________________
૪/.
४५१
० नामादिभेदभिन्नानाम् अभिन्नत्वसाधनम् । યથા રૂદેવ પૂર્વમ્ મમઃ (૧) પુત્તિ-તાયોઃ (૪/રૂ), (૨) શ્યામ-રધટયો: (૪/૪), (૩) માત્મ-તત્પર્યાયયોર (૪/૬), (૪) કુળ-વો. (૪/૬), (૫) નડ-વૈતનયોગ્ધ (૪/૭) મેરામેસિદ્ધિઃ कृता तथा माध्वाचार्यादीनां पञ्चानामपि वचनसङ्गत्या कार्य-कारणयोः क्रिया-क्रियावदादीनाञ्च । भेदाभेदोपपत्तेरिति भावनीयम् ।
किञ्च, दिक्कालादीनाम् अभिधान-बुद्धि-लक्षणादिभेदेन भिन्नानाम् अपि सत्त्व-ज्ञेयत्वादिभिः शे यथा अभिन्नत्वं तथा द्रव्याद् गुणादीनाम् भिन्नाऽभिन्नत्वम् अव्याहतम् । न ह्यभिधान-बुद्ध्यादिभेदकथनमात्रेण भिन्नानां सत्तादिरूपेण अभिन्नत्वं निवर्त्तते । यथोक्तं विशेषावश्यकभाष्ये “अभिहाण-बुद्धि । -लक्खणभिन्ना वि जहा सदत्थओऽणन्ने । दिक्-कालाइविसेसा तह दव्वाओ गुणाईआ।।, उवयारमेत्तभिन्ना ते चेव जहा तहा गुणाईआ। तह कज्जं कारणओ भिन्नमभिन्नं च को दोसो ? ।।”(वि.आ.भा.२११०-११) इति । का થાય છે, તેમ કબુગ્રીવાદિવિશિષ્ટ અવસ્થામાં પણ માત્ર માટી તરીકેનો જ વ્યવહાર થવો જોઈએ. અથવા તો ઉત્તર અવસ્થામાં જેમ ઘડા તરીકેનો વ્યવહાર થાય છે, તેમ પૂર્વ અવસ્થામાં પણ ઘડા તરીકેનો જ વ્યવહાર થવો જોઈએ. પરંતુ હકીકતમાં એ પ્રમાણે વ્યવહાર થતો નથી)” – આ રીતે પણ અવયવ અને અવયવીમાં ભેદભેદની સિદ્ધિ થાય છે.
જ પાંચ દ્રષ્ટાંતથી ભેદભેદ : જેન જ (યથા.) જે પ્રમાણે અમે જૈનોએ પૂર્વે (૧) પુદ્ગલ અને ગુણ વચ્ચે, (૨) શ્યામ અને લાલ ઘડા વચ્ચે, (૩) આત્મા અને તેના પર્યાયો વચ્ચે, (૪) દૂધ અને દહીં વચ્ચે તથા (૫) જડ અને ચેતન વચ્ચે જે પ્રમાણે ભેદભેદની સિદ્ધિ કરી તે પ્રમાણે ઉપરોક્ત પાંચેય ગ્રંથકારોના વચનનું અર્થઘટન કરી કાર્ય-કારણ, ક્રિયા-ક્રિયાવાનમાં ભેદભેદની સંગતિ થઈ જાય છે. તેથી ફરીથી અહીં તેની વિચારણા વા અમે રજૂ કરતા નથી. માધ્વાચાર્ય વગેરે વિદ્વાનોની વાત અને અમારી વાત વચ્ચે ઘણો તાલમેલ મળે છે. આ વાતને સુજ્ઞ વાચકવર્ગ સારી રીતે સમજી શકે તેમ છે.
ઈ દ્રવ્યથી ગુણાદિ ભિન્નભિન્ન છે (ડ્યુિ.) વળી, જેમ દિશા, કાળ વગેરે નામભેદ, બુદ્ધિભેદ, લક્ષણભેદ વગેરેની દ્રષ્ટિએ ભિન્ન હોવા છતાં પણ સત્ત્વ, શેયત્વ વગેરેની અપેક્ષાએ અભિન્ન પણ છે. તેમ નામભેદાદિની દષ્ટિએ દ્રવ્ય કરતાં ગુણાદિ ભિન્ન હોવા છતાં પણ સત્ત્વ, શેયત્વ વગેરેની અપેક્ષાએ અભિન્ન હોવામાં કોઈ વાંધો ન હોઈ શકે. કારણ કે નામભેદ, બુદ્ધિભેદ વગેરે કહેવા માત્રથી જે પદાર્થો ભિન્ન હોય તેમાંથી સત્ત્વાદિસાપેક્ષ અભિન્નત્વ રવાના થઈ નથી જતું. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “શબ્દ, બુદ્ધિ અને લક્ષણ દ્વારા ભિન્ન એવા પણ દિશા, કાળ વગેરે વિશેષ તત્ત્વો જેમ સત્તા સામાન્યપદાર્થની અપેક્ષાએ અભિન્ન છે, તેમ દ્રવ્યથી ભિન્ન એવા ગુણાદિ દ્રવ્યથી અભિન્ન છે. જેમ દિશા, કાળ વગેરે ઉપચારમાત્રથી ભિન્ન છે, તેમ ગુણાદિ ઉપચારમાત્રથી દ્રવ્યથી ભિન્ન છે. તે જ રીતે કાર્યને ઉપાદાનકારણથી 1. अभिधान-बुद्धि-लक्षणभिन्ना अपि यथा सदर्थतोऽनन्ये । दिक्-कालादिविशेषाः तथा द्रव्याद् गुणादिकाः।। 2. उपचारमात्रभिन्नाः ते चैव यथा तथा गुणादिकाः। तथा कार्यं कारणतो भिन्नमभिन्नं च को दोषः ?।।