________________
ક/૮
० कार्य-कारणभजना है
४५५ भेदोऽपि वर्त्तते ज्ञायते च। न हि ‘घटः स्थासविशिष्टमृत्स्वरूपः' इति प्रतीयते कस्याऽपि कदाऽपि। एवं घट-कोशयोः, घट-कुसूलयोः स्थास-कोशयोश्च भेदाऽभेदाववसेयौ। ततश्च द्रव्ये ५ गुण-पर्यायाणां भेदाभेदावनाविलावेवेत्यवधेयम् ।
प्रकृते उपादानोपादेययोः संज्ञा-सङ्ख्या-लक्षणादिभिः भेदः, मृदादिरूपतया मृत्त्व-प्रमेयत्वादिभिश्च म अभेदः वर्तेते, तयोः मृदादिवस्तुपर्यायत्वात् । ततश्च तयोः अन्यत्वाऽनन्यत्वलक्षणा भजना द्रष्टव्या। तदिदमभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये '“जं कज्ज-कारणाई पज्जाया वत्थुणो जओ ते य। अन्नेऽणन्ने य । મચા તો કાર-પ્નમયો ” (વિ.કા..૨૦૦૩) રૂક્તિા
इत्थं भेदाऽभेदानुवेधेन वस्तुत्वावच्छिन्ने सामान्य-विशेषोभयरूपता निराबाधा । तदिदमभिप्रेत्योक्तं र्णि सूत्रकृताङ्गव्याख्यायां श्रीशीलाङ्काचार्येण “सर्वपदार्थानां सत्त्व-ज्ञेयत्व-प्रमेयत्वादिभिः धर्मैः कथञ्चिदेकत्वं का तथा प्रतिनियतार्थकार्यतया यदेवाऽर्थक्रियाकारि तदेव परमार्थतः सदिति कृत्वा कथञ्चिद् भेद इति सामान्य ઘડામાં સ્થાસપર્યાયવિશિષ્ટ કૃત્ત્વરૂપે સ્થાસનો ભેદ પણ રહે છે તથા તે રીતે જણાય છે. સ્વાસપર્યાયવિશિષ્ટ મૃત્વ સ્વરૂપે ઘટમાં સ્થાસનો ભેદ હોવાનું કારણ એ છે કે ક્યારેય પણ કોઈને પણ “ઘડો સ્થાસપર્યાયવિશિષ્ટ કૃસ્વરૂપ છે' - આવું જણાતું નથી. જેમ ઘટ અને સ્થાન વચ્ચે ભેદાભેદની વિચારણા આપણે કરી તે જ રીતે ઘટ અને કોશ વચ્ચે, ઘટ અને કુસૂલ વચ્ચે તથા સ્થાઓ અને કોશ વચ્ચે પરસ્પર ભેદાભેદ જાણવો. તેથી ‘દ્રવ્યથી ગુણ અને પર્યાય ભિન્નભિન્ન છે' - તેવું સિદ્ધ થાય છે. આમ દ્રવ્યમાં ગુણનો ભેદભેદ તથા પર્યાયનો ભેદભેદ નિર્વિવાદરૂપે રહેલો છે. આ વાત વાચકવર્ગ ખ્યાલમાં રાખવી.
આ ઉપાદાન-ઉપાદેય વસ્તુપર્યાય હોવાથી ભિન્નાભિન્ન ના (પ્ર.) પ્રસ્તુતમાં ઉપાદાનકારણ અને કાર્ય વચ્ચે સંજ્ઞા, સંખ્યા, લક્ષણ વગેરે દ્વારા ભેદ રહે છે તથા મૃત્તિકાદિસ્વરૂપ હોવાથી મૃત્વ-પ્રમેયત્વાદિસ્વરૂપે અભેદ રહે છે. કારણ કે તે બન્ને માટી વગેરે વી વસ્તુના પર્યાય છે. આમ ઉપાદાનકારણ અને કાર્ય, વસ્તુપર્યાયાત્મક હોવાના લીધે ભેદભેદની ભજના તે બન્ને વચ્ચે સમજવી. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે જણાવેલ ના છે કે “જે કારણે કાર્ય અને કારણ વસ્તુના પર્યાય છે, તે કારણે તે બન્ને પરસ્પર ભિન્ન અને અભિન્ન છે. આથી કારણ અને કાર્ય વચ્ચે આ ભેદભેદની ભજના માન્ય છે.”
) પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મક) (ઘં.) દ્રવ્ય-ગુણાદિ, અવયવ-અવયવી વગેરે તમામ વસ્તુમાં પરસ્પર ભેદાભેદ જોડવાથી બધી જ વસ્તુમાં સામાન્ય-વિશેષઉભયરૂપતા નિરાબાધપણે સિદ્ધ થાય છે. તેથી આ જ અભિપ્રાયથી શ્રીશીલાંકાચાર્યજીએ સૂયગડાંગવ્યાખ્યામાં અનાચારશ્રુતઅધ્યયનના વિવરણમાં જણાવેલ છે કે “સર્વ પદાર્થો સત્ત્વ-જ્ઞેયત્વ, વગેરે ગુણધર્મોની અપેક્ષાએ કથંચિત્ એક છે તથા અમુક પ્રકારના જ કાર્ય કરવાને લીધે પરસ્પર સર્વ પદાર્થોમાં કથંચિત ભેદ છે. કેમ કે “જે અર્થક્રિયાને = નિયતકાર્યને કરે તે જ પરમાર્થથી 1. यत् कार्य-कारणानि पर्याया वस्तुनो यतः ते च। अन्येऽनन्ये च मताः ततः कारण-कार्यभजनेयम् ।।