________________
૪/૭
४४८
• जैनमतविजयः ભેદભેદ તિહાં પણિ કહતાં, વિજય જૈન મત પાવઈ રે;
ભિન્નરૂપમાં રૂપાંતરથી, જગિ અભેદ પણિ આવઈ રે ૪/(૪૭) શ્રત સ તિહાં જડ-ચેતનમાંહઈ પણિ ભેદભેદ કહતાં જૈનનું મત તે વિજય પામઈ. જે માટઈ ભિન્નરૂપ જે જીવાજીવાદિક તેહમાં રૂપાંતર = દ્રવ્યત્વ-પદાર્થત્વાદિક, તેહથી (જગિક) જગમાંહઈ અભેદ પણિ આવઈ. તિદેવ વિશવરૂપે સતિ - “તત્રે તિા
- तत्राऽप्यभेद-भेदोक्तौ जयेत् जैनमतं ननु।
भिन्ने द्रव्येऽन्यरूपेणाऽभेदोऽपीह सुलभ्यते ।।४/७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - ननु तत्र (जड-चेतनयोः) अपि अभेद-भेदोक्तौ जैनमतं जयेत् । भिन्ने द्रव्ये अन्यरूपेणाऽभेदोऽपीह सुलभ्यते ।।४/७।।।
ननु तत्राऽपि = जड-चेतनयोरपि अभेद-भेदोक्तौ सत्यां नैयायिकादीन् जैनमतं = स्याद्वादशासनं ના બત્ર “નનું' વિરોધાર્થે, “વિરોધોmો નનુ મૃત” (.વ.૩/૩/૧૬ પૃ.૪૧૬) ઊંતિ રોશવના / र्णिन च जड-चेतनयोः भेद एव स्यात्, अभेदः कथम् ? इति शङ्कनीयम्, जडत्वेन भिन्ने = - जडभेदवति द्रव्ये चेतने अन्यरूपेण = द्रव्यत्व-पदार्थत्वादिरूपेण अभेदः = जडभेदाभावः अपि इह जिनप्रवचने जगति वा सुलभ्यते। अपिशब्देन पूर्वोक्तश्याम-रक्तघटसमुच्चयः कृतः। समुच्चयार्थे અવતરણિકા :- આ જ પૂર્વોક્ત બાબતને ગ્રંથકારશ્રી સાતમા શ્લોકમાં વધુ સ્પષ્ટપણે જણાવે છે :
આ જડ-ચેતનનો ભેદાદ આ શ્લોકાર્થી :- ખરેખર, જડ-ચેતનમાં પણ ભેદભેદ કહેવામાં જૈન મત જીતી જશે. કેમ કે ભિન્ન દ્રવ્યમાં અન્ય સ્વરૂપે અભેદ પણ અહીં સુલભ છે. (૪૭)
વ્યાખ્યાર્થ:- ખરેખર, જડ અને ચેતન વચ્ચે પણ ભેદ અને અભેદ કહેવામાં આવે તો જૈનોનો સાદ્વાદસિદ્ધાંત નૈયાયિક વગેરે એકાંતવાદીઓને જીતી જશે. “વિરોધ બતાવવામાં “નનું શબ્દ માન્ય છે” - આ મુજબ કલ્પદ્રુકોશને અનુસરીને અહીં મૂળ શ્લોકમાં રહેલ “નનું પદ એકાન્તવાદીઓ સામે વિરોધને દર્શાવવા માટે વાપરેલ છે. અહીં એવી શંકા ન કરવી કે “જડ અને ચેતન વચ્ચે તો ભેદ જ હોય, અભેદ કેવી રીતે હોય?' - આ શંકા વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે ચેતન દ્રવ્યમાં જડનો ભેદ અને જડનો અભેદ આ બન્ને એક સ્વરૂપે ન રહેવા છતાં વિભિન્ન સ્વરૂપે રહી શકે છે. ચેતન એવા આત્મામાં જડત્વ નથી તથા જડ દ્રવ્યમાં ચેતનત્વ નથી. પરંતુ દ્રવ્યત્વ, પદાર્થત્વ વગેરે ગુણધર્મો તો જડચેતન બન્નેમાં રહે છે. તેથી જડત્વરૂપે જડ પદાર્થનો ભેદ ચેતન દ્રવ્યમાં રહી શકે છે અને દ્રવ્યત્વ આદિ સ્વરૂપે જડ પદાર્થનો અભેદ (= ભેદભાવ) પણ તેમાં રહી શકે છે. આમ એક પદાર્થનો બીજા પદાર્થમાં એકસ્વરૂપે (= અસાધારણધર્મરૂપે) ભેદ અને અન્ય સ્વરૂપે (= સાધારણધર્મરૂપે) અભેદ જિનશાસનમાં
પુસ્તકોમાં જઈને પાઠ. આ.(૧)+કો.(૨)નો પાઠ લીધેલ છે. જે લા.(૧) + લા.(૨) + મ. + શાં.માં “રૂપંત...” પાઠ. કો.(૪+૭)નો પાઠ લીધો છે. આ પુસ્તકોમાં ‘તે’ નથી. લા.(૨)માં છે.