SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૭ ४५२ • भेदाभेदज्ञानाद् देहाध्यासमुक्तिः । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – जड-चेतनयोः भेदाभेदाभ्युपगम आध्यात्मिकमार्गे महत्त्वमा____ बिभर्ति । तथाहि - अस्मदीयशरीरच्छेद-भेद-दाहादौ स्कन्धकमुनि-मेतार्यमुनि-गजसुकुमालमुनिवत् शरी रात्मभेदं विमृश्य 'शरीरपीडायां न मे काचित् पीडा। अहं ध्रुवः चैतन्यस्वरूप आत्मा विनश्वरात् म शरीरात् सर्वथा भिन्न एव' इति भावनया देहपीडाकारिणि माध्यस्थ्यमानेतव्यम् । एवं देहात्मनोः कथञ्चिदभेदं विज्ञाय परकीयदेहपीडादानतः परपीडाप्रदानप्रवृत्तिः नैव जातु कार्या। तच्च सर्वत्र ____ सततं वर्जनीयं यथाशक्ति । इत्थं मोक्षमार्गप्रगतये यथा देहात्मनोः भेदाऽभेदौ उपकारिणौ स्यातां • तथा अभ्युपगम्य स्वभूमिकायोग्याऽऽध्यात्मिकवृत्ति-प्रवृत्तिपरायणतया अस्माभिः भाव्यम् । इत्थञ्च JU નિવમસુવો મુદ્દો” (ગ્રા.પ્ર.૦૧૪) તિ શ્રાવપ્રજ્ઞપ્તિતઃ મોક્ષ સુનમઃ ચાત્ ૪/૭T ભિન્ન અને અભિન્ન માનવામાં આવે તો શું દોષ આવે ?” અર્થાતુ ઉપાદાન-ઉપાદેયમાં ભેદભેદનો સ્વીકાર કરવામાં કોઈ પણ દોષ આવતો નથી. આ રીતે અહીં વાચકવર્ગે વિભાવના કરવી. ભેદભેદના આલંબને ચિત્તવૃત્તિને ઊંચકીએ ૪ આધ્યાત્મિક ઉપનય : જડ અને ચેતનનો ભેદભેદ સ્વીકારવાની વાત અધ્યાત્મ માર્ગમાં એક » મહત્ત્વપૂર્ણ ઘટના છે. તે આ રીતે – આપણા શરીરને કોઈ છે, ભેદે કે બાળે ત્યારે ખંધકમુનિ, મેતાર્ય મુનિ, ગજસુકુમાલ મુનિની જેમ શરીર અને આત્માનો ભેદ વિચારી “શરીરને તકલીફ થવાથી મને વા કાંઈ જ નુકસાન નથી. કારણ કે હું તો જડ શરીરથી તદન નિરાળો એવો ચેતનવંતો આત્મા છું - આવી ભાવનામાં ઊંડા ઉતરી સામેની વ્યક્તિ પ્રત્યે મધ્યસ્થતા કેળવવા પ્રામાણિકપણે પ્રયત્ન કરવો જોઈએ. સ તે જ રીતે શરીર અને આત્માનો કથંચિત્ અભેદ વિચારી બીજાનાં શરીરને તકલીફ આપવા દ્વારા તે વ્યક્તિને પીડિત કરવાની પ્રવૃત્તિ કદાપિ કરવી ન જ જોઈએ. સર્વત્ર પરકીયદેહપીડાપ્રદાનથી સતત દૂર રહેવા માટે પ્રામાણિકપણે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણને મોક્ષમાર્ગે આગળ વધવામાં જે રીતે સહાયક બને તે રીતે શરીર અને આત્માનો ભેદ અને અભેદ વિચારી સ્વભૂમિકા યોગ્ય વર્તન અને વલણ કેળવવાની આપણે જાગૃતિ અને તત્પરતા રાખવી જોઈએ. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધતાં શ્રાવકપ્રજ્ઞતિમાં દર્શાવેલ નિરુપમસુખસ્વરૂપ મોક્ષ સુલભ થાય. (૪૭) લખી રાખો ડાયરીમાં...૪ • સદાચારની લીટી લંબાવવી એટલે સાધના. દા.ત. શ્રીચક મુનિ. દોષની લીટી ટૂંકાવવી એટલે ઉપાસના. દા.ત. અઈમુત્તા મુનિ. 1. નિરુપમ સૌો મા.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy