________________
૪૪
, 4નું
છે
વી
૪/૭
० रूपान्तरेणैकत्र भेदाभेदसमावेश: । 'એટલઈ ભેદભેદનઈ સર્વત્ર વ્યાપકપણું “કહિયઉં.૧ ૪/ના. अपिशब्दप्रसिद्धिस्तु “आक्षेपेच्छा-निश्चयेषु वाक्यादि-प्रतिवाक्ययोः । गर्हा-समुच्चय-प्रश्न-शङ्का-सम्भावनास्वपि ।।” (ન.યો.399) રૂતિ મોશા વધ્યા |
अयमाशयः - जडत्वावच्छिन्न-जडनिष्ठ-प्रतियोगितानिरूपकभेदवति चेतने द्रव्यत्वाद्यवच्छिन्न-जङ-रा निष्ठ-प्रतियोगितानिरूपकभेदाऽभावोऽप्यस्तीति एकस्मिन्नेव चेतनद्रव्ये जडभेदाऽभेदौ वर्तेते । एवमेवैकस्मिन्नेव जडद्रव्ये चेतनस्य चेतनत्वादिलक्षणेन रूपेण भेदः द्रव्यत्वादिलक्षणेन रूपान्तरेण चाऽभेदोऽवसेयः । ॐ एवञ्च सर्वत्रैव भेदाभेदयोः व्यापकत्वं स्याद्वादे कथितम् ।।
अस्खलिदबाधित-सार्वलौकिक-स्वारसिकलोकव्यवहारानुरोधात् शरीरात्मनोरिव कार्य-कारण-क्रिया -क्रियावदादीनामपि भेदाभेदस्वीकारोऽप्रत्याख्येय एव परेषामपि । કે જગતમાં સુલભ છે. મૂળ શ્લોકમાં રહેલ “જિ' શબ્દથી પૂર્વોક્ત શ્યામ ઘટ અને રક્ત ઘટ - આ બન્નેનો સમુચ્ચય કરી લેવો. મતલબ કે શ્યામ-રક્ત ઘટની જેમ જડ-ચેતનમાં ભેદભેદ સુલભ છે. પ્રસ્તુતમાં સમુચ્ચય અર્થમાં “પ' શબ્દ સંખકોશ મુજબ પ્રસિદ્ધ જાણવો. ત્યાં જણાવેલ છે કે “(૧) આક્ષેપ, (૨) ઈચ્છા, (૩) નિશ્ચય, (૪) આદિવાક્ય, (૫) પ્રતિવાક્ય, (૬) ગહ, (૭) સમુચ્ચય, (૮) પ્રશ્ન, (૯) શંકા અને (૧૦) સંભાવના - આ દશ અર્થમાં ‘’ શબ્દનો પ્રયોગ થાય છે.'
છે નવ્યન્યાયની પરિભાષામાં ભેદાભેદને ઓળખીએ .. (લયમા.) નવ્ય ન્યાયની પરિભાષામાં આ બાબતની સ્પષ્ટતા કરવી હોય તો એમ કહી શકાય કે જડત્વઅવચ્છિન્ન જડનિષ્ઠ એવી પ્રતિયોગિતાનો નિરૂપક ભેદ, ચેતન દ્રવ્યમાં રહે છે. પરંતુ દ્રવ્યત્વ આદિથી અવચ્છિન્ન જડનિષ્ઠ એવી પ્રતિયોગિતાનો નિરૂપક ભેદ (કે જે ગુણમાં રહે છે પણ) ચેતન દ્રવ્યમાં રહેતો સ. નથી. અર્થાત્ દ્રવ્યત્વઅવચ્છિન્ન ભેદનો અભાવ ચેતન દ્રવ્યમાં રહે છે. આમ એક જ ચેતન દ્રવ્યમાં રૂપાંતરથી જડનો ભેદ અને અભેદ બન્ને રહે છે. તે જ રીતે એક જ જડ દ્રવ્યમાં ચેતન દ્રવ્યનો COી ચેતનત્વાદિસ્વરૂપ ધર્મથી ભેદ અને દ્રવ્યવાદિસ્વરૂપ ધર્માતરથી અભેદ પણ જાણવો. આથી ચેતનમાં જડનો ભેદભેદ અને જડમાં ચેતનનો ભેદભેદ સિદ્ધ થશે. આમ “બધા જ સ્થળે ભેદભેદ વ્યાપક છે છે' - તેવું સ્યાદ્વાદસિદ્ધાંતમાં અબાધિત અનુભવથી યુક્તિસંગત રીતે દર્શાવેલ છે.
ભેદભેદની સાર્વત્રિકતા , (g.) જે રીતે જડ શરીર અને ચેતન એવા આત્મા વચ્ચે ભેદભેદ અબાધિત સાર્વલૌકિક (= સર્વલોકસંમત) અને સ્વારસિક (= કોઈના દબાણ વિના સ્વૈચ્છિક રીતે પ્રવર્તમાન) એવા લોકવ્યવહારના અનુરોધથી સિદ્ધ થાય છે, તે જ રીતે કાર્ય અને કારણ, ક્રિયા અને ક્રિયાવાન વગેરેમાં પણ તથાવિધ લોકવ્યવહારના અનુરોધથી ભેદભેદ સિદ્ધ થાય છે. તેથી શરીર-આત્મા, કાર્ય-કારણ વગેરેમાં ભેદભેદનો સ્વીકાર અન્યદર્શનકારોએ પણ કરવો જ રહ્યો. જે હકીકત પ્રમાણથી અબાધિત અને સ્વૈચ્છિક એવા લોકવ્યવહારના અનુરોધથી સિદ્ધ થતી હોય તેનો અપલાપ અન્યદર્શનકારો પણ કઈ રીતે કરી શકે ? અર્થાત '... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯) + સિ.માં નથી. કો.(૭)માં “કહ્યું” પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે.