समभिरूढे, अन्त्ययोः च द्वयोः एवम्भूतनयेऽन्तर्भावः तत्रोक्तः। यदि च तार्किक-सैद्धान्तिकमतानुसारेण द्रव्यार्थिक-पर्यायार्थिकयोः द्वादशनयान्तर्भावोऽभिमतस्तर्हि न (१) सिद्धसेनीयाभिप्रायेण आद्यनयषट्कस्य द्रव्यार्थिकनयेऽन्त्यनयषट्कस्य च पर्यायार्थिकनये समावेशः श कार्यः। (२) जिनभद्रगणिमतानुसारेण आद्यनयसप्तकस्य द्रव्यार्थिकेऽन्त्यनयपञ्चकस्य च पर्यायार्थिके क समावेशः कार्यः, तन्मते ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वादिति विभावनीयम् । સમાવેશ કરવો યોગ્ય લાગે છે. પરંતુ આ સમાવેશ કઈ રીતે કરવો ? તે સમજાતું નથી. વિવિધ નયવિભાગોનો પરસ્પરમાં સમાવેશ છે શમન :- (ન.) તમારી જિજ્ઞાસા વ્યાજબી છે. નયના ૨, ૫, ૭, ૧૨ વગેરે ભેદો અલગ અલગ ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. પરંતુ તે બધા એકબીજાથી નિરપેક્ષ (= સ્વતંત્ર) નથી. પરંતુ તેઓનો એકબીજામાં સમાવેશ થઈ શકે છે. કારણ કે તે નયો પ્રમાણસાપેક્ષ છે. પ્રસ્તુતમાં નયોનો નૈગમ આદિ સાત ભેદોમાં વિભાગ કરીને વિચાર કરવામાં આવે તો ઉપરોક્ત બાર પ્રકારોનો સાત પ્રકારમાં સમાવેશ આ રીતે કરી શકાય - દ્વાદશાનિયચક્રમાં જણાવેલ પ્રથમ વિધિનયનો (નૈગમ આદિ સાત નયોમાંથી ત્રીજા) વ્યવહારનયમાં સમાવેશ થાય છે. બીજા, ત્રીજા અને ચોથાનો સંગ્રહનયમાં, પાંચમા અને છઠ્ઠાનો નિગમનયમાં, સાતમાનો ઋજુસૂત્રનયમાં, આઠમા અને નવમા ભેદનો શબ્દનયમાં, દસમા ભેદનો શું સમભિરૂઢનયમાં, અગિયાર અને બારમા ભેદનો એવંભૂત નયમાં અન્તર્ભાવ થાય છે. આ પ્રમાણે દ્વાદશાનિયચક્રમાં જણાવેલ છે. કોષ્ટક પદ્ધતિએ અન્તર્ભાવ આ પ્રમાણે સમજવો. દ્વાદશાર અનુયોગકાર | દ્વાદશાર અનુયોગદ્વાર (૧) વિધિ વ્યવહારનય | (૭) ઉભય-ઉભય ઋજુસૂત્રનયા (૨) વિધિ-વિધિ સંગ્રહનય ઉભય-નિયમ શબ્દનય (૩) વિધિ-ઉભય સંગ્રહનય નિયમ શબ્દનય વિધિ-નિયમ સંગ્રહનય નિયમ-વિધિ સમભિરૂઢનય (૫) ઉભય નૈગમનય નિયમ-ઉભય. એવંભૂતનય (૬) ઉભય-વિધિ નૈગમનય | (૧૨) નિયમ-નિયમ એવંભૂતનય (ઢિ.) જો દ્વાદશાનિયચક્ર ગ્રંથમાં બતાવેલ નયના બાર ભેદોનો તાર્કિક અને સૈદ્ધાત્ત્વિક મત મુજબ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં સમાવેશ કરવો હોય તો (૧) સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજના અભિપ્રાય મુજબ, પ્રથમ છ ભેદનો દ્રવ્યાર્થિકનયમાં અને છેલ્લા છ ભેદનો પર્યાયાર્થિકનયમાં સમાવેશ કરી શકાય. તથા (૨) શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણના અભિપ્રાય મુજબ, પ્રથમ સાત ભેદનો દ્રવ્યાર્થિકનમાં અને છેલ્લા પાંચ ભેદનો પર્યાયાર્થિકનયમાં સમાવેશ કરી શકાય. કારણ કે જિનભદ્રગણી ક્ષમાશ્રમણના મતે ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિકનય છે. આ મુજબ વિજ્ઞ વાચકવર્ગે સ્વયં વિચારણા કરવી.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy