________________
४५६
* नयानां सप्तशतानि रूपाणि
४/८
એ ભેદ નઈં અભેદ છઈ, તે (નય શતનો=) સઇગમે* નયનો મૂલ હેતુ છઇ. સાત નયના જે સાતસઈં ૨ ભેદ છઇ, તે એ રીતે દ્રવ્ય-પર્યાયની અર્પણા-અનર્પણાઈ થાઇ. તે વિસ્તાર શતારનયવાધ્યયન માંહઈં શુ પૂર્વિ કુંતા. હવણાં દ્વાવારનયન માં વિધિ, વિધિ-વિધિઃ (દ્વા.ન.ચ.૧/૧) ઈત્યાદિ રીતિ એકેક નયમાંહિ ૧૨-૧૨ ભેદ *કુમતના ઊપજતાં કહિયા છઇ. ઈતિ ગાથા ૮મીનો અર્થ. ॥૪/૮॥
-વિશેષાભદ્ર વસ્તુ કૃતિ સ્થિતમ્” (યૂ..બ્રુ.હ્ર.૨/ઝ./મૂ.૧૦/૬.રૂ૭૬) કૃતિ
=
एवं सर्वत्र सापेक्षभावेन भेदाऽभेदौ स्तः । ततः = सार्वत्रिक-सापेक्षभेदाऽभेदतः एव नयशतोदयः सप्तानां नयानां ये सप्त शतानि भेदाः तेषामाविर्भावो भवति । द्रव्ये पर्यायस्य अर्पणा अनर्पणा च भवतः। इत्थं द्रव्ये तत्तत्पर्यायाऽर्पणाऽनर्पणाभ्यां नयानां सप्तशतानि कुमतरूपेण पूर्वं शतारनयचक्राध्ययने आसन् । साम्प्रतं श्रीमल्लवादिसूरिविनिर्मिते द्वादशारनयचक्रे (१) विधि:, (२) વિધિ-વિધિ:, (૩) વિષ્ણુમયઃ, (૪) વિધિ-નિયમ:, (૬) સમય:, (૬) ૩મય-વિધિ:, (૭) ૩મોમય:, [ (૮) ૩મય-નિયમઃ, (૬) નિયમ:, (૧૦) નિયમ-વિધિ:, (૧૧) નિયમોમયઃ, (૧૨) નિયમ-નિયમઃ का इत्यादिरीत्या द्वादश नयभेदा दर्शिताः सन्ति ।
સત્ છે’- આવું સત્લક્ષણ છે. તેથી વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક નક્કી થાય છે.”
નયના બાર ભેદ : મલ્લવાદિસૂરિ
(i.) આ રીતે ‘સર્વત્ર સાપેક્ષભાવે ભેદાભેદ રહેલા છે' - તેવું સિદ્ધ થાય છે. સર્વત્ર સાપેક્ષભાવે ભેદાભેદ હોવાના લીધે સાત નયના સાતસો ભેદોનો આવિર્ભાવ થાય છે. દ્રવ્યમાં પર્યાયની અર્પણા (= વિવક્ષા) અને અનર્પણા (= અવિવક્ષા) થતી હોય છે. આમ દ્રવ્યમાં તે તે પર્યાયોની વિવા અને અવિવક્ષા દ્વારા સાત નયોના સાતસો ભેદ કુમતસ્વરૂપે પૂર્વે શતારનયચક્ર અધ્યયનમાં દર્શાવેલા સુ હતા. શ્રી મલ્લવાદિસૂરિ મહારાજે રચેલ, વર્તમાનકાળમાં ઉપલબ્ધ, દ્વાદશારનયચક્ર નામના ગ્રંથમાં નયના
ધા
બાર ભેદ દર્શાવેલ છે. તે આ રીતે - (૧) વિધિ, (૨) વિધિ-વિધિ, (૩) વિધિ-ઉભય, (૪) વિધિ -નિયમ, (૫) ઉભય, (૬) ઉભય-વિધિ, (૭) ઉભય-ઉભય, (૮) ઉભય-નિયમ, (૯) નિયમ, (૧૦) નિયમ-વિધિ, (૧૧) નિયમ-ઉભય અને (૧૨) નિયમ-નિયમ.
૨ ૨૧ નયભેદ અંગે જિજ્ઞાસા
જિજ્ઞાસા :- અમુક ગ્રંથોમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય આ પ્રમાણે બે ભેદ બતાવેલ છે. અનુયોગદ્વાર વગેરે આગમોમાં નયોના નૈગમ આદિ સાત ભેદો દર્શાવેલ છે. જ્યારે દ્વાદશારનયચક્રમાં નયના ઉપરોક્ત બાર ભેદ જણાવેલ છે. તો શું આ બધા નયો સ્વતંત્ર છે કે એકબીજાનો પરસ્પરમાં સમાવેશ થઈ શકે છે ? જો નયના ઉપરોક્ત તમામ ભેદો સ્વતંત્ર હોય તો નયના ૨ + ૭ + ૧૨ = ૨૧ ભેદ થશે. પરંતુ આવું તો ક્યાંય જાણવામાં આવેલ નથી. તેથી આવા ભેદોનો એકબીજામાં
-
* સઇગમ = સેંકડો યુક્તિ, સેંકડો માર્ગ. (આધારગ્રંથ- ઉષાહરણ-વીરસિંહકૃત) કો.(૭)માં ‘શયગમે' પાઠ. અર્થ સમાન છે. * પુસ્તકોમાં ‘વિસ્તાર' પદ નથી. આ.(૧)માં છે. આ.(૧)માં ‘શતાર' નથી. ♦ ફક્ત લી.(૩)માં ‘કુમતના’ પાઠ છે. ...... ચિદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે.