SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ४५४ • द्रव्ये विशिष्टभेदप्रतिपादनम् । ૪/૮ રી છઇ, અનઈ તેહજ અમૃદ્રવ્યત્વવિશિષ્ટ અનર્પિત-સ્વપર્યાયનો અભેદ છઇ. તેહનો જ રૂપાંતરથી ભેદ શું હોઈ. જિમ સ્થાસ-કોશ-કુશૂલાદિકપર્યાય*વિશિષ્ટ મુદ્રવ્યપણઈ તેહનો જ ભેદ હોયઈ. प त्वाद्यनुगतधर्मार्पणायाञ्च घट-स्थासयोः, घट-कोशयोः, घट-कुसूलयोरभेद एव भवतीति भावः । तथा रा अन्यरूपेण = स्थासादिविशिष्टमृत्त्वेन रूपेण घटे तद्भेदः = तेषां स्थासत्व-कोशत्व-कुसूलत्वादि___ पर्यायविशिष्टमृद्रव्याणां मृत्त्वेन रूपेण घटाऽभिन्नानां भेद एव वर्तते । __अयमाशयः - घटे स्थासत्वेन रूपेण स्थासभेदः वर्तते मृत्त्वरूपेण च स्थासाऽभेदः । यद्यपि श स्थासे स्थासत्व-मृत्त्व-द्रव्यत्व-सत्त्व-प्रमेयत्वादिकं युगपदेव वर्तते तथापि स्थासत्वानर्पणायां मृत्त्वाद्यर्पणायाञ्च क स्थासाऽभेदो घटे वर्त्तते ज्ञायते च । तथा घटे मृत्त्वादिकं वर्त्तते किन्तु स्थासपर्यायविशिष्टमृत्त्वादिकं गीन वर्त्तते । अत एव मृत्त्वेन रूपेण स्थासाभिन्ने एव घटे स्थासपर्यायविशिष्टमृत्त्वेन रूपेण स्थासस्य = પર્યાય = અવસ્થા) કહેવાય. જ્યારે ઘટત્વ, સ્થાસત્વ, કોશત્વ અને કુસૂલત્વ સ્વરૂપે અસાધારણ એવા નિજ પર્યાયોને ગૌણ કરવામાં આવે તથા મૃત્વ, દ્રવ્યત્વ વગેરે અન્ય સાધારણ ધર્મોને મુખ્ય કરવામાં આવે ત્યારે મૃત્વ આદિ સાધારણધર્મસ્વરૂપે ઘટ અને સ્વાસ વગેરેમાં અભેદ જ રહે છે. કારણ કે મૃત્વ, દ્રવ્યત્વ વગેરે પર્યાયો ઘટ અને સ્વાસ આદિમાં રહે છે. કહેવાનો આશય એ છે કે ઘટત્વ, સ્થાસત્વ આદિ પર્યાયો ઘટસ્થાસ વગેરેના ભેદક છે. જ્યારે મૃત્વ, દ્રવ્યત્વ વગેરે ગુણધર્મો અનુગમક (= અનુગતપ્રતીતિજનક) છે. તેથી ભેદક પર્યાયોની અનર્પણા (= ગૌણતા કે અવિવક્ષિતતા) અને અનુગત ગુણધર્મોની અર્પણા (= મુખ્યતા કે વિવક્ષા) કરવામાં આવે તો ઘટ અને સ્વાસ વચ્ચે અભેદ જ રહે, ઘટ અને કોશ વચ્ચે પણ અભેદ જ રહે તથા ઘટ અને કસૂલ વચ્ચે પણ અભેદ જ રહે. જેમ સ્થાસત્વ છે વગેરે સ્વરૂપે ઘટ અને સ્થાસ વગેરે વચ્ચે ભેદ રહે છે તે જ રીતે સ્થાસત્વાદિવિશિષ્ટ કૃત્ત્વ સ્વરૂપે લા પણ ઘટમાં સ્થાસાદિનો ભેદ જ રહે છે. કારણ કે મૃત્ત્વરૂપે સ્થાસાદિ ઘટથી અભિન્ન હોવા છતાં પણ સ્થાસત્વાદિવિશિષ્ટ મૃત્વ ફક્ત સ્થાસાદિમાં જ રહે છે, ઘટમાં નહિ. આમ સ્થાસત્વ, કોશત્વ આદિ સ પર્યાયોથી વિશિષ્ટ મૃદ્દવ્યસ્વરૂપ સ્થાસ આદિ પદાર્થો મૃત્ત્વરૂપે ઘટથી અભિન્ન જ છે અને સ્થાનત્વાદિવિશિષ્ટ મૃત્વ સ્વરૂપે તેઓ ઘટથી ભિન્ન જ છે - આ પ્રમાણે સિદ્ધ થાય છે. અર્પણા-અનપણા દ્વારા ભેદભેદસિદ્ધિ છે. (મયમા.) કહેવાનો આશય એ છે કે ઘડામાં સ્થાસત્વરૂપે સ્થાસનો ભેદ રહે છે અને મૃત્ત્વરૂપે Dાસનો અભેદ રહે છે. જો કે ચાસમાં સ્થાસત્વ, મૃત્વ, દ્રવ્યત્વ, સત્ત્વ, પ્રમેયત્વ વગેરે ધર્મો એકી સાથે રહેલા છે. તેમ છતાં સ્થાનત્વની અર્પણા (= વિવક્ષા) કરવામાં ન આવે અને મૃત્વ વગેરે સાધારણ ધર્મોની વિવક્ષા (= અર્પણા) કરવામાં આવે ત્યારે ઘટમાં સ્થાસનો અભેદ રહે છે તથા તે રીતે જણાય છે. તથા ઘટની અંદર મૃત્ત્વ વગેરે સાધારણ ધર્મો રહે છે, પરંતુ સ્થાસવિશિષ્ટ કૃત્ત્વ વગેરે ધર્મો ઘડામાં રહેતા નથી. તેથી જ મૃત્વરૂપે ઘડો સ્થાસથી અભિન્ન છે. તથા સ્થાસ પર્યાયથી અભિન્ન એવા તે જ જ કો.(૯)સિ.માં “મુદ્રવ્ય વિશિષ્ટ' પાઠ. 1 “જ ભેદ' પાઠાંતર = મ.+શાં.માં ‘પર્યાય નથી. સિ. + P(૨+૩+૪) + કો.( ૯+૧૨+૧૩)માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy